By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વલસાડના ડુંગરી પાસે ગૌતસ્કરી અટકાવવાનો પ્રયાસ કરનાર ગૌરક્ષકનું મોત : ગૌરક્ષકોમાં આક્રોશ ફેલાયો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડના ડુંગરી પાસે ગૌતસ્કરી અટકાવવાનો પ્રયાસ કરનાર ગૌરક્ષકનું મોત : ગૌરક્ષકોમાં આક્રોશ ફેલાયો
GeneralSouth Gujarat

વલસાડના ડુંગરી પાસે ગૌતસ્કરી અટકાવવાનો પ્રયાસ કરનાર ગૌરક્ષકનું મોત : ગૌરક્ષકોમાં આક્રોશ ફેલાયો

HM News
Last updated: 18/06/2021 9:49 AM
HM News
5 years ago
Share
SHARE

– વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા હાર્દિક કંસારાએ 11 ગૌ વંશને બચાવ્યા

વલસાડ : વલસાડ ડુંગરી નજીક બામખાડી પાસે ગૌવંશને કતલખાને લઈ જતા અટકાવી રહેલા એક ગૌરક્ષકનું ગૌતસ્કરી વાળા ટેમ્પોની અડફેટે આવી જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.પણ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા હાર્દિક કંસારાએ 11 ગૌ વંશને બચાવ્યા છે.

વલસાડ અને ડુંગળી વચ્ચે 17જૂનની મોડી રાત્રે ગૌવંશની તસ્કરી થવાની હોવાની ચોક્કસ બાતમી મળતા વલસાડના ગૌરક્ષક હાર્દિક કંસારા અને તેની ટીમ ડુંગરી વિસ્તારમાં વોચ પર બેઠા હતા.તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો નંબર MH-04-FD-2714 આવતા ગૌરક્ષકોએ તેને અટકાવવાનો ઈશારો કરતા ટેમ્પોચાલકે ટેમ્પો ઉભો ન રાખતા ભગવા જતા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા હાર્દિક કંસારાને ટેમ્પાએ અડફેટે લેતા હાર્દિકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.ટેમ્પોચાલક અકસ્માત સર્જી ટેમ્પો મુકી ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ ડુંગરી પોલીસને થતા ડુંગરી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.ગૌવંશની તસ્કરીના ટેમ્પામાંથી પોલીસને 10 ગાય અને એક નંદી મહારાજ મળી કુલ 11 ગૌવંશ ભરેલો ટેમ્પો ઘટના સ્થળેથી મળી આવ્યો હતો.બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડ ગૌ રક્ષકોની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડથી એક ટેમ્પો ન. MH-04-FD-2714 ગૌ વંશ ભરી ડુંગરી તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી.મળેલી બાતમીના આધારે વલસાડ ગૌરક્ષક દળની ટીમ ડુંગરી પોલીસની સાથે વોચમાં ઉભી હતી.જે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા હાર્દિક અને તેના સાથીઓએ ટેમ્પને અટકાવવાનો ઈશારો કર્યો હતો.તેમ છતા વલસાડથી ગૌવંશ ભરી જઈ રહેલા ટેમ્પો ચાલકે ટેમ્પો ઉભો રાખવાની જગ્યાએ ભાગવા જતા ટેમ્પો ચાલકે ગૌરક્ષક હાર્દિક કંસારા ઉપર ટેમ્પો ચઢાવી અકસ્માત સર્જ્યો હતો.

અકસ્માત કરી ઘટના સ્થળે ટેમ્પો મૂકી ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ ડુંગરી પોલીસને થતા ડુંગરી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.ગૌરક્ષકનું ગૌ વંશની રક્ષા કરતા મોત નીપજ્યું હોવાની બનાવની જાણ જિલ્લાના ગૌરક્ષકોને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.બનાવની જાણ પોલીસ વિભાગને થતા ડુંગરી બામખાડી ખાતે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.ટેમ્પો ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મમતા બેનર્જીના ભત્રીજાને થપ્પડ મારનારા ભાજપના નેતાનું મૃત્યુ, પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ
Next Article વેક્સિનેશન કૌભાંડ : એક જ સોસાયટીના 300 લોકોને આપી નકલી રસી- જાણીતા ફિલ્મમેકર્સ પણ ઠગાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up