By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હે ઈશ્વર ! અંકલેશ્વરની પ્રસુતાએ કસુવાવડમાં ત્રણ દીકરીઓને જન્મ આપ્યાના ગણતરીના કલાકોમાં મોત થયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > હે ઈશ્વર ! અંકલેશ્વરની પ્રસુતાએ કસુવાવડમાં ત્રણ દીકરીઓને જન્મ આપ્યાના ગણતરીના કલાકોમાં મોત થયા
GeneralSouth GujaratSurat

હે ઈશ્વર ! અંકલેશ્વરની પ્રસુતાએ કસુવાવડમાં ત્રણ દીકરીઓને જન્મ આપ્યાના ગણતરીના કલાકોમાં મોત થયા

HM News
Last updated: 27/02/2021 10:17 AM
HM News
5 years ago
Share
SHARE

– ચાર મહિના પહેલા પતિનું મોત અને હવે મહિલાએ 3 દીકરીઓ ગુમાવી
– ત્રણેય માસૂમને શ્વાસની તકલીફ હોવાથી અંકલેશ્વરથી સુરત લાવ્યા હતા

સુરત : અંકલેશ્વરની એક પ્રસુતાએ કસુવાવડમાં ત્રણ દીકરીઓને જન્મ આપ્યા બાદ ત્રણેય માસૂમ દીકરીઓના ગણતરીના કલાકોમાં જ મોત નીપજ્યાં હતાં. ત્રણેય માસૂમ દિકરીઓને શ્વાસની તકલીફ હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી.ગત દિવાળી પર પતિના મૃત્યુના 4 મહિનામાં જ કસુવાવડે જન્મેલી દીકરીઓના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.ઉષાબેનના 7 વર્ષના લગ્ન જીવનમાં પ્રથમ દીકરાના જન્મ બાદ બીજીવાર સગર્ભા બન્યા હતા.આજે પ્રસુતિની પીડા ઉપડતા ઉષાબેનને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અજય રાઠોડ (મૃતક દીકરીઓના મામા)એ જણાવ્યું હતું કે,દુખની વાત એ છે કે,આઠમો મહિનો ચાલી રહ્યો હતો.આજે અચાનક પ્રસુતિની પીડા ઉપડતા બહેન ઉષાને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.જ્યાં ઉષાએ ત્રણ બાળકીઓને જન્મ આપ્યો હોવાનું સાંભળી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.જોકે,થોડીવાર બાદ ડોક્ટરોએ કહ્યું કે,ત્રણેય દીકરીઓનું વજન ઓછું છે અને શ્વાસની તકલીફ છે.જેથી ત્રણેય દીકરીઓને કાચની પેટીમાં મૂકવાની ફરજ પડશે એમ કહેતા તેઓ બાળકોના ડોક્ટરો પાસે ગયા હતા.જ્યાં એક બાળકીના એક દિવસના 7500નો ખર્ચ કહેતા તેઓ ચોંકી ગયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે,આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહેતા તેઓ સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલ લાવી રહ્યા હતા.સુરત સિવિલ હોસ્પિટલ પહોંચતા જ ટ્રોમા સેન્ટરના તબીબોએ ત્રણેય દીકરીઓને મૃત જાહેર કરી હતી.આ બાબતથી હજી પ્રસુતાગ્રસ્ત ઉષાને જાણ કરાઈ નથી.હાલ 8 માસે જન્મેલી ત્રણેય માસૂમ બહેનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ આવશે પછી મૃતદેહ આપીશું.

વધુમાં કહ્યું હતું કે, બહેન ઉષાના લગ્ન 7 વર્ષ પહેલાં થયા હતા.પ્રથમ પ્રસુતિમાં ઉષાએ એક પુત્રને જન્મ આપ્યો હતો.પતિ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો.જોકે, લિવરની બીમારીને કારણે 5 વર્ષના પુત્ર અને 26 વર્ષની ગર્ભવતી પત્નીને છોડી મહેશ પાટડિયા (ઉષાના પતિ)નું ગત દિવાળી સમયે જ મોત થયું હતું.ત્યારબાદ 4 મહિનામાં જ ઉષાએ તેના ગર્ભમાં ઉછરી રહેલી ત્રણેય દીકરીઓને ગુમાવી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોંગ્રેસે મોહન ડેલકરે કરેલા આપઘાત કેસમાં પ્રફુલ પટેલ વિરુદ્ધ જ્યુડિશિયલ ઈન્કવાયરીની માંગ કરતા ખળભળાટ
Next Article તંત્ર-મંત્ર – ભગત ભૂવા – દોરા ધાગા વાળા ચેતજો ! થયો અઘોર વેપાર … લગ્ન માટે માટે સુંદર કન્યા, સંતાનનો યોગ, કુટુંબ ઉપર દુષ્ટ આત્માઓનો છાયો દૂર કરાવવાનું કહી 96.76 લાખ પડાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up