By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સાબરકાંઠામાં વરઘોડા પર ત્રાટકી પોલીસ, વરરાજા સહિત 17 સામે ગુનો દાખલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > North Gujarat > સાબરકાંઠામાં વરઘોડા પર ત્રાટકી પોલીસ, વરરાજા સહિત 17 સામે ગુનો દાખલ
GeneralNorth Gujarat

સાબરકાંઠામાં વરઘોડા પર ત્રાટકી પોલીસ, વરરાજા સહિત 17 સામે ગુનો દાખલ

HM News
Last updated: 23/04/2021 8:27 AM
HM News
5 years ago
Share
SHARE

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. 1 એપ્રિલથી રાજ્યમાં કોરોનાનો સંક્રમણ ખૂબ જ વધ્યું છે અને 22 એપ્રિલના રોજ 13,105 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. આ ઉપરાંત 5,010 દર્દી સારવાર લઈને સ્વસ્થ થયા હતા. રાજ્યમાં કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થવાનો દર 78.41 ટકા થયો છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સાજા થવાનો દર 97 ટકા કરતાં પણ વધારે હતો.રાજ્યમાં કોરોનાના કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.હોસ્પિટલો પણ કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી છે.તો બીજી તરફ સ્મશાનમાં પણ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે.તો બીજી તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં 50 લોકોને જ એકઠા થવાની મંજૂરી આપી છે.હજી પણ કેટલીક જગ્યાઓ પર લગ્ન પ્રસંગમાં વરઘોડા અને રાસ ગરબામાં નિયમોનો ભંગ કરીને વધારે લોકો એકઠા થાય છે.ત્યારે પોલીસે સાબરકાંઠાના પ્રાંતિજમાં એક વરઘોડા પર પોલીસે રેડ કરી હતી અને નિયમ ભંગ કરવા બદલ 17 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.પોલીસ દ્વારા DJ સહિતનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર સાબરકાંઠાના પ્રાંતિજના અમરાપુર ગામમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો.આ લગ્ન પ્રસંગ યોજવા બાબતે પોલીસની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી.જ્યારે વરરાજાના પરિવાર દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા એકાએક આ વરઘોડા પર દરોડો કરવામાં આવ્યો હતો.પોલીસે ખાનપુરના ભાદ્રોડ ગામ પાસે લગ્નમાં જતી બે ગાડીઓને પણ જપ્ત કરી હતી.આ ઉપરાંત વરરાજા,વરરાજાના પિતા,ફોટોગ્રાફર,ઘોડા ચાલક અને જાનમાં આવેલા સહિત કુલ 17 લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી હતી અને પોલીસ દ્વારા DJ પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

એવી પણ જાણકારી મળી રહેશે કે, આ વરઘોડામાં માસ્ક અને સામાજિક અંતરના નિયમોનો ભંગ થયો હતો.તેના કારણે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના પોઝિટિવ કેસો વધતા હોવાના કારણે રાજ્યની પોલીસ એક્શનમાં આવી છે.પોલીસે પ્રાંતિજ ગામમાં લગ્ન પ્રસંગમાં રેડ કરી હતી પરંતુ બીજી તરફ અમરેલીના ભાજપના નેતા અમારીશ સાવલિયાના પુત્રના વરઘોડામાં એક પણ પોલીસકર્મીએ કાર્યવાહી કરી નહોતી.ભાજપના નેતાના પુત્રનો વરઘોડો ધામધૂમથી નીકળ્યો હતો અને લોકોએ માસ્ક અને સામાજિક અંતરના નિયમોનો ભંગ કર્યો હતો પરંતુ ભાજપના નેતા સામે પણ કાર્યવાહી કોણ કરે,અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત ઉધના રેલવે ટ્રેક નજીક જૂની અદાવતમાં બે મિત્રોને સાત જેટલા આરોપીઓએ ચપ્પુના ઘા ઝીંકી ડબલ મર્ડરને અંજામ આપ્યો
Next Article એન્ટીલિયા અને મનસુખ મર્ડર કેસમાં વધુ એક પોલીસ અધિકારીની ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

4 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

4 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

4 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

4 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up