By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોહન ડેલકર આત્મહત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને સજાની માંગ સાથે કાર્યવાહી કરવા દમણ આદિવાસી સમાજે આવેદનપત્ર પાઠવ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > મોહન ડેલકર આત્મહત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને સજાની માંગ સાથે કાર્યવાહી કરવા દમણ આદિવાસી સમાજે આવેદનપત્ર પાઠવ્યું
GeneralSouth Gujarat

મોહન ડેલકર આત્મહત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને સજાની માંગ સાથે કાર્યવાહી કરવા દમણ આદિવાસી સમાજે આવેદનપત્ર પાઠવ્યું

HM News
Last updated: 27/02/2021 10:07 AM
HM News
5 years ago
Share
SHARE

– દમણ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત
– સ્યુસાઈડ નોટમાં જેના નામ છે તેની સામે કાર્યવાહીની માગ

દમણ : દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને સજાની માંગ સાથે દમણ આદિવાસી સમાજના આગેવાનોએ આજે દમણ મામલતદારને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે 22 ફેબ્રુઆરીએ મુંબઈની હોટલમાં આત્મહત્યા કરી હતી.મોહન ડેલકરે લખેલી સુસાઇડ નોટમાં જે આરોપીઓ દર્શાવ્યા છે.તેઓની સામે નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરવામા આવી છે.

દમણના મામલતદારને આજે દમણ આદિવાસી સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.મોહન ડેલકર દ્વારા દાદરા નગર હવેલી અને દમણના આદિવાસીઓને ન્યાય અપાવવા ઘણી લડત લડી હતી.આદિવાસીઓના નેતાને કનડગત કરનાર લોકો સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી.નોંધનીય છે કે, દાદરા નગરહવેલીમના સાત ટર્મ સાંસદ રહી ચૂકેલા સાંસદ મોહન ડેલકરની આત્મહત્યાને લઈ સંઘપ્રદેશ ઉપરાંત વલસાડ જિલ્લાના આદિવાસીઓમાં શોકનો માહોલ છે.આ પહેલા ધરમપુર આદિવાસી સમાજના આગેવાનોએ પણ આવેદનપત્ર પાઠવી આત્મહત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગ કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મોહન ડેલકરના સમર્થનમાં દાદરાનગર હવેલીના સ્થાનિક લોકોએ 3 કિમી લાંબી કેન્ડલ માર્ચ યોજી,શ્રદ્ધાંજલિ અર્પી
Next Article કોંગ્રેસે મોહન ડેલકરે કરેલા આપઘાત કેસમાં પ્રફુલ પટેલ વિરુદ્ધ જ્યુડિશિયલ ઈન્કવાયરીની માંગ કરતા ખળભળાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up