By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: TV સ્ટાર કાસ્ટ કરણ પટેલે ઉડાડી કંગનાની મજાક, નારાજ રંગોલીએ કીધુ કે અભિનેતા ધરતીનો બોજ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > TV સ્ટાર કાસ્ટ કરણ પટેલે ઉડાડી કંગનાની મજાક, નારાજ રંગોલીએ કીધુ કે અભિનેતા ધરતીનો બોજ
GeneralNational

TV સ્ટાર કાસ્ટ કરણ પટેલે ઉડાડી કંગનાની મજાક, નારાજ રંગોલીએ કીધુ કે અભિનેતા ધરતીનો બોજ

HM News
Last updated: 06/05/2021 10:32 AM
HM News
5 years ago
Share
SHARE

ટીવી સીરિયલ સ્ટાર કરણ પટેલે તાજેતરમાં કંગના રનૌતની ટ્વિટની મજાક ઉડાવી હતી જેમાં તેમણે ઓક્સિજન અંગે ટીએમસી નેતાઓ અને મમતા બેનર્જી વિરુદ્ધ ટિપ્પણી કરી હતી.કરણ પટેલે ઇન્સ્ટા સ્ટોરી પર કંગનાનું ટ્વિટ શેર કરતા લખ્યું છે કે દેશે આ મહિલા દ્વારા બેસ્ટ સ્ટેન્ડ અપ કોમેડિયન પેદા કર્યો છે.સોશિયલ મીડિયા પર કરણ પટેલની આ ટિપ્પણી ખૂબ વાયરલ થઈ છે, હવે કંગનાની બહેન રંગોલી ચંદેલે કરણના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ટીવી સ્ટારને ધરતીનો બોજ ગણાવ્યો છે.

રંગોલી ચંદેલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી કરણની ઇન્સ્ટા સ્ટોરીનો સ્ક્રીનશોટ શેર કરતાં લખ્યું છે કે, તમે આ દુનિયાના સૌથી નિઠલ્લે વ્યક્તિ છો, જેમનું પાસે કોઈ કામ નથી, જેમણે પર્યાવરણ માટે કશું જ કર્યું નથી અને પૃથ્વી પર ફક્ત એક ભાર છો.થોડાક તો સુધરી જાવ. ‘કરણ પર કરવામાં આવેલી રંગોલી ચંદેલના પલટવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

કંગનાનું ટ્વીટ

બધાં જાણે છે કે અભિનેત્રી કંગના રનૌત, બેબાક રીતે બોલવાનાં કારણે ઘણીવાર વિવાદોમાં ઘેરાયેલી રહે છે.તે તેમની આ બોલ્ડ શૈલી અને વિવાદિત ટિપ્પણીઓને કારણે તે ઘણી વખત લોકોના નિશાના પર રહી છે.

તાજેતરમાં કંગનાએ લોકોને વૃક્ષારોપણની અપીલ કરી હતી અને ટ્વિટ કર્યું હતું કે દરેક જણ મોટા પ્રમાણમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવી રહ્યા છે,ટન ઉપર ટન ઓક્સિજન સિલિન્ડર મળી રહ્યા છે.આપણે પર્યાવરણમાંથી બળજબરીથી ખેંચાતા તમામ ઓક્સિજનની ભરપાઈ કેવી રીતે કરીશું? લાગે છે કે આપણે આપણી ભૂલોથી કશું જ શીખ્યા નથી અને આ જ વિચારો આજે મુશ્કેલી લાવી રહ્યા છે.વૃક્ષો જરુર લગાવો.

કરણે કંગનાને કહ્યું હતું બેસ્ટ સ્ટેન્ડ અપ કોમેડિયન

કંગનાનું, આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થયું, કેટલાક લોકોને આ ટ્વીટ ગમ્યું અને કેટલાક લોકોએ અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. ટ્રોલ કરવા વાળાની લિસ્ટમાં કરણ પટેલનું પણ નામ સામેલ કરવામાં આવ્યું છે, જેમણે કંગનાના ટ્વિટની મજાક ઉડાવી હતી અને અભિનેત્રીને બેસ્ટ સ્ટેન્ડ અપ કોમેડિયન ગણાવી હતી.

કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ

માહિતી માટે જણાવીએ કે હવે કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જેના કારણે તે સતત ચર્ચામાં રહે છે. કંગના છેલ્લા કેટલાક દિવસોથી બંગાળની ચૂંટણી પર પોતાની બયાનબાજીને લઈ ચર્ચામાં રહી. બંગાળ ચૂંટણીના પરિણામો બહાર આવ્યા બાદ કંગનાએ મમતા બેનર્જી માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

લોકોએ તેમના ટ્વિટને હિંસાને ઉત્તેજન આપવા પર ગણાવીને તેમનું ખાતું બંધ કરવા માટે માગ શરૂ કરી દીધી હતી. અભિનેત્રી પ્રત્યે વધી રહેલા લોકોનો રોષ જોઈને હવે તેમનું ટ્વિટર એકાઉન્ટ સત્તાવાર રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મીની લોકડાઉનની અમલવારી માટે એક લાખથી વધુ પોલીસ કર્મચારીઓ આજથી ખડે પગે
Next Article ત્રીજી લહેરના સકંજામાં બાળકો આવ્યા તો મા-બાપ શું કરશે ? સુપ્રીમનો કેન્દ્રને સવાલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up