By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આહવા જિલ્લા પંચાયતનું 368.29 કરોડનું વિકાસ લક્ષી બજેટ મંજૂર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > આહવા જિલ્લા પંચાયતનું 368.29 કરોડનું વિકાસ લક્ષી બજેટ મંજૂર
GeneralSouth Gujarat

આહવા જિલ્લા પંચાયતનું 368.29 કરોડનું વિકાસ લક્ષી બજેટ મંજૂર

HM News
Last updated: 30/03/2021 11:23 AM
HM News
5 years ago
Share
SHARE

સાપુતારા : આહવા જિલ્લા પંચાયતની મળેલ સામન્ય સભામાં વર્ષ 2021-22નું 368,29,98991 (368 કરોડ 29 લાખ 98 હજાર) નું વિકાસ લક્ષી અંદાજ પત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું છે.સામાન્ય સભામાં ગત બજેટમાં મંજૂર 4 સબવાહીની ની ગ્રાન્ટ પરત જતા આરોગ્ય અધિકારી સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.

જિલ્લા પંચાયત આહવાના પ્રમુખ મંગળ ગાવીત કોરોના સંક્રમિત હોય તેમની ગેરહાજરીમાં ઉપપ્રમુખ નિર્મળાબેન જગ્યાભાઈ ગામીતનાં અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી.જેમાં 2020નું સુધારેલ અને 2021-22નું રૂપિયા 368,29,98991નું વાર્ષિક અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું,જેમાં શિક્ષણ,ખેતી અને પશુપાલન,આરોગ્ય તેમજ બાંધકામના વિકાસ લક્ષી કામો આવરી લેવામાં આવ્યા છે. 90 % ડુંગરાળ અને વનાચ્છાદી પ્રદેશ એવા ડાંગ જિલ્લાને કરવેરા કે ખનીજ ઉત્પાદનની કોઈ આવક નથી છતાં જિલ્લાનું સ્વંભડોળ રૂપિયા 21,20,72,591 છે જ્યારે સરકારી આવક રૂપિયા 327,72,60,400 મળી 368,29,98991 રૂપિયાનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે.સામાન્ય સભામાં ગત બજેટમાં મંજુર કરેલ 3 તાલુકા માટેની 4 સબવાહીની ની ગ્રાન્ટ પરત જતા પંચાયતના સભ્ય હરીશ બચ્છાવે આરોગ્ય અધિકારી સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. સામન્ય સભાના એજન્ડા મુજબ આજરોજ સમિતિની રચના કરવાની હતી જે પ્રમુખની ગેરહાજરીને કારણે મુલતવી રાખી આગામી દિવસોમાં ખાસ સભા બોલાવી સમિતિ રચવામાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર હાંફવા લાગી! પવારની શાહ સાથેની મીટિંગ પર રાઉતે આપી પ્રતિક્રિયા
Next Article લ્યો બોલો..! બારડોલી નગરપાલિકાના પ્રમુખે આખા વર્ષનું આયોજન એક મિનિટમાં કરી નાખ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up