By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હિંદુ વિસ્‍તારમાં શાંતિ માર્ચઃ ફરી મસ્‍જિદમાં મીટીંગ અને ૪૦૦ લિટર પેટ્રોલથી હુમલોઃ બૂરી રીતે ફસાયા ‘‘આપ” ના ધારાસભ્‍ય હાજી યુનસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હિંદુ વિસ્‍તારમાં શાંતિ માર્ચઃ ફરી મસ્‍જિદમાં મીટીંગ અને ૪૦૦ લિટર પેટ્રોલથી હુમલોઃ બૂરી રીતે ફસાયા ‘‘આપ” ના ધારાસભ્‍ય હાજી યુનસ
GeneralNational

હિંદુ વિસ્‍તારમાં શાંતિ માર્ચઃ ફરી મસ્‍જિદમાં મીટીંગ અને ૪૦૦ લિટર પેટ્રોલથી હુમલોઃ બૂરી રીતે ફસાયા ‘‘આપ” ના ધારાસભ્‍ય હાજી યુનસ

HM News
Last updated: 03/03/2020 5:51 AM
HM News
5 years ago
Share
SHARE

વી દિલ્લીઃ  દિલ્લીમાં થયેલા હિન્‍દુ વિરોધી તોફાનોમાં ૪ર લોકોના મોતની પુષ્‍ટિ મળી ચૂકી છે. રપ૦ થી વધારે લોકો ઘાયલ થયા છે. આ મુસ્‍લિમ તોફાનીઓ ભયાવહ હતા અને  પૂર્વ નિયોજીત સાજીશની પોલ એક-એક કરીને ખુલી રહી છે. એમણે હિંદુઓને નિશાન બનાવવા માટે પહેલેથી જ તૈયારી કરી રાખી હતી અને આને લઇ ખૂની તોફાનોને  અંજામ આપ્‍યો. અકિલા વિરોધ પ્રદર્શનના નામ પર હિંદુઓના ઘરોને સળગાવ્‍યા હતા. એમની દુકાનોમાં પણ તોડ ફોડ કરી હતી. અલ્લાહ અકબર અને નારા-એ- તકબીરની સાથે મુસ્‍લિમ ટોળાએ વિનોદ નામના હિંદુ શખ્‍સની હત્‍યા કરેલી. આ રીતે શિવ વિહારની છતો પર પથ્‍થર અને બોંબ દૂર સુધી ફેંકવા માટે  ગીલોલનો ઉપયોગ કરવામાં આવેલ. શિવ વિહારના સ્‍થાનીકો બતાવે છે કે આ હિંસક તોફાનોને અંજામ આપવા એક કલાક પહેલા અહીંના વર્તમાન આપ ધારાસભ્‍ય હાજી યુનુસએ હિંદુ વિસ્‍તારમા઼ શાંતિ માટે માર્ચ કાઢી હતી. હિંદુઓના વિસ્‍તારોમાં શાંતિ માટે માર્ચ કાઢયા પછી ધારાસભ્‍ય હાજી યુનુસ નજીક એક મસ્‍જિદમાં આવે છે ત્‍યાં મિટીંગ કરેછે અને પછી હિંદુઓ ઉપર ૪૦૦ લિટર પેટ્રોલ સાથે હુમલો કર્યો. આ પછી પૂર્વ ધારાસભ્‍ય ભીષ્‍મ શર્માની સ્‍કૂલને તહસ-નહસ કરી દીધી છે. સ્‍કૂલનો ૩૦ વર્ષનો રેકોર્ડ બધો રાખ થઇ ચુકયો છે. ડીઆરપી સ્‍કુલને પણ સળગવી દીધી. જે એક હિંદુની હતી. નજીકમાં મુસ્‍લિમની સ્‍કૂલ  હતી તેને જરા પણ નુકશાન નથી થયુ. આ ખુની તોફાનોથી હિંદુ એટલા દહેશતમાં છે કે એમનુ કહેવું છે કે આવા માહોલમાં તે ત્‍યાં રહી શકતા નથી.

કોરોનાકાળમાં નફો કરતી થઈ ગઈ અદાણીની આ કંપની, ગયા વર્ષ સુધી ચાલતી હતી ખોટમાં
રેલવેની દિવાળી સુધારી: ઓક્ટોબરમાં નૂરની આવક વધીને રૂ 10,405 કરોડ
ગુજરાતમાં આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે, જાણો કયા રહેશે કોલ્ડવેવ
ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન તરીકે સ્ટોક્સની નિયુક્તિ : બ્રોડ-એન્ડરસનનું પુનરાગમન
ભાજપ શાસિત આ પાલિકામાં ભષ્ટ્રાચાર, હોદ્દેદારો ટકાવારી લેતા હોવાનો ઓડિયો વાયરલ
Share This Article
Facebook Email Print
Previous Article અધધધ.. 7,896 કરોડના નકલી બિલો !!: આજ સુધીનું જીએસટીનું સૌથી મોટું કૌભાંડ ઝડપાયું
Next Article મધ્યપ્રદેશમાં સરકારને અસ્થિર કરવા ભાજપ સક્રિય :કોંગ્રેસના ધારાસભ્યોને 20થી 25 કરોડની ઓફર : દિગ્વિજયસિંહનો આરોપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up