By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિદેશમાં વપરાતી તમામ કોરોના વેક્સિનને ભારતમાં મંજૂરી અપાશે, રસીકરણનો વ્યાપ વધશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > વિદેશમાં વપરાતી તમામ કોરોના વેક્સિનને ભારતમાં મંજૂરી અપાશે, રસીકરણનો વ્યાપ વધશે
GeneralNational

વિદેશમાં વપરાતી તમામ કોરોના વેક્સિનને ભારતમાં મંજૂરી અપાશે, રસીકરણનો વ્યાપ વધશે

HM News
Last updated: 13/04/2021 2:45 PM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 13 એપ્રિલ : દેશ અત્યારે કોરોનાના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે.એક તરફ કોરોનાની બીજી લહેરે દેશમાં તાંડવ મચાવ્યું છે.તો બીજી તરફ કોરોનાને હરાવવા માટે દશમાં યુદ્ધના ધોરણે રસીકરણ થઇ રહ્યું છે.વર્તમાન સમયે ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન એમ બે કોરોના રસી છે.ગઇકાલે રશિયાની સ્પુતનિક વી રસીને ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે.ત્યારે આ બધા વચ્ચે એક રાહતના સમાચાર આવી રહ્યા છે કે મોદી સરકાર વિદેશમાં મંજૂરી મળી છે તેવી તમામ વેક્સિનને ભારતમાં મંજરી આપશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેક્સિનનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર સરકાર ઓગષ્ટ સુધીમાં અન્ય પાંચ કોરોના વેક્સિનને પણ ઇમરજન્સી વપરાશ માટેની મંજૂરી આપી શકે છે. જેમાં મોર્ડના,ફાઇઝર,જ્હોન્સન એન્ડ જ્હોન્સન જેવી વેક્સિનનો સમાવેશ થાય છે.આ સિવાય આ લિસ્ટમાં ભારતની જાયડસ કેડિલા,ભારત બાયોટેકની નાસલ સ્વદેશી વેક્સિન પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે અત્યારે ઘણા બધા રાજ્યો રસીની અછતની ફરિયાદ કરી રહ્યા છે.આ સિવાય દેશમાં તમામ લોકે રસી આપવાની માંગ થઇ રહી છે.ત્યારે જો આ તમામ રસીને મંજૂરી મળી ગઇ તો દેશમાં રસીની અછતનો પ્રશ્ન દૂર થશે.ઉપરાંત દેશના તમામ નાગરિકોને કોરોનાની રસી આપી શકાશે.આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીને મોદી સરકારે આ રસીની મંજૂરી આપવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે રસીઓનો વિદેશમાં વપરાશ થઇ રહ્યો છે અને જેમને USFDA, EMA, UK MHRA, PMDA અને WHO જેવી સંસ્થાઓ દ્વારા મંજૂરી આપવામાં આવી છે,તેવ રસીને ભારતમાં ઉપયોગની મંજૂરી આપવામાં આવશે.પહેલા આ તમામ વેક્સિન અને તેની ટ્રાયલની માહિતિ મેળવાશે અને બાદમાં તેને મંજૂરી અપાશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના : CM રૂપાણીએ રાજ્યની 8 મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ-અધિકારીઓ સાથે કર્યો સંવાદ
Next Article લોકડાઉનની અફવા સુરતના કાપડ વેપારીએ ફેલાવી હતી, લોકઅપમાં જવાની આવી નોબત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up