By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ખંભાત તોફાન મામલે 102ની ધરપકડ, વોન્ટેડને પકડી પાડવા 5 ટીમ મેદાનમાં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Kheda-Anand > ખંભાત તોફાન મામલે 102ની ધરપકડ, વોન્ટેડને પકડી પાડવા 5 ટીમ મેદાનમાં
GeneralKheda-Anand

ખંભાત તોફાન મામલે 102ની ધરપકડ, વોન્ટેડને પકડી પાડવા 5 ટીમ મેદાનમાં

HM News
Last updated: 29/02/2020 7:11 AM
HM News
6 years ago
Share
SHARE

 અફવા ફેલાવતાં તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે : DySP 

 

– આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં થયેલા કોમી તોફાનો બાદ ખંભાત નગરનું જનજીવન હવે થાળે પડી રહ્યું છે. ત્યારે તોફાનો સંદર્ભે દાખલ કરવામાં આવેલ અલગ અલગ ગુનાઓ સંદર્ભે પોલીસ દ્વારા કુલ ૧૦૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું ખંભાતના ડીવાયએસપી ભારતીબેન પંડ્યાએ જણાવ્યું હતું.

ખંભાત શહેર ખાતે શુક્રવારે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં માહિતી આપતા ખંભાતના ડીવાયએસપી ભારતીબેન પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, ખંભાતમાં જે કોમી તોફાનો થયા છે. તે સંદર્ભે અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અને અત્યાર સુધી તોફાનોમાં સંડોવાયેલા 102 આરોપીઓને ઝડપી પાડીને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. તેની સાથે સાથે ફરાર થઈ ગયેલા તોફાનીઓને પણ ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સની ટીમની મદદથી તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક અજીત રજિયાન ધ્વારા ખંભાતના તોફાનોમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી પાંચ ટીમ બનાવવામાં આવી છે.

તોફાનમાં કુલ 23ને ઈજા, 9 પોલીસ ઘાયલ

ખંભાતના તોફાનો દરમિયાન ૨૩ વ્યક્તિઓને ઇજા થઇ છે. તેમજ 9 પોલીસ જવાનો પણ ઇજા પામેલ છે. એક પોલીસ જવાનને ટોળાએ ઘેરી લઈ માર મારતા તેઓની હાલત ગંભીર છે. બીજી તરફ ખંભાત શહેર થાળે પડી રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયા સહિત અન્ય માધ્યમો દ્વારા અફવા ફેલાવતાં તત્ત્વો વિરૂદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. સાથે સાથે પોલીસે ઘરબાર છોડીને જતા રહેલા ખંભાતવાસીઓના પુનર્વસન માટે તેઓની સાથે વાતચીત કરીને આ લોકો પરત ફરે તે દિશામાં પણ કાર્યવાહી હાથ ધરી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાકિસ્તાનમાં લોકોને ખાવાના ફાંફા છે ત્યારે મહિલા સાંસદો માટે સંસદમાં ખુલશે બ્યૂટી પાર્લર
Next Article ગુજરાતના પોલીસના નવા લોગો સાથે બે વર્ષે ત્રણ જોડી ‘ડ્રેસ’નું કાપડ અપાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up