By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપના વોર્ડ નંબર 18ના મહામંત્રીએ વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ વીડિયો મુકતા ચકચાર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > ભાજપના વોર્ડ નંબર 18ના મહામંત્રીએ વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ વીડિયો મુકતા ચકચાર
Breaking NewsGeneralSurat

ભાજપના વોર્ડ નંબર 18ના મહામંત્રીએ વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ વીડિયો મુકતા ચકચાર

HM News
Last updated: 02/03/2020 8:59 AM
HM News
6 years ago
Share
SHARE

સુરતઃભાજપ સરકારના બેટી બચાવોના નારા વચ્ચે ખુદ ભાજપના જ કાર્યકરો વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો મુકી રહ્યા હોય એવી ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે. શુક્રવારે વોર્ડ નંબર-18 ભાજપ પરિવાર નામના ગ્રુપમાં વોર્ડ નંબર 18ના ભાજપ મહામંત્રી કેતન માટલીવાલાએ અશ્લીલ વીડિયો મુકી દેતાં વિવાદ થયો હતો. આ અગાઉ 9 ફેબ્રુઆરીના રોજ વોર્ડ નંબર 24ના કાર્યકર કિશોર સોલંકીએ પણ ભાજપ લિંબાયત ગ્રુપમાં વીડિયો મુકતા વિવાદ થયો હતો.

ભાજપ મહામંત્રીની ટીકા થઈ

સમાજમાં અને યુવાઓમાં વિકૃતિ ફેલાવનાર પોર્ન સાઈટો પર પ્રતિબંધ માટે કેન્દ્રની ભાજપા સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે આવી હજારો પોર્ન વેબસાઈટો અને વોટ્સએપ ગ્રુપમાંથી વીડિયો ડાઉનલોડ કરીને ફોરવર્ડ કરી વિકૃતિ ફેલાવવામાં ભાજપના જ કાર્યકરો સામે આવી રહ્યાં છે. શહેરના વોર્ડ નંબર 18ના ભાજપના મહામંત્રી કેતન માટલીવાલાએ શુક્રવારે એક પોસ્ટ ફોરવર્ડ કરી હતી, જેમાં કેતન માટલીવાલાએ જોયા વિચાર્યા વગર જ અન્ય વીડિયોની સાથે અશ્લીલ વીડિયો અને ફોટો પણ ફોરવર્ડ કર્યા હતા. અભદ્ર પોસ્ટને કારણે ગ્રુપ મેમ્બરોમાં પણ રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા એક મેમ્બરે આવી વિકૃત માનસિકતા ધરાવતા વ્યકિતને પાઠ ભણાવવા માટે સ્ક્રીનશોટ પાડી ફોટો વાયરલ કર્યા હતા. શહેરીજનોમાં પણ ભાજપના વોર્ડ નંબર 18ના મહામંત્રી સામે ખાસ્સી ટીકાઓ થઈ હતી.

ગ્રુપમાં ધારસભ્ય અને સાંસદ પણ છે
વોર્ડ નંબર 18 ભાજપ પરિવાર નામના ગ્રુપમાં જે વીડિયો ફોરવર્ડ કરાયા છે. તે ગ્રુપમાં સાંસદ સી.આર પાટીલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ પણ છે. ફોરવર્ડ થયેલા વિકૃત વીડિયોને કારણે ગ્રુપની મહિલાઓ પણ શરમમાં મુકાઈ હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોંગ્રેસના પૂર્વ MLA ઇન્દ્રનીલની ઘરવાપસીના એંધાણ, પૂર્વ BJP નેતા આપમાં જોડાશે
Next Article અમિતભાઈએ NSGકમોન્ડોને ભાવથી ભોજન પિરસ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up