By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ખાંડ ઉત્પાદનનો અંદાજ 2% વધારીને 2.65 કરોડ ટન કરાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > ખાંડ ઉત્પાદનનો અંદાજ 2% વધારીને 2.65 કરોડ ટન કરાયો
BusinessGeneral

ખાંડ ઉત્પાદનનો અંદાજ 2% વધારીને 2.65 કરોડ ટન કરાયો

HM News
Last updated: 27/02/2020 1:07 PM
HM News
6 years ago
Share
SHARE

ઉત્તર પ્રદેશમાં ઓલમોસ્ટ ગયા વર્ષ જેટલા જ 1.8 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ

એજન્સી > નવી દિલ્હી

સુગર મિલોના સંગઠને ચાલુ માર્કેટિંગ વર્ષ 2019-20 માટે ખાંડ ઉત્પાદનનો અંદાજ 2 ટકા વધારીને 2.65 કરોડ ટન કરી દીધો છે. જોકે તેમ છતાં ગયા વર્ષ કરતાં તે ઘણો ઓછો જ છે. સ્થાનિક માંગને પહોંચી વળે તેટલો આ અંદાજ છે. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA)એ નવેમ્બરમાં ખાંડ ઉત્પાદનનો અંદાજ 2.6 કરોડ ટન આપ્યો હતો, જે વધારીને હવે 2.65 કરોડ ટન કરી દીધો છે. ગયા વર્ષે 3.31 કરોડ ટન ઉત્પાદન થયું હતું. ખાદ્ય મંત્રાલયના સીનિયર અધિકારીએ 24 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે 2.7 કરોડ ટન જેવું ઉત્પાદન થશે. 15 ફેબ્રુઆરી સુધીમાં 1.7 કરોડ ટન ખાંડનું ઉત્પાદન થઈ ચૂક્યું છે. ભારતમાં ખાંડનો વાર્ષિક વપરાશ 2.6 કરોડ ટન છે. આમ, સ્થાનિક માંગ પૂરી કરવા પૂરતું ઉત્પાદન થઈ રહેશે.

ISMAએ કહ્યું હતું કે ખાંડનું ઉત્પાદન થોડું વધવાની સંભાવના છે તે જોતા તેણે અંદાજ વધાર્યો છે. B-હેવી મોલાસીસ અને શેરડીના રસમાંથી ઈથેનોલનાં ઉત્પાદનને ધ્યાનમાં લઈને આ અંદાજ અપાયો છે. આ ઉપરાંત બીજા અંદાજ અનુસાર ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન 1.18 કરોડ ટન થવાનો અંદાજ છે, જે ઓલમોસ્ટ ગયા વર્ષના ઉત્પાદન જેટલો જ છે. મહારાષ્ટ્રમાં ઉત્પાદન 40 ટકા ઘટીને 62 લાખ ટન થવાનો અંદાજ છે. ગયા વર્ષે ત્યાં 1.07 કરોડ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. એ જ રીતે કર્ણાટકમાં પણ ઉત્પાદન 21 ટકા ઘટીને 33 લાખ ટન થવાનો અંદાજ છે. અન્ય રાજ્યોમાં ઉત્પાદનના અંદાજમાં ખાસ કોઈ ફર્ક પડ્યો નથી. ઈથેનોલ સપ્લાય અંગે ISMAએ કહ્યું હતું કે પ્રથમ ટેન્ડરમાંથી B-હેવી મોલાસીસમાંથી 61.63 કરોડ લિટર ઈથેનોલ બન્યું છે અને શેરડીના રસમાંથી 10.60 કરોડ લિટર ઈથેનોલ બન્યું છે. બીજું ટેન્ડર અંતિમ તબક્કામાં છે. વધુ કેટલાક સપ્લાય કોન્ટ્રેક્ટ થશે તેવી શક્યતા છે. તેણે કહ્યું હતું કે ચાલુ વર્ષના અંતે 1 કરોડ ટન ખાંડનો સ્ટોક રહેવાની ધારણા છે. સરકાર 40 લાખ ટનનો બફર સ્ટોક જાળવી રાખે તો તેમાંથી 60 લાખ ટન ખાંડ માર્કેટમાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સરકારે ઓડિટર્સ પર ડંડો ઝીંક્યો
Next Article ગરીબ આદિવાસીઓના હિતોને અન્યાય થતા હવે ગોરધન આણિ મંડળીને ઘેરવા ભીલીસ્તાન ટાઈગર સેના આંદોલનના માર્ગે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up