By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોનાની બીજી-લહેરમાં 577 બાળકો અનાથ થયાં : ઇરાની
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોનાની બીજી-લહેરમાં 577 બાળકો અનાથ થયાં : ઇરાની
GeneralNational

કોરોનાની બીજી-લહેરમાં 577 બાળકો અનાથ થયાં : ઇરાની

HM News
Last updated: 26/05/2021 9:43 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : કેન્દ્રીય મહિલા અને બાળવિકાસપ્રધાન સ્મૃતિ ઇરાનીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે દેશભરમાં આશરે 577 બાળકો કોરોના સંક્રમણની બીજી લહેરમાં પોતાનાં માતાપિતાના નિધનને કારણે અનાથ થયાં છે.કોરોનાને કારણે માતાપિતાને ગુમાવનારાં દરેક બાળકના પાલનપોષણ માટે અને સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ છે, એમ તેમણે કહ્યું હતું.

દેશભરમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બીજી લહેરમાં પહેલી એપ્રિલથી કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા માતાપિતાનાં 577 બાળકોના પાલનપોષણ અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે, એમ એક ઇરાનીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું.આવાં બાળકોને કાઉન્સેલિંગની જરૂર પડે છે તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સિસ (NIMHANS)માં એટીમ તૈયાર છે.તેમણે કહ્યું હતું કે આ બાળકોના ભવિષ્યને બનાવવા માટે ફંડની કોઈ અછત નથી,એમ તેમણે કહ્યું હતું.

કેન્દ્ર સરકાર આ બાળકો વિશે રાજ્યો અને જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં છે.આ બાળકોના કલ્યાણ માટે ફંડની કોઈ કમી નથી.મહિલા અને બાળ વિકાસ મંત્રાલય યુનિસેફના તમામ સ્ટેકહોલ્ડરો સાથે બેઠક યોજી હતી, એમ એક સૂત્રે જણાવ્યું હતું.એ દુર્ભાગ્યપૂર્ણ અને દુખદાયક છે કે મંત્રાલયે કોવિડ અનાથ વિશે વાત કરતાં જાણીતા કાર્યકરોનો સંપર્ક કર્યો ત્યારે તેમણે રોગચાળાને કારણે અનાથ બાળકોની વિશે કોઈ વિગતો આપી નહોતી.મંત્રાલયના સચિવ રામ મનોહર મિશ્રાએ કહ્યું હતું કે ભારત નવ દેશોમાં 10 મિશનમાં 10 વન-સ્ટોપ કેન્દ્રો ખોલશે.

વન-સ્ટોપ કેન્દ્રો મહિલાઓ પર હિંસાના કેસોને જુએ છે. બહેરિન,કુવૈત,ઓમાન,કતાર,યુએઈ,ઓસ્ટ્રેલિયા,કેનેડા અને સિંગાપોરમાં વન-સ્ટોપ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે,જ્યારે સાઉદી અરેબિયામાં બે કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે,જ્યારે દેશભરમાં 300 વધુ કેન્દ્રો ખોલવામાં આવશે.આ કેન્દ્રોને મંત્રાલય ટેકો આપશે અને વિદેશ બાબતોનું મંત્રાલય સંચાલન કરશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોનામાં નિષ્ફળતાનો ટોપલો રૂપાણીના માથે નાખવા C.R પાટીલ સક્રિય : પાટીલને મસીહા તરીકે ચિતરવા ”કમલમ” માંથી રાજકીય પ્રયાસો
Next Article મોદી સરકારે લેવુ પડશે અધધ 1.58 લાખ કરોડનું ઉધાર, જાણો શું છે કારણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up