By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજકીય વિવાદ વચ્ચે સી.આર પાટીલ ”ઇન્જેક્શન સરકાર” દ્વારા સુરતમાં ભાજપ કાર્યાલય બહાર બીજા દિવસે પણ રેમડેસિવિરનું વિતરણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > રાજકીય વિવાદ વચ્ચે સી.આર પાટીલ ”ઇન્જેક્શન સરકાર” દ્વારા સુરતમાં ભાજપ કાર્યાલય બહાર બીજા દિવસે પણ રેમડેસિવિરનું વિતરણ
GeneralSurat

રાજકીય વિવાદ વચ્ચે સી.આર પાટીલ ”ઇન્જેક્શન સરકાર” દ્વારા સુરતમાં ભાજપ કાર્યાલય બહાર બીજા દિવસે પણ રેમડેસિવિરનું વિતરણ

HM News
Last updated: 11/04/2021 10:11 AM
HM News
5 years ago
Share
SHARE

– ભાજપ કાર્યાલયથી ઈન્જેક્શન વિતરણથી રાજકીય વિવાદ છેડાયો છે

સુરત : ભાજપ પ્રદેશ પ્રમુખે 5000 ઇન્જેકેશન આપવાની જાહેરાત કર્યા બાદ આજે બીજા દિવસે સુરતમાં ઉધના ભાજપ કાર્યાલય પરથી રેમડેસિવિર ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.ઈન્જેકશન મેળવવા માટે સવારથી લોકોની લાંબી-લાંબી લાઇનો લાગી છે. ગત રોજ 900થી વધુ ઈન્જેકશનનું વિતરણ થયું હતું.આ સાથે એક નવો વિવાદ પણ ઉભો થયો છે.

સુરતમાં રેમડેસિવિર ઇન્જેકશન માટે લોકો રઝળપાટ કરી રહ્યા છે ત્યારે શુક્રવારે રાતે જિલ્લા કલેકટરે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ પાસે પોતાના માટે રિઝર્વ જથ્થા સિવાયનો સ્ટોક ન હોવાથી ખાનગી હોસ્પિટલોને બંને સરકારી હોસ્પિટલમાંથી ઇન્જેકશન નહી ફાળવાય તેવી જાહેરાત કરી હતી.ત્યાં ગત રોજ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે 5000 રેમેડેસિવિર ઇન્જેકશન આપવાની જાહેરાત કરી હતી અને ગત રોજથી વિતરણ શરૂ કરી દીધું હતું. આજે બીજા દિવસે પણ સવારથી લોકોનો ધસારો થઇ ગયો છે.એક કિલોમીટર જેટલી લાંબી લાઇનો લાગી છે.

ભાજપ કાર્યાલયથી રેમડેસિવિર ઈન્જેકશનનું વિતરણ શરૂ કરાતા વિવાદ સર્જાયો છે. જિલ્લા કલેકટરે ખાનગી હોસ્પિટલો માટે ઇન્જેકશનનો જથ્થો નથી તેવી જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં કાર્યાલય પર ઇન્જેકશનો જથ્થો પહોંચ્યો હતો અને ટોકન ફાળવ્યા બાદ 900થી વધુ ઇન્જેકશનનું વિતરણ પણ કરાયું હતું.ઈન્જેકશન નહી મળ્યું તે લોકોએ હોબાળો પણ મચાવ્યો હતો. જ્યારે 100 ઈન્જેક્શન નવસારી મોકલાયા હતા.ઇન્જેક્શનના મુદ્દે રાજકીય વિવાદ પણ છેડાયો હતો.મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વચ્ચે અંદરખાને ચાલી રહેલો વિવાદ પણ ખુલ્લો પડી ગયો હતો.રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, સીઆર રેમડેસિવિરનો જથ્થો કયાંથી લાવ્યા તે અંગે તેમને જ પૂછો? પરંતુ સુરત જે રીતે કોરોનામાં સપડાયું છે ત્યારથી સી.આર.પાટીલ અપસેટ હતા.જે પ્રયાસો સરકારે કરવા જોઈએ તે નહીં કરતા સી.આર.પાટીલે જાતે મેદાનમાં ઉતર્યા છે અને સરકારી મશીનરીના ઉપયોગ વિના આપમેળે સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યાં છે.

નવસારી માટે 100 અને સુરત શહેર માટે 900 ઇન્જેકશનો વિતરણ કરાયા છે.જેમ સ્ટોક આવશે તેમ જરૂરિયાતમંદોને ફાળવી દેવાશે.ઇન્જેકશનનો સ્ટોક ક્યાંથી આવ્યો તે અંગે સી.આર.પાટીલે ખુલાસો કર્યો જ છે કે, અમારા શુભેચ્છકોએ ખરીદીને અમને આપ્યાં છે. ગવર્મેન્ટમાંથી એક પણ ઇન્જેકશન લેવાયું નથી.કંપનીમાંથી પેમેન્ટ કરીને લીધા છે અને દર્દીઓને નિ:શૂલ્ક આપ્યાં છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રમઝાન પહેલા CM યોગીનો મહત્વનો નિર્ણય, ધાર્મિક સ્થાન પર એક સાથે આટલા જ લોકોની એન્ટ્રી
Next Article ઓલપાડમાં વેન્ટિલેટર ન મળતા મહિલાનું મોત, શબવાહિની ન મળતા લારીમાં પુત્રએ માતાનો મૃતદેહ સ્મશાન પહોંચાડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up