By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: CBI Vs CBI: પૂર્વ તપાસ અધિકારીએ કહ્યું- અસ્થાના વિરુદ્ધ મજબૂત પુરાવા હતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > CBI Vs CBI: પૂર્વ તપાસ અધિકારીએ કહ્યું- અસ્થાના વિરુદ્ધ મજબૂત પુરાવા હતા
GeneralNational

CBI Vs CBI: પૂર્વ તપાસ અધિકારીએ કહ્યું- અસ્થાના વિરુદ્ધ મજબૂત પુરાવા હતા

HM News
Last updated: 28/02/2020 7:48 AM
HM News
5 years ago
Share
SHARE

પૂર્વ તપાસ અધિકારી બસ્સીએ કહ્યું વર્તમાન આઈઓ અધિકારીઓને બચાવી રહ્યા છે

એજન્સી, નવી દિલ્હી

કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)ના ઉચ્ચ અધિકારીઓના કેસમાં પૂર્વ તપાસ અધિકારીએ દિલ્હી કોર્ટમાં જણાવ્યું હતું કે સીબીઆઈના પૂર્વ વિશેષ ડિરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધના ભ્રષ્ટાચાર કેસમાં મજબૂત પુરાવા હતા. નોંધનીય છે કે રાકેશ અસ્થાનાને ભ્રષ્ટાચાર કેસમાં તાજેતરમાં ક્લિનચીટ આપવામાં આવી હતી.

પૂર્વ તપાસ અધિકારી અજય કુમાર બસ્સીએ વિશેષ સીબીઆઈ જજ સંજૂવ અગ્રવાલને જણાવ્યું કે, પ્રવર્તમાન ઈન્ક્વાયરી ઓફિસર સતિષ ડાગર અસ્થાના તેમજ અન્ય સરકારી અધિકારીઓને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ સીબીઆઈ સ્પેશ્યલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને ક્લિન ચીટ મામલે 12 ફેબ્રુઆરીએ કોર્ટે નિરાશા વ્યક્ત કરી હતી સવાલ પૂછ્યો હતો કે સીબીઆઈના ડીએસપીની ધરપકડ કરાઈ છે ત્યારે અન્ય ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીઓ શા માટે છૂટા ફરી રહ્યા છે. 19મી ફેબ્રુઆરીના કોર્ટે સુનાવણી દરમિયાન સીબીઆઈને સવાલ કર્યો હતો કે પૂર્વ વિશેષ ડિરેક્ટર રાકેશ અસ્થાનાનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ શા માટે કરાયો નહતો.

રાકેશ અસ્થાના અને ડીએસપી દેવેન્દ્ર કુમારના નામ ચાર્જશીટની 12મી કોલમમાં હતા અને તેમની 2018માં ધરપકડ કરાઈ હતી પરંતુ કેસમાં તેમને કસૂરવાર ઠેરવવા માટે પુરતા પુરાવા મળ્યા નહતા. હૈદરાબાદના વેપારી સતિષ સનાની ફરિયાદના આધારે સીબીઆઈએ અસ્થાના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. 2017માં અસ્થાના દ્વારા માંસના નિકાસકાર મોઈન કુરેશી કેસની તપાસ દરમિયાન ભ્રષ્ટાચારની ફરિયાદ ઉપસ્થિત થઈ હતી.

રાજકોટ : બ્રાહ્મણ પરિવાર ઉપર આવી પડેલી વિપદામાં મદદરૂપ થતા કોર્પોરેટર નરેન્દ્ર ડવ
ગુજરાતમાં ૧૫ મે બાદ હળવું થઈ શકે છે લોકડાઉન : સરકારે કરી બ્‍લુપ્રિન્‍ટ તૈયાર
વડાપ્રધાન તરીકનો કાર્યકાળમાં ઇમરાનને મળેલ ભેટોની વિગતો જાહેર કરવા કોર્ટનોે આદેશ
આવતીકાલથી શરૂ થઈ જશે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ, જાણો શું છે નવી ગાઈડલાઈન્સ
સોમવારે હરિયાળી અમાસ: સ્કંદ પુરાણ પ્રમાણે ચંદ્રની સોળમી કળાને અમાસ કહેવામાં આવે છે
Share This Article
Facebook Email Print
Previous Article એસ એન શ્રીવાસ્તવે દિલ્હીના નવા પોલીસ કમિશનર તરીકેની કમાન સંભાળશે
Next Article જેના ઘરેથી પેટ્રોલ બોમ્બ મળ્યા તેનાથી કોઈ સવાલ નહીં અને હું આતંકી થઈ ગયો: કપિલ મિશ્રા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up