By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: VIDEO VIRAL : ઇઝરાયલના લોકોએ ‘ૐ નમ: શિવાય’ ના કર્યા જપ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > VIDEO VIRAL : ઇઝરાયલના લોકોએ ‘ૐ નમ: શિવાય’ ના કર્યા જપ
GeneralInternationalReligious

VIDEO VIRAL : ઇઝરાયલના લોકોએ ‘ૐ નમ: શિવાય’ ના કર્યા જપ

HM News
Last updated: 07/05/2021 12:59 PM
HM News
4 years ago
Share
SHARE

ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર ચાલુ છે.છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં દરરોજ 3-4 લાખ કેસ સામે આવી રહ્યા છે.દેશમાં આરોગ્ય વ્યવસ્થા બેહાલ થઈ ગઈ છે અને દરેક તેમના પોતાના સ્તરે આ મુશ્કેલ સમયમાં મદદ કરવાના પ્રયાસ કરી રહ્યા છે.બોલિવૂડ સ્ટાર્સ,ઉદ્યોગપતિઓ અને પ્રભાવશાળી હસ્તીઓ ઉપરાંત સામાન્ય માણસ પણ પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે.આ સિવાય ઘણા દેશોએ ભારતને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે.જો કે, હાલમાં ઇઝરાયલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ દેશના સેંકડો લોકો એક જગ્યાએ એકઠા થઇને તમે ‘ૐ નમ: શિવાય’ ના જાપ કરતા જોઇ શકાય છે.ઇઝરાયલના લોકો આ વીડિયો દ્વારા ભારત માટે પ્રાર્થના કરી રહ્યા છે.આ વીડિયો પવન પાલે પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર શેર કર્યો છે.તે ઇઝરાયલમાં ભારતીય રાજદ્વારી અને ઇન્ડિયન ફોરેન સર્વિસ 2017ના પાસઆઉટ છે.પવનએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે તમારા માટે આખું ઇઝરાયલ એકઠું થઈને આશાની એક કિરણ બન્યું છે.નોંધપાત્ર વાત એ છે કે ઇઝરાયલ અને ભારતના લોકોનો પણ આધ્યાત્મિક જોડાણ છે.ઘણા ઇઝરાયલી યુવાનો દર વર્ષે ભારત આવે છે અને હિમાચલ પ્રદેશમાં કસૌલ,કાલગા,મલાના જેવા સ્થળોએ રોકાય છે.એવું માનવામાં આવે છે કે ઇઝરાયલમાં ત્રણ વર્ષની લશ્કરી તાલીમ બાદ શાંતિનો સમય પસાર કરવા માટે ભારતના પર્વતીય વિસ્તારોમાં આ લોકો આવે છે.

DHFLના લેન્ડર્સે NCLTને શરણે, 14000 કરોડની રિટેલ લોનને ફ્રોડ દર્શાવવા માંગ
સ્લેટરને માનસિક અસ્વસ્થતાને કારણે ઘરેલુ હિંસાના આરોપમાંથી મુક્તિ મળી
વડોદરામાં ભાજપના ડોન મધુ શ્રીવાસ્તવે પોલીસ અને કલેક્ટરને તો હું ખિસ્સામાં રાખું છું શું તે નિવદેન સાચું છે ? DGP આશિષ ભાટિયાએ મિડિયા ક્ષમક્ષ કહ્યું પોલીસ મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી નહિ કરે !!
પાકિસ્તાનની યુનિવર્સિટીઓમાં હોળીની ઉજવણી કરવા પર પ્રતિબંધ, હિન્દુ સમુદાયને મોટો આંચકો
બોટાદ જિ. સેવા સદનને પ્રતિબંધિત વિસ્તાર તરીકેનું જાહેરનામુ અમલી
Share This Article
Facebook Email Print
Previous Article અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને કોરોના : એમ્સમાં સારવાર હેઠળ, મોતની ખબર અફવા : AIIMS હોસ્પીટલે કરી મોટી સ્પષ્ટતા
Next Article અન્ડર વર્લ્ડ ડોન છોટા રાજન જીવીત કે મૃત્યુ ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up