By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમિતભાઈ શાહે CR, CM અને CS સાથે ટોપ લેવલની બેઠક યોજી : અમિત શાહે કેમ આપ્યો CR પાટીલને ઠપકો …જાણો વિગતે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમિતભાઈ શાહે CR, CM અને CS સાથે ટોપ લેવલની બેઠક યોજી : અમિત શાહે કેમ આપ્યો CR પાટીલને ઠપકો …જાણો વિગતે
AhmedabadGeneralPolitics

અમિતભાઈ શાહે CR, CM અને CS સાથે ટોપ લેવલની બેઠક યોજી : અમિત શાહે કેમ આપ્યો CR પાટીલને ઠપકો …જાણો વિગતે

HM News
Last updated: 23/06/2021 5:59 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે સરકીટ હાઉસમાં ભાજપના નેતાઓ જ નહીં,ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજીને સંગઠનની કામગીરીથી માંડીને ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

જો કે, એવું જાણવા મળ્યું છે કે, અમિત શાહ ભાજપની સંગઠનની કામગીરીથી ભારોભાર નારાજ છે.કોરોનાની બીજી લહેરમાં પક્ષની ધોવાયેલી રાજકીય પ્રતિષ્ઠાને પુન સૃથાપિત કરવા શાહે ભાજપના ટોચના નેતાઓને માર્ગદર્શન આપ્યુ હતું.સોમવારે અમિત શાહે અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઓવરબ્રિજોનું લોકાપર્ણ કર્યુ હતું.આ ઉપરાંત રાજ્યપાલ સાથે પણ સૂચક મુલાકાત કરી હતી.અમિત શાહના પ્રથમ દિવસના આખાય પ્રવાસમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બાદબાકી કરાઇ હતી જે ચર્ચાનો વિષય બની રહ્યો હતો.

સંગઠનની નબળી કામગીરીને લઇને અમિત શાહે પાટીલને ઠપકો આપ્યો હતો

મંગળવારે વૃક્ષારોપણના કાર્યક્રમ બાદ અમિત શાહ સીધા જ સરકીટ હાઉસ પહોંચ્યા હતાં જયાં કોરોના વખતે ભાજપ સંગઠને કરેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરાયુ હતું.જો કે, ભાજપ આઇટી ટીમના પૂર્વ પ્લાનિંગના અભાવે છેલ્લી ઘડીએ સ્ટેન્ડ પર ટીવી મૂકીને પ્રેઝન્ટેશન દેખાડાયુ હતું.ચર્ચા છે કે, સંગઠનની નબળી કામગીરીને લઇને અમિત શાહે પાટીલને ઠપકો પણ આપ્યો હતો.આ ઉપરાંત અમિત શાહે કોરોનાની બીજી લહેરમાં જેમણે મહત્વની કામગીરી નિભાવી તેવા મુખ્ય સચિવ અનિલ મુકિમ, કે.કૈલાશનાથન,અગ્ર સચિવ-ઉદ્યોગ ડો.રાજીવ ગુપ્તા,પંકજકુમાર સહિતના અિધકારીઓ સાથે વાતચીત કરી હતી.સાથે સાથે કોલવડાને અર્બન વિલેજ બનાવવા પણ શાહે સૂચન કર્યું હતું.

અધિકારીઓ સાથેની બેઠકમાં સાયન્સ સિટી,ગાંધીનગર રેલ્વે સ્ટેશન હોટલ અને ગાંધીઆશ્રમ પ્રોજેક્ટ સહિત વિકાસના કામોને કયાં સુધી પૂર્ણ થશે અને અત્યારે કયા સ્ટેજે કામગીરી ચાલી રહી છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.શાહે અત્યારે ગુજરાતની સાંપ્રત સ્થિતિ વિશે પણ તાગ મેળવ્યો હતો.આગામી વિધાનસભાની ચૂંટણીઓને જોતાં શાહનો બે દિવસીય પ્રવાસ રાજકીય દ્રષ્ટિએ ખુબ જ સૂચક માનવામાં આવી રહ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ, અનેક મોટા માથા આપમાં જોડાય તેવી શક્યતા : ભાજપની રાજકીય ધરા ધ્રુજશે !!
Next Article સરકાર આજે ઘરમાં દારુની ના પાડે છે, કાલે માંસાહારની ના પાડશે, આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up