By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જસ્ટિસ NV Ramana બન્યા દેશના નવા CJI, રાષ્ટ્રપતિએ અપાવી શપથ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જસ્ટિસ NV Ramana બન્યા દેશના નવા CJI, રાષ્ટ્રપતિએ અપાવી શપથ
GeneralNational

જસ્ટિસ NV Ramana બન્યા દેશના નવા CJI, રાષ્ટ્રપતિએ અપાવી શપથ

HM News
Last updated: 24/04/2021 8:51 AM
HM News
5 years ago
Share
SHARE

જસ્ટિસ એન.વી. રમન્નાએ ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા.રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાક્ષીમાં તેમને શપથ ગ્રહણ કર્યા.ચીફ જસ્ટિસ બોબડે 23 એપ્રિલના રોજ નિવૃત્ત થયા બાદ તે સુપ્રીમ કોર્ટના 48મા મુખ્ય ન્યાયાધીશ બન્યા.

ન્યાયાધીશ રમન્નાનો જન્મ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નાવરમ ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો.રમન્નાએ 10 ફેબ્રુઆરી 1983ના રોજ વકીલાત શરૂ કરી હતી.વકીલ તરીકે,તેમણે આંધ્રપ્રદેશ હાઇકોર્ટ,સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ,આંધ્ર રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલ કાર્ય કર્યું હતું અને સુપ્રીમ કોર્ટમાં બંધારણીય, કાયદાકીય બાબતો,ચૂંટણીના મામલાઓ,જેવી બાબતોમાં પ્રેક્ટિસ કરી હતી.

રમન્નાના કામ વિશે ચર્ચા કરીયે તો, વિવિધ સરકારી સંસ્થાઓમાં કાઉન્સિલનું કામ ઉપરાંત,તેમણે કેન્દ્રમાં એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સિલ,હૈદરાબાદના સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં રેલવે માટે કાયમી કાઉન્સિલ સભ્ય અને આંધ્રપ્રદેશના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે પણ કામ કર્યું છે.

જસ્ટિસ રમન્નાને 27 જૂન 2000 ના રોજ આંધ્રપ્રદેશના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.તેમને 10 માર્ચ 2013 ના રોજ આંધ્રપ્રદેશમાં ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.તેઓ 2 સપ્ટેમ્બર, 2013 ના રોજ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. ત્યારબાદ તે 17 ફેબ્રુઆરી 2014 ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા.

ન્યાયમૂર્તિ એન.વી.રમન્નાએ સુપ્રીમ કોર્ટમાં ઘણા હાઇ પ્રોફાઇલ કેસોની સુનાવણી કરી છે.તેમની અધ્યક્ષતાવાળી પાંચ જજોની ખંડપીઠે 370 કલમ વિરુદ્ધની અનેક અરજીઓને સાત ન્યાયાધીશોની મોટી બેંચને મોકલવાનો ઇનકાર કર્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બાઈડન તંત્રની નફફટાઈ : અમારી ચિંતા પહેલા અમેરિકન
Next Article દેશમાં 5,600 લોકોનાં દરરોજ થશે મોત : 3 લાખ લોકોને ભરખી જશે કોરોના, આવ્યો ભયંકર રિપોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up