By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના વેકિસન લેવાથી મરી જવાનો ડર : ૨૦૦ લોકો સરયૂ નદીમાં કૂદી પડ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોના વેકિસન લેવાથી મરી જવાનો ડર : ૨૦૦ લોકો સરયૂ નદીમાં કૂદી પડ્યા
GeneralNational

કોરોના વેકિસન લેવાથી મરી જવાનો ડર : ૨૦૦ લોકો સરયૂ નદીમાં કૂદી પડ્યા

HM News
Last updated: 24/05/2021 12:30 PM
HM News
5 years ago
Share
SHARE

લખનૌ,તા. ૨૪: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે.બીજી બાજુ વેકિસનેશનની પ્રક્રિયા પણ પુરજોશમાં ચાલુ છે.સરકાર પ્રયત્ન કરી રહી છે કે, ગામડાના દરેક લોકોને પણ રસી મળી રહે.દરેક ગામડે વેકિસન આપવાનું કામ યુદ્ઘના ધોરણે ચાલી રહ્યું છે.પરું ગામડામના લોકોમાં વેકિસન બાબતે માહિતીનો અભાવ છે એટલે તેઓ વેકિસન લેવા તૈયાર નથિ હોતા.વેકિસનેશનની પ્રક્રિયા દરમિયાન ઉત્ત્।રપ્રદેશના બારાબંકી જિલ્લાના એક ગામમાં વિચિત્ર બનાવ બન્યો છે.વેકિસન લેવાતી મરી જવાશે એવું માનીને ૨૦૦ લોકો સરયૂ નદીમાં કૂદી પડ્યા હતા.

બારાબંકી જિલ્લા મુખ્યાલયથી ૭૦ કિલોમીટર દૂર તરાઈમાં ૧૫૦૦ માણસોની વસ્તીવાળું ગામ છે સિસોડા.રવિવારે જયારે સ્વાસ્ત્ય વિભાગની ટીમ અહીં વેકિસનેશન માટે પહોંચી તો ગામના લગભગ ૨૦૦ લોકો વેકિસનના ડરથી ભાગીને સરયૂ નદીના કાંઠે પહોંચી ગયા હતા. સ્વાસ્થ્ય વિભાગની ટીમ જયારે નદી કિનારે પહોંચી તો તે લોકો નદીમાં કૂદી પડ્યા હતા.જો કે સ્વાસ્થ્ય વિભાગની ટીમે તેઓને સમજાવીને નદીમાંથી બહાર કાઢ્યા હતા.

સિસોડા ગામમાં વેકિસનના નામથી પહેલેથી જ લોકોમાં ભય હતો.વેકિસન આપવા ટીમ આવવાની છે એવું સાંભળીને લોકો પહેલેથી જ સરયૂ નદીના કાંઠે જઈને બેસી ગયા હતા.સ્વાસ્થ્ય વિભાગની ટીમને આ માહિતી મળતા તેઓ નદી પાસે લોકોને સમજાવવા ગયા હતા.પણ ગ્રામજનોએ ટીમને તેમની તરફ આવતા જોઈને ગભરાઈ ગયા હતા.ભાગવાનો બીજો કોઈ રસ્તો ન મળતા તેઓ જીવની ચિંતા કર્યા વગર સરયૂ નદીમાં કૂદી પડ્યા હતા.આ દ્રશ્ય જોઈને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.પણ પછી તેમને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા.જોકે, ગ્રામજનો નદીમાંથી બહાર આવવા તૈયાર જ નહોતા.કલાકોની મહેનત બાદ તેઓ સમજાવીને નદીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.પરંતુ તેમ છતા લોકો વેકિસન લેવા તૈયાર નહોતા. ૧૫૦૦ લોકોમાંથી માત્ર ૧૪ લોકોએ વેકિસન લીધી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના તક્ષશિલા અગ્નિકાંડને બે વર્ષ થયા, 14માંથી 9 આરોપી જામીન પર બહાર ….આ કેસમાં આરોપીઓ સામે ચાર્જફ્રેમ જ કરવામાં આવી નથી
Next Article દાઉદ ગેંગ પણ અરુણ ગવલીની દગડી ચાલમાં આવતા ડરતી હતી, જાણો આ વિશે રોચક તથ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up