By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતની માંગ મુજબ કંપની પ્રોડકશન વધારી શકે તેમ નથી : કલેકટર ડો.ધવલ પટેલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતની માંગ મુજબ કંપની પ્રોડકશન વધારી શકે તેમ નથી : કલેકટર ડો.ધવલ પટેલ
GeneralSurat

સુરતની માંગ મુજબ કંપની પ્રોડકશન વધારી શકે તેમ નથી : કલેકટર ડો.ધવલ પટેલ

HM News
Last updated: 27/04/2021 8:25 AM
HM News
5 years ago
Share
SHARE

– સુરતને ઓક્સિજન પહોંચાડતી કંપનીઓ હવે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશન સરકારના આદેશથી ત્યાં પણ જથ્થો પહોંચાડે છે

સુરત : સુરતની જરુરીયાત મુજબ ઓક્સિજનના જથ્થાનું વધારે ઉત્પાદન કરવા માટે કંપનીઓ સક્ષમ નથી એ આજે કલેકટરે સ્પષ્ટ કર્યું હતું.સુરત શહેરમાં ઓકિસજનની સ્થિતિને લઇને સુરત જિલ્લા કલેકટર ડૉ.ધવલ પટેલે જણાવ્યુ હતુ કે શહેરમાં જે ઓકિસજનની તકલીફો છે તે દૂર કરવાનો પ્રયત્ન કરીશુ પરંતુ હાલમાં જે જે કંપની ઓકિસજનનું ઉત્પાદન કરે છે તે કંપની જેટલુ પ્રોડકશન કરી રહી છે તે પ્રોડકશનની સામે ઓકિસજનની માંગ ખૂબ વધી ગઇ છે.આ કંપનીઓ ઓકિસનનું વધારે ઉત્પાદન કરે તેવી કોઇ સ્થિતિ નથી.આ ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ સરકારના આદેશથી આ કંપનીઓમાંથી ઓકિસજન સપ્લાય કરાતો હોવાથી સ્થિતિ ગંભીર છે.જામનગર રિલાયન્સમાંથી પણ હાલમાં ત્રણ ટેન્કરો સુરતમાં આવે છે.પરંતુ તે પણ પુરતા નથી.આગામી દિવસોમાં ઓકિસજનનું સંકટ ઘેરુ બને તેવી શકયતા છે.હાલમાં જે ૧૩૫ મેટ્રિક ટન જથ્થો સુરતમાં આવી રહ્યો છે.તેમાંથી સિવિલ અને સ્મીમેરને બાદ કરતા ૫૦ ટન જેવો જથ્થો બચે છે.આ જથ્થામાંથી હાલ ખાનગી હોસ્પિટલોને વિતરણ કરાશે.ટુકમાં સુરત શહેરને જે ઓકિસજનનો જથ્થો જોઇએ છે.તેટલા જથ્થો હાલની સ્થિતમાં મળી શકે તેમ નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતને મળતો જથ્થો બીજે ડાયવર્ટ થતા સુરતીઓમાં આક્રોશ, શું સરકાર સુરતની સ્થિતિ સારી સમજે છે ?
Next Article GUJSITOCના ગુનામાં કુખ્યાત ગાજીપરા ગેંગના આરોપીના જામીન નકારાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up