By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આ અભિનેત્રીએ ભાજપમાંથી આપી દીધું રાજીનામું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gallery > આ અભિનેત્રીએ ભાજપમાંથી આપી દીધું રાજીનામું
GalleryPolitics

આ અભિનેત્રીએ ભાજપમાંથી આપી દીધું રાજીનામું

HM News
Last updated: 02/03/2020 7:46 AM
HM News
6 years ago
Share
SHARE

સુભદ્રા મુખર્જીએ કહ્યું હતું કે, તેઓ એ પાર્ટીમાં ના રહી શકે જેમાં કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર જેવા નેતા છે. દિલ્હી હિંસાએ અંતે મને મજબૂર કરી માટે હું પાર્ટી સાથે રહી ન શકું

નવી દિલ્હી: એક્ટિંગ છોડીને રાજનીતિમાં આવેલી બાંગ્લા અભિનેત્રી સુભદ્રા મુખર્જીએ દિલ્હી હિંસા બાદ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું હતું. સુભદ્રા મુખર્જીએ કહ્યું હતું કે, તેઓ એ પાર્ટીમાં ના રહી શકે જેમાં કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર જેવા નેતા છે. સુભદ્રા મુખર્જીએ કેટલીક બાંગ્લા ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. શુક્રવારે જ સુભદ્રા મુખર્જીએ બીજેપી પાર્ટીને અલવિદા કહી દીધું હતું પરંતુ આ વાત રવિવારે સામે આવી હતી.

સુભદ્રા મુખર્જીએ પશ્ચિમ બંગાળ બીજેપીના ચીફ દિલીપ ઘોષને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. સુભદ્રા મુખર્જીએ કહ્યું હતું કે, તેઓ મોટી આશા સાથે બીજેપીમાં સામેલ થયા હતા. પરંતુ હાલના ઘટનાક્રમથી તેઓને નિરાશ થયા હતાં. બીજેપી પોતાની વિચારધારથી દૂર જઈ રહી છે. તેઓએ કહ્યું હતું કે, તે CAAની સાથે હતી. જેને નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં પસાર કરાવ્યું હતું પંરતુ તેઓ તેને પ્રોત્સાહન આપવાના બીજેપીની રીતને લઈને હવે વિરોધમાં છે.

તેઓએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં અશાંતિ પેદા કરી છે. આપણે સૌએ આટલા વર્ષો બાદ સ્વતંત્ર ભારતમાં પોતાની નાગરિકતા સાબિત કરવા માટે પોતાના દસ્તાવેજ કેમ બતાવવા જોઈએ? સુભદ્રા મુખર્જીએ કહ્યું હતું કે, દિલ્હી હિંસાએ અંતે મને મજબૂર કરી કે, હું પાર્ટી સાથે રહી ન શકું. નોંધનીય છે કે દિલ્હી હિંસામાં અત્યાર સુધીમાં 43 લોકોનાં મોત થયા છે અને 200થી વધારે લોકો ઘાયલ છે.

UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
TMCમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! ઋતબ્રત બેનરજી બનશે બંગાળના ‘એકનાથ શિંદે’?
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઇરાકમાં બગદાદના ગ્રીન ઝૉનમાં બે રૉકેટથી હુમલો, કોઇ નુકશાન નહીં
Next Article CM રૂપાણી અને તેમના પત્ની રાજકોટની હોસ્પિટલની લિફ્ટમાં ફસાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ

3 months ago

કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન

3 months ago

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

3 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

11 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up