By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતના મહિધરપુરા હીરા બજારમાં ભીડ ઉમટતાં પોલીસ દોડતી થઇ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના મહિધરપુરા હીરા બજારમાં ભીડ ઉમટતાં પોલીસ દોડતી થઇ
GeneralSurat

સુરતના મહિધરપુરા હીરા બજારમાં ભીડ ઉમટતાં પોલીસ દોડતી થઇ

HM News
Last updated: 03/05/2021 11:11 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : સુરત શહેરમાં થોડે ઘણે અંશે સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે પરંતુ મહિધરપુરામાં ફરી એકવાર કામકાજ શરૂ થતા રહીશોએ વિરોધ કર્યો.રહીશોના વિરોધ બાદ પોલીસ સફાળી જાગી હતી. મહિધરપુરા હીરા માર્કેટમાં આજે સવારથી જ કેટલાક કારખાનાઓ શરૂ કરી દેવામાં આવ્યા હતા.જેમાં સરકારે નક્કી કરેલા કરતા વધારે માણસોના સ્ટાફ બેસાડવામાં આવ્યો હતો.હીરા દલાલોએ ઓફિસ ખોલીને બેસી ગયા હતા. પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હોવા છતાં પોલીસે કોઇ નક્કર કામગીરી ન કરતા કારખાના ચાલી રહ્યા હતા.મહિધરપુરા હીરા બજારમાં રહેણાંક વિસ્તાર પણ સમાવિષ્ટ છે મોટી સંખ્યામાં લોકો અહીં રહેતા હોવાથી કોરોના સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાવાની દહેશત જ રહેતી હોય છે.સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરતા પોલીસ દોડતી થઇ હતી.

સ્થાનિક રહીશોએ કારખાના બંધ કરવા માટે પ્રયાસ શરૂ કર્યો હતો જોકે સ્થાનિક લોકોએ બંદોબસ્ત માટે મુકાયેલા પોલીસને પણ આડે હાથે લીધી હતી રહીશોના કહેવા મુજબ પોલીસ દ્વારા કારખાના બંધ કરાવવા માટે કામગીરી કરવાની જરૂર હતી તેને બદલે માત્ર બંદોબસ્ત માટે બેસી રહેતા હોવાનો રોષ વ્યક્ત કર્યો કારખાનામાં વધુ લોકો કામ કરતા હોય તે સમયે પોલીસે તાકીદે નજર કરીને કારખાનું બંધ કરાવવું જોઈએ.સ્થાનિકોનો રોષ પારખી જતાં બંદોબસ્ત માટે આવેલી પોલીસે તાત્કાલીક અસરથી કારખાના બંધ કરાવ્યા હતા.

મહિધરપુરા માર્કેટમાં કારખાનાઓ બેધડક રીતે શરૂ થઈ જવાની માહિતી મળતા કેમેરામાં કેદ કરવા ગયેલા કેમેરામેનને પણ કારખાનેદારોએ ધમકાવ્યો હતો.પોલીસે તટસ્થતાપૂર્વક પોતાની ફરજ બજાવવાની જરૂર છે.શહેરમાં સતત કોરોના સંક્રમણ ભાઈ હજુ ઓસર્યો નથી.તેવા સમયે તેમના આવા ઉદાસીન વલણના કારણે ફરી એકવાર કોરોના દહેશત જોવા મળી રહી છે.ડાયમંડ માર્કેટ અને ટેક્સટાઇલ માર્કેટ જો યોગ્ય રીતે સરકારના નિયમોનું પાલન નહીં કરે તો શહેરમાં કોરોના સંક્રમણ થવાની કોઈ શક્યતા નથી.સૌથી વધુ લોકોની અવરજવર ડાયમંડ માર્કેટમાં અને ટેક્સટાઇલ માર્કેટોમાં જોવા મળે છે.કોર્પોરેશન દ્વારા સમયાંતરે ડાયમંડ ટેકસટાઇલ માર્કેટના વેપારીઓ સાથે બેઠકો કરીને ગંભીરતા વિશે ચર્ચા કરે છે.પરંતુ માર્કેટના સંચાલકો અને વિવિધ એસોસિયેશનો તેને ગંભીરતાથી ન લેતું હોય તેવું જણાઈ રહ્યું છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના કાપોદ્રા નજીક બ્રિજ પરથી તાપીમાં છલાંગ લગાવે એ અગાઉ યુવતીને લોકોએ બચાવી લીધી
Next Article સુરતમાં ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 10 ઝડપાયા, 14 ગુનાનો ભેદ ઉકેલાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up