By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બજેટમાં નાણા મંત્રીએ રાજપીપળા એરપોર્ટની વાત કરતા રાજપીપળાના લોકો માટે આશાનું કિરણ જન્મ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Bharuch-Ankleshwar-Narmada > બજેટમાં નાણા મંત્રીએ રાજપીપળા એરપોર્ટની વાત કરતા રાજપીપળાના લોકો માટે આશાનું કિરણ જન્મ્યું
Bharuch-Ankleshwar-NarmadaGeneral

બજેટમાં નાણા મંત્રીએ રાજપીપળા એરપોર્ટની વાત કરતા રાજપીપળાના લોકો માટે આશાનું કિરણ જન્મ્યું

HM News
Last updated: 27/02/2020 11:42 AM
HM News
6 years ago
Share
SHARE

કેવડિયા એરપોર્ટ જશે એ વાત હવે ખોટી : રાજપીપળા માં ટૂંક સમયમાં એરપોર્ટ બનશે

રાજપીપળા : રાજપીપળામાં ટૂંક સમયમાં રનવે બનશે ત્યાં નાના પ્લેનો ઉતરશેની વાત રાજ્યના બજેટમાં નાણાંમંત્રી નીતિન પટેલે જાહેરમાં કહ્યુ હોય આ વાતે રાજપીપળા વાસીઓમાં  એક ખુશીની લહેર ફેલાઈ છે,જે અન્યાય રાજપીપળાને થવાનો હતો ત્યારે આ જાહેરાતથી કહી શકાય કે રાજપીપળા એરોદ્રામ પરજ હવે આ એરપોર્ટ બનશે.  એરપોર્ટ કનિદૈ લાકિઅ રાજપીપળા બનશે એ માટે પૂર્વ વન મંત્રી શબ્દ શરણ તડવી એ ખુબ મહેનત કરી અને વેપારી મંડળ અને સ્થાનિક આવાનોએ પણ ખુબ રજૂઆત કરી ત્યારે  તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી સર્વે થયો અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી.પરંતુ બાદમાં સાંસદ ગીતાબેન રાઠવાએ પોતાના સંસદ  સત્રમાં કેવડિયા અંતરરાષ્ટ્રીય હવાઈ મથકની માંગ કરી એટલે રાજપીપળામાંથી એરપોર્ટ ખસી જશે એ બાબતે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો જિલ્લા કલેક્ટરને  રજૂઆત કરી હતી  .જોકે તે વખતે મામલો શાંત પડી ગયો હતો બાદમાં વિદેશ મંત્રી જયશંકર રાજપીપળાની મુલાકાતે આવ્યા જેમાં એર સ્ટ્રીપની મુલાકાત લખેલી  હોવા છતાં તેઓ ત્યાં ના ગયા એટલે રોષ વધ્યો અને રાજપીપળાની જનતાને ખાત્રી થઇ હતી કે હવે રાજપીપળા એરપોર્ટ નહિ બને પણ આજે નાણામંત્રી અને ઉપ મુખ્ય મંત્રીએ જયારે વિધાનસભા બજેટ સત્રમાં આ વાત કરતા રાજપીપળાની જનતાને હાશકારો થયો છે.  અત્રે ઉલ્ખનીય છે કે ગત સપ્તાહે કેન્દ્ર સરકારનું  બેજેટ રજુ થયું તેમાં એરપોર્ટનો ઉલ્લેખ નથી કરાયો પણ રાજ્ય ના બજેટ માં એરપોર્ટ નો ઉલ્લેખ કરાયો છે પરંતુ કોઈ બજેટ નથી ફાળવ્યું પણ એરપોર્ટ રાજપીપળા માં બનશે એ માટે નાણામંત્રી એ સંકેત આપ્યા છે.જેને લઈને અહીંના વેપારીઓ અને લોકોમાં એક ઉત્સાહ ની કિરણ જન્મી છે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અલંગને ૭૧૫ કરોડના ખર્ચે આધુનિક બનાવાશે
Next Article વેપાર-ઉદ્યોગના ૭૭૫૨૩ એકમો પાસેથી સરકારે ૪૮૪૩૯ કરોડ વસુલવાના બાકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up