By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સી.આર.પાટીલની બિનજામીન પાત્ર ગુનામાં ધરપકડ કરો :કોંગ્રેસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સી.આર.પાટીલની બિનજામીન પાત્ર ગુનામાં ધરપકડ કરો :કોંગ્રેસ
GeneralSurat

સી.આર.પાટીલની બિનજામીન પાત્ર ગુનામાં ધરપકડ કરો :કોંગ્રેસ

HM News
Last updated: 11/04/2021 10:28 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : સુરત શહેર-જિલ્લા કોગ્રેસ સી.આર.પાટીલ સામે ગુનો નોંધી ધરપકડની માંગ કરી છે.કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે,એકબાજુ શહેરીજનો એક-એક ઇન્જેકશન માટે દોડી રહ્યા છે.બીજી બાજુ ભાજપને સરળતાથી ઇન્જેકશનો મળી રહ્યા છે. સી.આર.પાટીલે તમામ કાયદાઓને સરેઆમ ભંગ અને અનાદર કરેલો છે.તેમની સામે ઇન્જેકશનની વહેંચણી મુદ્દે ફોજદારી ધારાના ભંગ બદલ બિનજામીનપાત્ર ગુનો દાખલ કરી હાઇકોર્ટ મારફત ન્યાયીક તપાસ કરાવો.૭ દિવસમાં ધરપકડ નહી થાય તો હાઇકોર્ટમાં પીટીશન કરવાની ચીમકી અપાઇ છે.

U.N. મહેતા હોસ્પિટલને બદનામ કરનારા RMOની ધરપકડ બાદ છૂટકારો
દ્યોગપતિ મુકેશ અંબાણી,અજીમ પ્રેમજી,ઉદય કોટક,મિત્તલ સહિતનાને કરોડોનું નુકશાન : ડિ-માર્ટના દામાણીની સમ્પ્ટ 416 મિલિયનનો વધારો
રાહુલ ગાંધી કોરોનાગ્રસ્ત; મોદીએ જલદી સાજા થવાની શુભેચ્છા આપી
ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો માટે ૩ નવેમ્બરે મતદાન : ૧૦મીએ મત ગણતરી
મારૂ પેજ કોરોનામુક્ત, વેક્સિન યુક્ત સૂત્ર સાર્થક બનાવશે ભાજપના કાર્યકરો : CR પાટીલ
Share This Article
Facebook Email Print
Previous Article આરોગ્યમંત્રી કાનાણીના ઘરનો આપ કાર્યકર્તા દ્વારા ઘેરાવ : ઇન્જેકશન અપાવો અથવા રાજીનામું આપો
Next Article તમે ભાજપનો ઝંડો લઈને ફર્યા એટલે મારે તમારું કામ કરવાનું : હર્ષ સંઘવીના PAનો ઓડિયો વાયરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up