નવી દિલ્હી : ગોલ્ડ ઇટીએફમાં રોકાણ ઘટ્યું છે અગાઉના મહિનાની તુલનામાં મે મહિનામાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ 57 ટકા ઘટીને રૂ 288 કરોડ થયું છે.ગોલ્ડ ઇટીએફમાં રોકાણ ઘટવા છતાં ગોલ્ડ ઇટીએફની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) મેના અંતમાં 6 ટકાના વધારા સાથે રૂ16,625 કરોડ થઈ છે.જે એપ્રિલમાં 15629 કરોડ હતી.

