By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: નોટબંધીનું ભુત ફરી ધુણ્યું: ૧પ૦૦૦ જવેલર્સને નોટિસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Breaking News > નોટબંધીનું ભુત ફરી ધુણ્યું: ૧પ૦૦૦ જવેલર્સને નોટિસ
Breaking NewsBusinessGeneral

નોટબંધીનું ભુત ફરી ધુણ્યું: ૧પ૦૦૦ જવેલર્સને નોટિસ

HM News
Last updated: 27/02/2020 10:40 AM
HM News
6 years ago
Share
SHARE

સરકારની આવક ઘટતા નોટબંધી વખતના ૩ વર્ષ જુના કેસ વીણી-વીણીને બહાર કાઢયા : આયકર વિભાગે જેમ્સ-જવેલરી સેકટર પાસે રૂ.પ૦,૦૦૦ કરોડની માંગણીઃ ‘ઓવર સેલ્સ’કરનારાઓમાં ગભરાટઃ સમગ્ર આવકને ટેક્ષ ગણી માંગણી થતાં નારાજી

નવી દિલ્હી તા. ર૭ :.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૧૬ માં હાઇ વેલ્યુ કરન્સી નોટ ઉપર પ્રતિબંધ ફરમાવ્યા સોનુ ખરીદવા દોટ લગાવનારા ગ્રાહકો પાસેથી પૈસા બનાવનારા જવેલર્સોને આવકવેરા ખાતાએ હવે સાણસામાં લેતા જબરો ઉહાપોહ મચી ગયો છે. આયકર ખાતાએ નોટીસો મોકલી ખુલાસો પુછતાં જવેલર્સોમાં ચિંતાનું મોજુ ફરી  વળ્યું છે. ૮ અકિલા નવેમ્બર ર૦૧૬ ના રોજ પીએમ મોદીએ પ૦૦ અને ૧૦૦૦ ની નોટ ઉપર પ્રતિબંધ મૂકી દેતા લોકો જવેલર્સ પાસે દોડી ગયા હતાં અને પ૦૦ અને  ૧૦૦૦ ની નહિ  જાહેર કરેલી રકમમાંથી સોનુ-ચાંદીની ખરીદી કરી હતી. મુંબઇના એક જૈન  અટકધારી જવેલર્સે તો તેનો પુરેપૂરો સ્ટોક વેંચી નાખ્યો હતો અને બે સપ્તાહ મળતી આવક એક જ દિવસમાં મેળવી હતી. ૩ મહિના પછી તેને આયકર વિભાગ તરફથી નોટીસ મળી હતી અને આવકનાં સોર્સની વિગતો માંગવામાં આવી  હતી. તેમને એક જ રાતમાં મેળવેલી આવકને કાળુ નાણુ ગણવામાં આવી હતી. જૈન આ આદેશ સામે અપીલમાં ગયા હતા પણ નિયમ મુજબ તેમને ર૦ ટકા રકમ ભરવી પડી  હતી. જૈનનું કહેવું છે કે જો આમે કેસ હારી જઇ એ તો બાકીની રકમ ચુકવવા અમારે ધંધો જ બંધ કરી દેવો પડે. ઓલ ઇન્ડીયા બુલીયન એન્ડ જવેલર્સ એસો. ના  સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના કહેવા મુજબ જૈન જેવી ૧પ૦૦૦ જવેલર્સને નોટીસો મળી છે. તેમણે એવો અંદાજ મૂકયો છે કે આયકર વિભાગ જેમ્સ એન્ડ જવેલરી  સેકટર પાસે રૂ. પ૦,૦૦૦ કરોડની રકમ માંગી રહયુ છે આનાથી આ ઉદ્યોગમાં ગભરાટ અને સમસ્યા ઉભી થઇ છે. લાંબા ગાળે ભારે નુકસાન જશે કારણ કે જેમને અપીલમાં જવું હોય તેમણે ર૦ ટકા રકમ ભરવી પડે આ માટે તેઓએ બુલીયન કે જવેલરી ક્રેડિટ પર લેવી પડે. જો તેઓ કેસ હારી જાય તો જવેલર્સ લોનમાં ડિફોલ્ટ થાય, છેવટે નાણા આપનારા અને બેંકોને અસર થશે. ટેક્ષ સત્તાવાળાઓને પાસ્ટ રેવન્યુ પર ટેક્ષની ડીમાન્ડ કરવી એ તેમનો અધિકાર છે પણ સમગ્ર આવકને ટેક્ષ ગણવી એ વ્યાજબી નથી. બે સીનીયર ટેક્ષ અધિકારીઓએ કહયું છે કે વિભાગે હજારો નોટીસો ફટકારી છે જેમાં જવેલર્સનો પણ સમાવેશ થાય છે તેઓની માગણી ૧.પ થી ર લાખ કરોડના ટેક્ષની છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નરેન્દ્ર મોદી એક સજ્જન વ્યક્તિ અને મહાન નેતા છે: ટ્રમ્પ
Next Article દિલ્હીમાં હિંસા માટે કોંગ્રેસ અને આપ જવાબદાર : ભાજપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up