By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત સિવિલની બેદરકારી, દર્દીના મોત પછી 10 દિવસ સુધી તેને જીવતો દર્શાવ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત સિવિલની બેદરકારી, દર્દીના મોત પછી 10 દિવસ સુધી તેને જીવતો દર્શાવ્યો
GeneralSurat

સુરત સિવિલની બેદરકારી, દર્દીના મોત પછી 10 દિવસ સુધી તેને જીવતો દર્શાવ્યો

HM News
Last updated: 03/05/2021 8:06 AM
HM News
5 years ago
Share
SHARE

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં 13 હજાર કરતા પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે.કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા લોકોને નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવે છે અને જે લોકો નિયમોનું પાલન નથી કરતાં તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં સરકારી હોસ્પિટલોની બેદરકારી પણ સામે આવી છે.ત્યારે આવી જ એક ગુનાહિત બેદરકારી સુરત સિવિલ હોસ્પિટલની સામે આવી છે કે,જેમાં સુરત સિવિલ દ્વારા એક દર્દીને મૃત્યુ પામ્યા દસ દિવસ સુધી જીવતો બતાવવામાં આવ્યો હતો અને જેના કારણે પરિવારના સભ્યોમાં રોષ જોવા મળ્યો હતો.

રિપોર્ટ અનુસાર સુરતના ગોડાદરા વિસ્તારમાં વૃંદાવન સોસાયટી આવેલી છે અને આ સોસાયટીમાં મહારાનિદિન તિવારી તેમના પરિવારની સાથે રહે છે.મહારાનિદિન તિવારીને કોરોનાના લક્ષણો જણાવતા તેમનો પુત્ર સંજય તેમને 9 એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયો હતો.ત્યારે તેમને સિવિલ હોસ્પિટલના દસમા માળે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 9 એપ્રિલ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા 12 એપ્રિલના રોજ મહારાનીદિન તિવારીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા હતા. પરંતુ આ વાત પરિવારના સભ્યોને ખબર ન હતી.

મહારાનિદિન તિવારીના પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર જઈને ખબર અંતર પૂછતાં હતા. હેલ્પ ડેસ્ક પરથી 22મી એપ્રિલ સુધી પરિવારના સભ્યોને મહારાનિદિનના તબિયતના સમાચાર આપવામાં આવતા હતા. 22 એપ્રિલ બાદ પરિવારના સભ્યો મહારાનિદિન તિવારીને મળવા માટે પૂછયા હતા.પરંતુ હેલ્પ ડેસ્ક પરથી બરાબર જવાબ આપવામાં આવ્યો ન હતો અને પરિવારના સભ્યોને વારંવાર ધક્કા ખવડાવવામાં આવતા હતા.

27 એપ્રિલ હોસ્પિટલમાંથી બરાબર જવાબ ન મળતા શુક્રવારના રોજ મહારાનિદિનના પુત્રએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં જઈને સમગ્ર મામલે ફરિયાદ કરી હતી.ત્યારબાદ હોસ્પિટલ સ્ટાફ દ્વારા એક અજાણ્યા વ્યક્તિનો ફોટો સંજયને બતાવવામાં આવ્યો હતો. તેથી સંજયે આ વ્યક્તિ તેનો પિતા હોવાનું કહ્યું હતું.આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મહારાનિદિનનું સારવાર દરમિયાન 12 એપ્રિલે રાત્રિના સમય મોત નીપજયું હતું પરંતુ ડૉક્ટર પાસે કેસ પેપર ન હોવાના કારણે આ બાબતે કોઈ તપાસ કરવામાં આવી નહીં.ત્યારે આ સમગ્ર મામલે હવે તપાસ ખટોદરા પોલીસ સ્ટેશનના PSI એસ.જી વસાવાને સોંપવામાં આવી છે.સંજએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ શનિવારે તેને પિતાનો મૃતદેહને મળ્યો હતો અને સિવિલ હોસ્પિટલ મોટી ઘોર બેદરકારી સામે આવી કહેવાય.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી’, તેમ કહી ઉડાવી નોટો, ત્યારબાદ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
Next Article ઓક્સિજન પહોંચવામાં મોડું થયું, કર્ણાટકના હોસ્પિટલમાં 24 કોરોના દર્દીના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up