By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘આપ’ને ચંપલનો ડર? : અમદાવાદમાં કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ સ્થળે જૂતા-ચંપલ બહાર કઢાવાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ‘આપ’ને ચંપલનો ડર? : અમદાવાદમાં કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ સ્થળે જૂતા-ચંપલ બહાર કઢાવાયા
GeneralGujarat NowPolitics

‘આપ’ને ચંપલનો ડર? : અમદાવાદમાં કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ સ્થળે જૂતા-ચંપલ બહાર કઢાવાયા

HM News
Last updated: 14/06/2021 8:06 AM
HM News
5 years ago
Share
SHARE

– કોન્ફરન્સ સ્થળે પત્રકારો,કેમેરામેન,નેતાઓ સહિતના લોકોના બુટ,ચંપલ બહાર કઢાવાયા
– વલ્લભસદન બહાર આઈ-કાર્ડ વિના પહોંચેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પ્રવેશ ન મળ્યો.

અમદાવાદ : આશ્રમ રોડ પર આવેલા વલ્લભ સદન હવેલી મંદિરમાં અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે.કોન્ફરન્સને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.પ્રેસ કોન્ફરન્સ મંદિરમાં હોવાથી તમામ પત્રકારો,કેમેરામેન,આમ આદમી પાર્ટીના નેતાઓ,કાર્યકર્તાઓ સહિતના હાજર લોકો બુટ,ચંપલ બહાર કાઢીને આવ્યા હતા.પરંતુ બી ડિવિઝન એ.સી.પી એલ.બી ઝાલા અને ગુજરાત યુનિવર્સિટી પી.આઇ વી.જે જાડેજા અને ગનમેન મંદિરમાં પ્રેસ કોન્ફરન્સ હોલમાં બુટ પહેરીને આવ્યા હતા.મંદિરમાં બુટ ચંપલ પહેરીને પ્રવેશની મનાઈ હોય છે.પોલીસ બંદોબસ્તમાં હાજર અન્ય અધિકારીઓ પણ બહાર બુટ કાઢીને આવ્યા હતા.

આઈ-કાર્ડ વિનાના કાર્યકર્તાઓને પ્રવેશ ન અપાયો

ત્યારે શું ખરેખર મંદિર હોલમાં હોવાના કારણે બૂટ-ચંપલ બહાર ઉતરાવ્યા હતા કે પછી આ પાછળ અન્ય કોઈ કારણ હતું? અરવિંદ કેજરીવાલ પર આ પહેલા ઘણીવાર શાહી ફેંકવાની,મરચાની ભૂકી ફેંકવાની તથા જૂતા ફેંકવાની ઘટના બની ચૂકી છે. એવામાં પ્રેસ કોન્ફરન્સમાં આ પ્રકારની અન્ય કોઈ ઘટના ન બને તે માટે પણ આ નિર્ણય લેવાયો હોઈ શકે છે.બીજી તરફ વલ્લભ સદન મંદિરમાં સામાન્ય માણસોનો પ્રવેશ અટકાવી દેવાયો હતો.માત્ર આઇકાર્ડ હોય તેમને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.આપના કાર્યકર્તાઓને પણ બહાર રોકી દેવામાં આવ્યા હતા.

કેજરીવાલ પર ક્યારે ક્યારે હુમલો થયો?

2016માં રાજસ્થાનના બીકાનેરમાં અરવિંદ કેજરીવાલ પર શાહી ફેંકવામાં આવી હતી.રાજસ્થાનના બીકાનેરમાં અરવિંદ કેજરીવાલ પર શાહી ફેંકવામાં આવી હતી.શાહી ફેંકનારા એબીવીપીના નેતાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.જ્યારે દિલ્લીના સ્વાસ્થમંત્રી સત્યેંદ્ર જૈન પર જૂતી ફેંકવામાં આવી છે.2016માં કેજરીવાલ જ્યારે ઓડ અને ઈવન પદ્ધતિના બીજા ફેઝની જાહેરાત કરી રહ્યા હતા ત્યારે એક યુવકે પ્રેસ કોન્ફરન્સમાં જૂતું ફેક્યું હતું.

2018માં કેજરીવાલ પર મરચાંની ભૂકી નાખી હતી અને ધક્કામુકીમાં ચશ્મા તૂટી ગયા હતા. અરવિંદ કેજરીવાલ દિલ્હી સચિવાલયમાં તેમની ઓફિસ તરફ જઈ રહ્યાં હતાં.તેમની ચેમ્બર બહાર એક યુવક ઉભો હતો.તે માચિસમાં મરચાનો પાવડર ભરીને લાવ્યો હતો.કેજરીવાલ નજીક આવતાની સાથે જ યુવકે માચીસમાં રહેલી મરચાની ભૂકી કેજરીવાલના ચહેરા તરફ ફેંકી હતી.જે કેજરીવાલની આંખમાં પડી હતી.2019માં અરવિંદ કેજરીવાલ લોકસભાની ચૂંટણી માટે દિલ્હીમાં રોડ શો કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક તેમના વાહન પર ચઢી ગયો હતો અને કેજરીવાલના ચહેરા પર લાફો મારી દીધો હતો.

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા ગૃહમંત્રી પર જૂતું ફેંકી ચૂક્યા

2017માં પ્રથમ પોતાને પોલીસ કોન્સ્ટેબલ બતાવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પોતાનો ઓડિયો વાયરલ કરી ગોપાલ ઈટાલિયાએ વિવાદ સર્જ્યો હતો.ત્યારબાદ વિધાનસભા ગૃહમાં મીડિયાને સંબોધી રહેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકીને વિવાદ સર્જ્યો હતો.

‘જૂતું ફેંકવું એ મારા ક્ષણિક આક્રોશનું પરિણામ હતું​’​​​​​​

થોડા મહિના અગાઉ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું, મારી આ ઓળખ મીડિયાએ ઊભી કરેલી છે.જૂતું ફેંકવું એ મારા ક્ષણિક આક્રોશનું પરિણામ હતું અને એ ઘટનામાંથી જ હું સમજ્યો છું કે કંઈક પરિવર્તન કરવું હશે,કશોક બદલાવ લાવવો હશે તો મારે હકારાત્મક રીતે ઉકેલ આપવો પડશે.મારે કહેવું જોઈએ કે, મીડિયા ભલે મને જૂતું ફેંકનારાની ઓળખ આપે,પરંતુ લોકોમાં મારી ઓળખ કાયદાકથા કરનારા ગોપાલ ઈટાલિયાની છે અને મારા માટે એ વધુ મહત્વનું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં ભાજપના યુવા મોરચાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટસન્સ કોરાણે મૂકાયું, માસ્ક વગર કાર્યકરોના ટોળા દેખાયા
Next Article ગુજરાત કૉંગ્રેસ BJPના ખિસ્સામાં છે, જ્યારે જરૂર પડે છે ત્યારે કૉંગ્રેસ માલ સપ્લાય કરે છે: અરવિંદ કેજરીવાલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up