By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: એક્ટર દિલીપ તાહિલના દીકરા ધ્રુવ તાહિલની ડ્રગ્સ ખરીદવા મામલે ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > એક્ટર દિલીપ તાહિલના દીકરા ધ્રુવ તાહિલની ડ્રગ્સ ખરીદવા મામલે ધરપકડ
GeneralNational

એક્ટર દિલીપ તાહિલના દીકરા ધ્રુવ તાહિલની ડ્રગ્સ ખરીદવા મામલે ધરપકડ

HM News
Last updated: 06/05/2021 9:15 AM
HM News
4 years ago
Share
SHARE

બોલિવૂડના દિગ્ગજ એક્ટર દિલીપ તાહિલના દીકરા ધ્રુવ તાહિલની ડ્રગ્સ મામલે ધરપકડ કરવામાં આવી છે.તેણે ડ્રગ્સ ખરીદવા માટે આરોપી મુજમ્મિલ અબ્દુલ રહેમાન શેખના ખાતામાં પૈસા ટ્રાંસફર કર્યા હતા.બંને વચ્ચે ડ્રગ્સ ખરીદવા માટે વોટ્સએપ ચેટ પરથી આ વાતનો ખુલાસો થયો હતો.

ડ્રગ્સ મામલે પહેલાથી જ અરેસ્ટ કરવામાં આવેલા મુજમ્મિલ અબ્દુલ રહેમાન શેખ પાસેથી 35 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.તેની ધરપકડ બાદ તપાસમાં તેના વોટ્સએપમાંથી ધ્રુવ તાહિલ સાથેની વોટ્સએપ ચેટ સામે આવી હતી.જેમાં ડ્રગ્સ માટે વાત થઈ હતી અને ત્યારબાદ ધ્રુવે તેના ખાતામાં પૈસા પણ ટ્રાંસફર કર્યા હતા.મુંબઈ પોલીસે બુધવારે ધ્રુવ તાહિલની ધરપકડ કરી હતી.

મુજ્જમિલ અને ધ્રુવની વચ્ચે વોટ્સએપ ચેટમાં કોન્ટ્રાબેંડને લઈને પણ વાતચીત થઈ હતી.જેમાં ઘ્રુવ મુજ્જમિલ પાસે,કોન્ટ્રાબેંડ સહીત અન્ય ડ્રગ્સ કેટલીય વાર મંગાવ્યુ છે.એન્ટી નારકોટીક્સ સેલ બાન્દ્રા યુનિટે,ધ્રુવ તાહિલ સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુન્હો નોધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રુવ તાહિલ ઉપર ડ્રગ્સ મંગાવવા ઉપરાંત ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપી મુજ્જમિલના બેંક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટમાં છ વાર પોતાના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યાની વિગતો પણ સામે આવી છે. 2019થી લઈને 2021ના માર્ચ મહિના સુધીના સમયગાળા દરમિયાન બન્ને એકબીજાના સંપર્કમાં હોવાનું તપાસમાં ખુલ્યુ છે.

મુજ્જમિલ અને ધ્રુવની વચ્ચે થયેલી વોટ્સએપ ચેટમાં કોન્ટ્રાબૈંડને લઈને ખુલાસો થયો છે.જેમાં ધ્રુવ તાહિલ અને મુજ્જમિલ પાસે કોન્ટ્રાબૈંડ સહીત અન્ય ડ્રગ્સની કેટલીય વાર માંગણી કરી હતી.ઘ્રુવ તાહિલની પુછપરછમાં હજુ વધુ ચોકાવનારા ખુલાસા થવાની સંભાવના એન્ટી નારકોટીક્સ સેલના અધિકારીઓનું માનવુ છે.

લો બોલો !! Pseudo-secular કોંગ્રસના મંત્રીએ જ હિન્દુ રાષ્ટ્રને સમર્થન જાહેર કર્યું કહ્યું કે સાવરકરે હિન્દુ રાષ્ટ્ર માંગીને કોઈ ગુનો નથી કર્યો
સુનિલ જાખડ અને કે.વી. થોમસ ઉપર અનુશાસનનો દંડ પ્રહાર
સંજય રાઉતે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત લેતા રાજકીય ગરમાટ
સંસદ ટીવી હેક કરાયું, યુટ્યૂબે ચેનલ બંધ કરી દીધી
ઉમરાન મલિકના ફેન બન્યા પી ચિદંબરમ, યુવા ખેલાડી માટે BCCI સમક્ષ કરી ખાસ માગણી
Share This Article
Facebook Email Print
Previous Article સાગર મર્ડર કેસમાં ઓલમ્પિક મેડલ વિજેતા પહેલવાન સુશીલ કુમારનું નામ આવ્યું બહાર, પોલીસે શરૂ કરી શોધખોળ
Next Article વધુ એક ઓક્સિજન કાંડ : તમિલનાડુની હોસ્પિટલમાં ઓક્સિજન નહિ મળતા ૧૩ દર્દીએ જીવ ગુમાવ્યા : ઉત્તરાખંડમાં પણ ૫ દર્દીના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up