By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘અંતિમ સંસ્કાર પહેલા માતાનો ચહેરો જોવો હોય તો રૂ. 5,000 આપો’ : સ્મશાન ઘાટનું કાળું સત્ય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ‘અંતિમ સંસ્કાર પહેલા માતાનો ચહેરો જોવો હોય તો રૂ. 5,000 આપો’ : સ્મશાન ઘાટનું કાળું સત્ય
GeneralNational

‘અંતિમ સંસ્કાર પહેલા માતાનો ચહેરો જોવો હોય તો રૂ. 5,000 આપો’ : સ્મશાન ઘાટનું કાળું સત્ય

HM News
Last updated: 18/06/2021 8:30 AM
HM News
5 years ago
Share
SHARE

– ઓડિશાના ક્યોંઝાર જિલ્લામાં સ્મશાન ઘાટના કર્મચારીએ માનવતા નેવે મુકી

નવી દિલ્હી, તા. 18 જૂન : કોરોનાના કહેર વચ્ચે દેશમાં સ્વાર્થી અને સંવેદનહીન તત્વો પણ ઉઘાડા થયા હતા.કોઈ જગ્યાએ જરૂરિયાતની દવાઓનું બ્લેક માર્કેટિંગ જોવા મળ્યું હતું તો હોસ્પિટલમાં બેડ માટે લાંચના બનાવો પણ સામે આવ્યા હતા.આ બધા વચ્ચે ઓડિશાના ક્યોંઝાર જિલ્લા ખાતેથી માનવતાને શરમમાં મુકતી એક ઘટના સામે આવી છે.

ક્યોંઝાર ખાતે એક મહિલાનું કોવિડ-19ના કારણે મૃત્યુ થયા બાદ સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા.મહિલાના દીકરાએ અંતિમ વખત માતાના ચહેરાના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો સ્મશાન ઘાટ પર તૈનાત એક કર્મચારીએ આ માટે 5,000 રૂપિયાની માંગણી કરી હતી.ઘટનાની વિગતો પ્રમાણે ક્યોંઝાર જિલ્લાના કૃષ્ણાપુર ગામની મહિલા કોરોનાથી સંક્રમિત થઈ ત્યાર બાદ તેને જિલ્લા પ્રશાસન દ્વારા સંચાલિત કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાના મૃત્યુ બાદ હોસ્પિટલ મેનેજમેન્ટે તેના મૃતદેહની સોંપણી કરી હતી અને તેને સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો હતો.

મૃતદેહનો ચહેરો બતાવવા માટે લાંચ માંગવાની આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં સ્મશાનનો કર્મચારી એમ કહેતા સંભળાય છે કે, ‘જો તું 5,000 રૂપિયા આપીશ તો જ ચહેરો જોવા દઈશ નહીં તો જે રીતે પીપીઈ કીટમાં મૃતદેહ પેક મળ્યો છે તે જ રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.’

લાંચ માંગનારાને જ્યારે ખબર પડી કે આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે તો તેણે આ અંગે સવાલ કર્યો હતો.તેના જવાબમાં મૃતકના દીકરાએ કહ્યું હતું કે, જો મારે મારી મૃત માતાનો ચહેરો જોવા 5,000 રૂપિયા આપવા પડતા હોય તો હું તેને રેકોર્ડ પણ કરીશ અને ઈન્ટરનેટ પર અપલોડ પણ કરીશ. પછી ભલે મારે તે માટે જેલમાં કેમ ન જવું પડે.આ વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મોદી સરકારને શિંગડા ભરાવવાનું ટ્વીટરને મોંઘુ પડયું : ૪ માસમાં શેર ૨૫ ટકા તૂટયો
Next Article સાવધાન ઈંડિયા ફેમ બે ટીવી અભિનેત્રીને ચોરીના કેસમાં મુંબઈ પોલીસે કરી ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up