By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના કાળમાં બેન્કોમાં રૂા.1.85 લાખ કરોડના ફ્રોડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોના કાળમાં બેન્કોમાં રૂા.1.85 લાખ કરોડના ફ્રોડ
GeneralNational

કોરોના કાળમાં બેન્કોમાં રૂા.1.85 લાખ કરોડના ફ્રોડ

HM News
Last updated: 10/05/2021 8:28 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : દેશમાં કોરોનાના સંક્રમણમાં પ્રથમ લહેરમાં બેન્કો મોરેટોરીયમ અને સરકારના પ્રાયોરીટી મુજબની નાણાકીય વ્યવસ્થાઓમાં વ્યસ્ત હતી અને તે બાદ બેન્કોને ઓકટોથી શ્ર્વાસ લેવામાં સમય માંડ મળ્યો અને તેનો એનપીએ સહિતની પ્રક્રિયાને રીઝર્વ બેન્કે સ્ટે કરી હતી તથા ઈન્સોવથી કાનૂનને પણ સુપ્રીમ સ્ટે કર્યા હોવાથી બેન્કોને વસુલાતને મોટો આંચકો લાગ્યો હતો અને હવે બીજી લહેરમાં બેન્કો આવી જતા હાલ ફરી બેન્કોના કામકાજને મોટી અસર થઈ છે તે વચ્ચે એક તરફ બેન્કોમાં બેડ લોનની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે તો બીજી તરફ બેન્કમાં મોનેટરીંગ નબળુ પડતા ફ્રોડમાં પણ મોટો વધારો થયો છે.છેલ્લા 14 માસમાં બેન્કના ઈન્ટરનલ ઓડીટથી લઈને રીઝર્વ બેન્કના ઓડીટને મોટો ફટકો પડયો છે.બેન્કોના કર્મચારીમાં કોરોના સંક્રમણમાં થતા બેન્કોની રોજીંદી કામગીરી મોટાપાયે ખોરવાઈ છે.હાલ બેન્કોના કામકાજના દિવસો પણ ઘટી ગયા છે અને આવી બેન્કોમાં ફીઝીકલ વેરીફીકેશનના આધારે ફ્રોડના કેસમાં વધારો થયો છે.એક સરફ સરકાર રીઝર્વ બેન્કનો સુપરવાઈઝરી કામકાજનું પ્રમાણ વધારી રહી છે અને હવે નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ તથા સહકારી ક્ષેત્રની બેન્કો પણ રીઝર્વ બેન્કના નિયંત્રણ હેઠળ આવી ગઈ છે પણ તેને પહોંચી વળવા પુરતુ માળખુ તૈયાર નથી.ટ્રેન્ડ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેન્કીંગ ઈન ઈન્ડીયાના રીપોર્ટ મુજબ 2019-20માં બેન્ક ફ્રોડ 159% વધ્યા છે અને કુલ રૂા.1.85 લાખ કરોડની રકમ તેમાં ફસાઈ છે. 2015-16થી બેન્કોએ તેની મૂડી પેટે રૂા.3.56 કરોડ નાખ્યા છે જેમાં પડઘાનો બેન્કોના ફ્રોડમાં ગયા છે.રીઝર્વ બેન્કનો ફાયનાન્સીયલ સ્ટેબીલીટી રીપોર્ટ ડીસે.

2019 કહે છે કે 2000-2001 અને 2017-18ના સમયગાળામાં જે બેન્ક ફ્રોડ નોંધાયા હતા તેના કરતા 2018-19 અને 2019-20ના સમયગાળામાં 90% વધી ગયા છે.બેન્કોમાં ફ્રોડ જો તે સમયે જ ઝડપાઈ જાય તો પછી બીજા ફ્રોડની હિમ્મત ઘટી જાય છે.બેન્કોમાં 2021માં સાયબર ફ્રોડ પણ વધ્યા છે.બેન્કોની ફ્રોડની તમામ પદ્ધતિ છે જ નહી.બેન્કો સ્થાનિક પોલીસ કે સીબીઆઈને જવાબદારી સોંપી છે.બેન્કો સાથે છેતરપીંડી કરતી સંગઠીત ગેંગની માહીતી પણ બેન્કો જાહેર કરતી નથી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ખેડૂત આંદોલનમાં બંગાળથી આવેલી યુવતિ પર રેપ, ચાર ખેડૂત નેતા સહિત 6 લોકો સામે ફરિયાદ
Next Article કોરોનાના 3,66,161 વધુ નવા કેસ, 3754નાં મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 week ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 week ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 week ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up