By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઇઝરાયલના હવાઈ હુમલામાં 42ના મોત, ગાઝા સિટીમાં ત્રણ બિલ્ડીંગ ધરાશાયી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઇઝરાયલના હવાઈ હુમલામાં 42ના મોત, ગાઝા સિટીમાં ત્રણ બિલ્ડીંગ ધરાશાયી
GeneralInternational

ઇઝરાયલના હવાઈ હુમલામાં 42ના મોત, ગાઝા સિટીમાં ત્રણ બિલ્ડીંગ ધરાશાયી

HM News
Last updated: 17/05/2021 8:10 AM
HM News
5 years ago
Share
SHARE

– ઇઝરાયલે હમાસને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા હુમલાની સંખ્યા વધારી: આંતરરાષ્ટ્રીય વાતર્કિારના મધ્યસ્થીના પ્રયાસ

ઇઝરાયલે ગાઝા સિટી પર કરેલા હવાઈ હુમલામાં ત્રણ ઇમારત નષ્ટ થઈ ગઈ અને ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા છે.ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક સપ્તાહ પહેલા શરૂ થયેલા સંઘર્ષ બાદ આ સૌથી ભીષણ હુમલો હતો.ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, હુમલામાં મૃત્યુ પામનાર લોકોમાં 16 મહિલાઓ અને 10 બાળકો સામેલ છે, જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

તેમણે કહ્યું કે, રાહત તથા બચાવ કાર્ય ચાલી રહ્યું છે.આ પહેલા ઇઝરાયલી સેનાએ કહ્યું કે, તેણે દક્ષિણી શહેર ખાન યૂનિસમાં અલગ હવાઈ હુમલામાં ગાઝાના સર્વોચ્ચ હમાસ નેતા યાહિયા સિનવારના આવાસને ધરાશાયી કરી દીધુ.હમાસના વરિષ્ઠ નેતાઓના ઘર પર છેલ્લા બે દિવસમાં આ ત્રીજો હુમલો છે.તો હુમલાને ધ્યાનમાં રાખી હમાસના ઘણા નેતા અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે.

ઇઝરાયલે હમાસને વધુમાં વધુ નુકસાન પહોંચાડવા માટે હાલના દિવસોમાં હુમલાની સંખ્યા વધારી છે.તો આંતરરાષ્ટ્રીય વાતર્કિાર પણ બન્ને પક્ષો વચ્ચે મધ્યસ્થાના પ્રયાસ કરી રહ્યાં છે,પરંતુ હમાસના નેતાઓને નિશાન બનાવવાથી આ પ્રયાસમાં મુશ્કેલી આવી શકે છે.પૂર્વી યરૂશલમમાં આ મહિનાની શરૂઆતમાં તણાવ ત્યારે શરૂ થયો જ્યારે પેલેસ્ટાઈનના શેખ જરર્મિાં તેમને કાઢવા દરમિયાન પ્રદર્શન કર્યુ અને ઇઝરાયલ પોલીસે અલ-અક્સા મસ્જિદમાં કાર્યવાહી કરી હતી.

આ લડાઈ પાછલા સોમવારે શરૂ થઈ જ્યારે યરૂશલમને બચાવવાનો દાવો કરનાર હમાસે લાંબા અંતરના રોકેડ છોડ્યા હતા.સંઘર્ષ અન્ય જગ્યાઓ પર ફેલાઈ ગયો છે.વેસ્ટ બેન્ક અને ઇઝરાયલમાં પણ અનેક જગ્યાએ યહૂદી અને અરબ નાગરિકો વચ્ચે ઘર્ષણ થયું છે.આ સંઘર્ષમાં ગાઝામાં 55 બાળકો અને 33 મહિલાઓ સહિત 188 પેલેસ્ટાઈન લોકોના મોત થયા છે અને 1230 નાગરિક ઈજાગ્રસ્ત છે.તો ઇઝરાયલમાં આઠ લોકોના મોત થયા, જેમાં એક પાંચ વર્ષનું બાળક પણ સામેલ છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમદાવાદના દાણીલીમડામાં ભાણી પર બળાત્કાર ગુજારનાર સગો માસો ઝડપાયો
Next Article વર્લ્ડ વોરની દહેશત : ઇઝરાયલે ફરી કર્યો હુમલો,અત્યાર સુધીમાં ૨૦૦ના મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 week ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 week ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 week ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up