By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજુલામાં દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા, બાળકીનું મોત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > રાજુલામાં દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા, બાળકીનું મોત
GeneralSaurashtra

રાજુલામાં દીવાલ ધરાશાયી થતાં એક જ પરિવારના 4 લોકો દટાયા, બાળકીનું મોત

HM News
Last updated: 18/05/2021 6:17 AM
HM News
5 years ago
Share
SHARE

અમરેલી : ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. જોકે, સરકારના આગોતરા આયોજનને પગલે જાનહાનિ બહુ થઈ નથી.ત્યારે અમરેલી જિલ્લામાં પણ વાવાઝોડાની ખૂબ જ અસર જોવા મળી હતી.વાવાઝોડાએ એક બાળકીનો ભોગ લીધો છે.રાજુલાના તવકકલ નગર વિસ્તારમાં મોડી રાત્રે ભારે વાવાઝોડાને કારણે દીવાલ ધરાશાયી થઈ હતી. એક જ પરિવારના 4 લોકો દટાયા હતા.મધરાત્રે સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું.આ ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે 3ને સામાન્ય ઇજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

રાજુલા હિંડોરણા રોડ પર આવેલ 5 પેટ્રોલપંપ ધરાશયી થયા છે.રાજુલા વિસ્તારના પેટ્રોલપંપ ધરાશય થતા ડીઝલ પેટ્રોલ પણ બંધ થયું.મોટાભાગના નેશનલ હાઇવે પરના પેટ્રોલપંપમાં પણ નુકસાન થયું છે.

ભાવનગર જિલ્લામાં દરિયો બન્યો તોફાની, કેટલા ફૂટ ઉંચા ઉછળ્યા મોજા?

ભાવનગર: ગુજરાતમાં ગઈ કાલે રાતે તૌકતે વાવાઝોડાનું આગમન થયું છે,જેને કારણે ઠેર ઠેર વરસાદ પડ્યો હતો અને અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે.એટલું જ નહીં, ગુજરાતમાં વાવાઝોડામાં 3 લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે,ત્યારે ભાવનગર જિલ્લાનો દરિયો તોફાની બન્યો છે. 15 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા હતા. વાવાઝોડાના પગલે ઘોઘાનો દરિયો તોફાની બન્યો છે.દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા.વાવાઝોડું પસાર થયા બાદ તોફાનની અસર યથાવત જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં લગાવી દેવામાં આવી કલમ 144, કોને નિયમ લાગું નહીં પડે?

બોટાદ : ગુજરાતમાં વાવાઝોડાને પગલે ગઈ કાલે અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ શહેરમાં કલમ 144 લગાવી દેવામાં આવી હતી.આ પછી આજે બોટાદ જિલ્લામાં કલમ 144 લાગુ કરાઈ.તાઉતે વવાઝોડાના પગલે નાયબ કલેકટર મુકેશ પરમારે જાહેરનામું બહાર પાડ્યું.કોઈપણ વ્યક્તિને ઘરની બહાર ન નીકળવા આદેશ જારી કર્યો છે.ઇમર્જન્સી સેવા આપનાર વ્યક્તિ તેમજ વાહનોને લાગુ નહિ પડે જાહેરનામું.આજે રાત્રે 12 કલાક સુધી જાહેરનામું રહેશે.જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરાશે.

તાઉતે વાવાજોડાની અસરને લઈ બોટાદ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.સમગ્ર જિલ્લામાં ભારેથી અતિભારે પવન સાથે રાતભર વરસાદ વરસતો રહ્યો. રાત્રીના 10 કલાકથી સવારના 6 કલાક સુધીમાં ગઢડામાં 4 ઈંચ,બરવાળામાં 1.5 ઈંચ,બોટાદમાં 2 ઈંચ,રાણપુરમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો.ઢસાના સ્ટેશન રોડ પર વૃક્ષ ધરસાઇ થયું છે.સ્ટેશન રોડ પર જીઈબીની સામે મહાકાય વૃક્ષ ધરસાઇ થયું છે.સદનસીએ કોઈ જાનહાની થઈ નથી.સાથોસાથ સમગ્ર જિલ્લામાં જોરદાર પવન સાથે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.બોટાદ જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસર જોવા મળી. જિલ્લાના ઢસામાં ત્રણ અને બોટાદમાં બે વૃક્ષો ધરાશયી થયા.બોટાદમાં સ્ટેશન રોડ અને ભાવનગર રોડ ફાટક ઉપર વૃક્ષો ધરાશયી.જિલ્લામાં ગત રાત્રીથી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ.

ઢસામાં વીજ ટ્રાન્સમોફર ધરાસાયી થયું.ઢસાના ભાવનગર રોડ પર આઇસર ગાડી પર ટ્રાન્સમોફર પડ્યું.તૌકતે વાવાઝોડાના પગલે જિલ્લામાં નુકશાન થઈ રહ્યું છે.સદનસીબે કોઈ જાન હાનિ થઈ નથી.
સમગ્ર જિલ્લામાં જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો છે.કોવિડ 19 હોસ્પિટલ જવાના માર્ગ ઉપર વૃક્ષ ધરાશયી.વૃક્ષ ધરાશયી થતા રસ્તો થયો બંધ.જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો.જે.સી.બી મશીનને આવામાં મોડું થતા પોલીસ વિભાગ દ્વારા જાતે વૃક્ષને દોરડા વડે હટાવી રસ્તો ખુલ્લો કર્યો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતીય શેરબજારમાં બેન્કિંગ સેક્ટરની આગેવાની હેઠળ તેજી તરફી માહોલ…!!
Next Article ચાણક્ય નીતિ – દરિદ્રતાના રસ્તે લઈ જાય છે વ્યક્તિની આ આદતો, તમે પણ જાણી લો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up