By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભાવિક ભક્તો મોટી સંખ્યા માતાના મંદિરોમાં ઉમટ્યા, બહારથી જ દર્શન કરી લોકો પરત ફર્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભાવિક ભક્તો મોટી સંખ્યા માતાના મંદિરોમાં ઉમટ્યા, બહારથી જ દર્શન કરી લોકો પરત ફર્યા
GeneralReligiousSurat

સુરતમાં ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભાવિક ભક્તો મોટી સંખ્યા માતાના મંદિરોમાં ઉમટ્યા, બહારથી જ દર્શન કરી લોકો પરત ફર્યા

HM News
Last updated: 13/04/2021 11:17 AM
HM News
5 years ago
Share
SHARE

– મંદિરમાં પ્રવેશવા પહેલાં આડસ બાંધી દેવામાં આવી
– મંદિરોમાં દર્શન કરવા માટે ઘરેથી ન નીકળવા અપીલ

સુરત : ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં સુરત શહેરના વિવિધ માતાના મંદિરે દર્શન કરવા માટે ઉમટ્યા હતા.દર્શનાર્થીઓનો ધસારો જોતા કેટલાક મંદિરના સંચાલકો દ્વારા તાત્કાલિક અસરથી મંદિરો બંધ કરી દેવાની ફરજ પડી હતી.જેથી ભક્તોઓ માતાજીના બહારથી જ દર્શન કરી પરત ફર્યા હતા.

ચૈત્રી નવરાત્રિમાં સામાન્ય દિવસોમાં મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જ માતાના દર્શન કરવા માટે મંદિરોમાં જાય છે હિન્દુ શાસ્ત્રોમાં આલેખવામાં આવ્યું છે કે ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતાની પૂજા-અર્ચના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે જેની સાથે લોકોની ખુબ આસ્થા જોડાયેલી છે.સુરતમાં માતાજીના ભક્તોનું આસ્થાનું કેન્દ્ર મોટા અંબાજી ખાતે વહેલી સવારે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.કોરોના સંક્રમણના ભય વચ્ચે ભક્તોનો ધસારો જોતાં મોટી અંબાજી બંધ કરવામાં આવી હતી.

પીપલોદમાં આવેલા અંબિકા નિકેતનમાં નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો પગપાળા દર્શન કરવા પહોંચતા હોય છે.આજે પણ સવારે પારંપરિક દ્રશ્યો જોવા મળ્યા હતા. સવારની આરતી રાબેતા મુજબ કર્યા પછી મંદિરના સંચાલકોએ નિર્ણય કર્યો કે વધુ લોકો એકત્રિત થાય તો કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે.જેથી મંદિરમાં પ્રવેશવા પહેલાં આડસ બાંધી દેવામાં આવી હતી.થોડા ઘણા જે ભક્તો હતા તેમને સંચાલકોએ વિનંતી કરી હતી કે તેઓ બહારથી જ દર્શન કરી લે ત્યારબાદ માત્ર ઓનલાઇન સ્ક્રીન ઉપર દર્શન કરે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને ભક્તો દર્શનાર્થે ન આવે તેવી તેવી વિનંતી કરી હતી.

શહેરના અલગ-અલગ મંદિરોમાં નવરાત્રિને ધ્યાનમાં રાખીને આવતા ભક્તોને અપીલ કરવામાં આવી છે કે તેઓ શહેરની સ્થિતિને ધ્યાનમાં રાખતા ચૈત્રી નવરાત્રિમાં આ મંદિરોમાં દર્શન કરવા માટે ઘરેથી ન નીકળે.લોકોએ સ્વૈચ્છિક રીતે જ ઘરની બહાર નાની કરવાનું વિચારવું જોઈએ જેથી કરીને પોતે પણ સંક્રમિત થાવથી બચી શકે અને પોતાના પરીવારને પણ સુરક્ષિત રાખી શકે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં મૃત્યુ વધતા સ્મશાન સુધી મૃતદેહ લઈ જવા શબવાહિની ખૂટી પડી, લોકો ખાનગી વાહનમાં શબ લઈ જવા મજબૂર
Next Article લો બોલો કૌભાંડીઓ હરકતમાં ! સુરતની સિવિલ હોસ્પિટલમાં રેમડેસીવીર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up