By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આલીપોરના મુસ્લિમ આગેવાનોએ ખેતીની જમીન અતિગ્રહણ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે પગલાં ભરવાની માંગ કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > આલીપોરના મુસ્લિમ આગેવાનોએ ખેતીની જમીન અતિગ્રહણ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે પગલાં ભરવાની માંગ કરી
GeneralSouth Gujarat

આલીપોરના મુસ્લિમ આગેવાનોએ ખેતીની જમીન અતિગ્રહણ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે પગલાં ભરવાની માંગ કરી

HM News
Last updated: 22/06/2021 7:27 AM
HM News
4 years ago
Share
SHARE

ચીખલી : આલીપોરના મુસ્લિમ આગેવાનો દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી ખાભિયા ફળીયા વિસ્તારમાં સતિપતિ પંથના નેજા હેઠળ ખેતીની જમીન અતિગ્રહણ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

ચીખલી મામલતદાર પ્રિયંકાબેન પટેલને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યાનુસાર તાજેતરમાં ૫-જુનના રોજ આલીપોર ગામના ખાંભિયા વિસ્તારમાં આદિવાસી નાયકા જ્ઞાતીના સતીપતિ પંથના નાગરિકોએ ખેતીની જમીનો અતિગ્રહણ કરવાનો પ્રયાસ કરેલ આ અસામાજિક ટોળું ભેગું થઈ જણાવતા હતા કે હમારી પોતાની સરકાર છે.અમારા ઉપર કોઈ સરકારનો કોઈ કાયદો ચાલતો નથી.તમો મુસલમાનો પાકિસ્તાનથી આવેલા છે.અને હમો સતિપતિ ભારત સરકારની મિલકતમાં તમો કોઈ માલિક-કબજેદાર નથી.તેવું જણાવી મોયાપાયે બુમબરાડા પાડી હુલ્લડ જેવું વાતાવરણ ઉભું કરતા આ અંગેની જાણ ૧૦૦-નંબર પર કરતા પોલીસે સ્થળ ઉપર આવી અટકાયતી પગલાં ભર્યા હતા.જેમા હમો જમીન માલિકો સામે પણ અટકાયતી પગલાં લઈ જામીન લેવામાં આવેલ વધુમાં જણાવ્યું છે કે આદિવાસી સમાજ પૈકી કેટલાક સતિપતિ પંથના નેજા હેઠળ પુરુષ-સ્ત્રીઓ હમારા આલીપોર ખાભિયા વિસ્તારમાં અમારી કિંમતી જમીન ઉપર જતા જમીન માલિકો,સમાજના આગેવાનો ઉપર લાકડા-ખેતીના ઓજારોથી હુમલો કરનાર હોવાની દહેશત વ્યક્ત કરી આઠેક જેટલાના નામો પણ આપવામાં આવ્યા છે.ઉપરોક્ત પૈકી કેટલીક જમીન હવે આલીપોર સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટ હેઠળ ચાલી આવેલ આલીપોર હોસ્પિટલને મૂળ માલિકોના વહીવટકર્તા તરફથી બક્ષીસ યાને વકફમાં મળેલ જમીન છે.ઉપરાંત સ્વતંત્ર માલિકીની પણ છે.

પલસાણાના બલેશ્વર પાટીયા નજીકથી વિદેશી દારૂ સાથે બે મહિલા સહિત ચાર ઝડપાયા
ભીમ અગિયારસનો જુગારઃ વધુ 40 ઠેકાણે દરોડામાં 2 મહિલા સહિત 254 પકડાયા
હાઇકોર્ટે ચાર્જફ્રેમ કરવાની ચીમકી ઉચ્ચારતાં, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સને કાયમી કરવા સરકાર દ્વારા ખાતરી અપાઇ
વિશ્વમાં ૧,૬૫,૦૦૦ થી વધુના મોતઃ કુલ કેસ ૨૪.૧૫ લાખ
અમદાવાદમાં પકડાયેલા 1800 કરોડના ક્રિકેટ સટ્ટા કૌભાંડમાં SITની રચના, ED,ITને રિપોર્ટ કરાશે
Share This Article
Facebook Email Print
Previous Article રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા પર દંડની રકમ ઘટાડી ₹500 કરવા હાઈકોર્ટમાં રજૂઆત કરશે
Next Article કોરોનાનેે કારણે અમરનાથ યાત્રા સતત બીજા વર્ષે રદ્
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up