By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં કર્ફ્યૂને કારણે વાહન ન મળતાં માતા પાંચ વર્ષની બાળકી ઊંચકી હોસ્પિટલ તરફ દોડી પરંતુ બાળકીએ જીવ ગુમાવ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં કર્ફ્યૂને કારણે વાહન ન મળતાં માતા પાંચ વર્ષની બાળકી ઊંચકી હોસ્પિટલ તરફ દોડી પરંતુ બાળકીએ જીવ ગુમાવ્યો
GeneralSurat

સુરતમાં કર્ફ્યૂને કારણે વાહન ન મળતાં માતા પાંચ વર્ષની બાળકી ઊંચકી હોસ્પિટલ તરફ દોડી પરંતુ બાળકીએ જીવ ગુમાવ્યો

HM News
Last updated: 25/03/2021 10:52 AM
HM News
6 years ago
Share
SHARE

– બાળકીના પિતા કામ પર ગયેલા અને માતા પાસે ફોન ન હોવાથી 108માં ફોન ન થઈ શક્યો
– રિક્ષા કે અન્ય વાહન ન મળતાં માતા બાળકીને ખભે નાખી હોસ્પિટલ જવા નીકળી હતી

સુરત : પાંડેસરાના વાલકનગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષીય દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.ગઈકાલે રાત્રે એકાએક બાળકીને ઝાડા-ઊલટી થતાં તેની તબિયત લથડી હતી. માતાએ પોતાની વહાલસોયી દીકરીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી.કર્ફ્યૂનો સમય હોવાથી બહાર કોઈ વાહન મળ્યું ન હતું.પોતાની બાળકીની એકાએક તબિયત લથડતાં માતાએ પોતે જ તેને ઊંચકીને રીતસરની સિવિલ હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી.જોકે બાળકીને સારવાર મળે એ અગાઉ જ તેનું મોત થયું હતું.

બાળકીની તબિયત લથતાં માતા તેની દીકરીને પાંડેસરાના વાલકનગરથી સિવિલ હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ રસ્તામાં બાળકીએ શ્વાસ છોડી દીધો હતો.રાત્રિના સમયે પિતા કામ પરથી ઘરે પરત ફર્યા ન હતા અને બીજી તરફ કર્ફ્યૂનો સમય શરૂ થઈ ગયો હતો,જેથી બસ કે ઓટોરિક્ષા પણ માતાને પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે મળી ન હતી.આર્થિક સ્થિતિ નબળી હોવાથી માતા પાસે મોબાઈલ ફોન ન હોવાને કારણે તે 108માં પણ ફોન કરી શકી ન હતી.

માતા રીતસરની પોતાની બાળકીને ખભે ઉપાડીને હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી,પરંતુ કમનસીબે બાળકી હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ સોસિયો સર્કલ ખાતે રસ્તામાં બાળકીએ જીવ ગુમાવ્યો હતો.બાળકીને માત્ર ઝાડા-ઊલટી થયાં હતાં.સવાર સુધી તે ખૂબ જ સ્વસ્થ હતી અને ઘરમાં રહેતી હતી.એકાએક જ તેને રાત્રિના સમય દરમિયાન ત્રણથી ચાર મિનિટ ઝાડા થયા બાદ તે ઢળી પડી હતી.ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોઈ માતાએ પોતાની દીકરીને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો પરંતુ શહેરમાં કોરોના સંક્રમણ વધતાની શહેરમાં કર્ફ્યૂ હોય વાહન ન મળતાં સમયસર,હોસ્પિટલની સારવાર મેળવવામાં મુશ્કેલી પડી હતી.મહત્ત્વપૂર્ણ છે કે આવા સંજોગામાં સૌપ્રથમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

દિલ્હીના દ્વારકામાં 221 ફૂટ ઊંચો રાવણ તૈયાર, નિર્માણ પાછળ ₹45 લાખ સુધીનો ખર્ચ
દિવાળી પહેલાં ખાંડના ભાવમાં ભડકો : માત્ર 6 દિવસમાં 17% સુધીનો ઉછાળો
હાંસોટ-સુરત હાઇવે પર 42 ટન પ્લાય ભરેલી ટ્રક વરસાદી કાંસમાં પલટી, જાનહાનિ ટળી
મેરઠના ચકચારી બ્લૂ ડ્રમ હત્યાકાંડમાં મોટો ચુકાદો : મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને મૃત્યુદંડ
ઑસ્ટ્રેલિયામાં રસ્તાની વચ્ચે નમાજ પઢતી મહિલાને જીવલેણ અડફેટે લેનારો ડ્રાઇવર જેલની સજાથી બચી ગયો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં 5 એપ્રિલ સુધી મહત્વના કામો જ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કરાશે, કોરોના વકરતા વકીલો દ્વારા ઠરાવ પસાર કરાયો
Next Article નિઝરના વેલદામાં લગ્ન પ્રસંગે હજારોની ભીડ જામતા ગુનો દાખલ, PSI અને જમાદારને સસ્પેન્ડ કરાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

અજબ પ્રેમ કી ગજબ કહાની! રશિયન છોકરી બિહારી પ્રેમીને મળવા પરિવાર સાથે બિહાર પહોંચી

2 hours ago

કાનપુરમાં ભાજપના નેતાને બાથરૂમમાં પુરીને બુકાનીધારીઓ 50 લાખની લૂંટ કરી નાસી છૂટ્યા!

2 hours ago

સુરતની ખાનગી નવરાત્રિઓમાં ફૂડ સ્ટોલની તપાસ : 113 નમૂના લેવાયા, 43 સંચાલકોને નોટિસ

3 hours ago

સુરતના મહાપ્રભુનગરમાં ત્રણ મહિનાથી ગટર ઉભરાવવાની સમસ્યા,તપેલાં ડાઇંગના કારણે લોકો ત્રાહિમામ

3 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up