By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લો ખેલ ઊંધો પડ્યો : સુરત આપના કાર્યાલયમાં કથિત નશાની હાલતમાં પડેલો કાર્યકર ભાજપનો નીકળ્યો !!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > લો ખેલ ઊંધો પડ્યો : સુરત આપના કાર્યાલયમાં કથિત નશાની હાલતમાં પડેલો કાર્યકર ભાજપનો નીકળ્યો !!
GeneralPoliticsSurat

લો ખેલ ઊંધો પડ્યો : સુરત આપના કાર્યાલયમાં કથિત નશાની હાલતમાં પડેલો કાર્યકર ભાજપનો નીકળ્યો !!

HM News
Last updated: 30/06/2021 10:02 AM
HM News
5 years ago
Share
SHARE

– સુરતની રાજનીતિમાં મજેદાર કિસ્સો સામે આવ્યો છે.તાજેતરમાં એક ફોટો વાયરલ થયો હતો જેમાં દેખાતું હતું કે કોઈ નશામાં ધુત આપના કાર્યાલયમાં પડ્યું છે.પરંતુ સત્ય સામે આવતા ખબર પડી કે ભાજપના કાર્યકરે જાણીજોઇને આ કૃત્ય કર્યું હતું.
– રાજનીતિનો પેંતરો ભાજપને પડ્યો ભારે

સુરત : સુરતમાં નવી નિમાયેલી આમ આદમી પાર્ટી અને સત્તાપક્ષ ભાજપ વચ્ચે રોજેરોજ નવા વિવાદો સામે આવી રહ્યા છે.બંને પક્ષો એકબીજાના ટાંટિયા ખેંચવામાં કોઈ કચાશ બાકી રાખતા નથી.થોડા દિવસ પહેલા ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા ફેસબુક પોસ્ટ મુકવામાં આવી હતી.આ પોસ્ટમાં ગોપીપુરા વિસ્તારમાં આપના કાર્યાલય પર એક વ્યક્તિ સોફા પર પગ લાંબા કરીને નશાની હાલતમાં હોય તેમ સૂતો હતો.નશામાં સુતો હોય તેવું બતાવીને લખવામાં આવ્યું હતું કે આપ કાર્યાલય પર 6.45 પછીના દ્રશ્યો.

જોકે આ પોસ્ટ શેર થતાની સાથે જ અનેક કૉમેન્ટ પણ આવવા લાગી હતી.જેમાં યુઝર્સે લખ્યું હતું કે ગુજરાતમાં તો દારૂબંધી છે તો પછી આ ભાજપના રાજમાં કેવી રીતે આ શક્ય બને ? ઘણાએ આપના કાર્યકરો પર પણ સવાલો ઉઠાવ્યા હતા.ત્યારે આ અંગે જ્યારે આપનો સંપર્ક કરાયો તો કોથળામાંથી બિલાડુ નીકળ્યું જેવી સ્થિતિ થઈ.ફોટામાં કથિત નશાની હાલતમાં પડેલો વ્યક્તિ બીજો કોઈ નહિ પણ ભાજપનો જ કાર્યકર નીકળ્યો.અને મળતી માહિતી પ્રમાણે ભાજપના જ કોર્પોરેટરના કહેવા પર તેણે આ ફોટો પડાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

જોકે ભીંસ વધતા આ કાર્યકરે પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી લીધી હતી.આ કાર્યકરનું નામ હિમાંશુ મહેતા છે.જેણે સેન્ટ્રલ ઝોનના ગોપીપુરા ખાતે આવેલા આપના કાર્યાલય પર આવો ફોટો પડાવ્યો હતો અને ભાજપના જ અન્ય સક્રિય કાર્યકરોએ આ ફોટો પાડીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

આમ, હવે આ ફોટા પર દુધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે.ભાજપનો દાવ ભાજપને જ ભારે પડ્યો છે.અને હવે માફી માંગવાનો વારો આવ્યો છે.સુરતમાં આમ આદમી પાર્ટીના વધતા દબદબા બાદ રાજકારણના આવા હલકા પેંતરા જોવા મળી રહ્યા છે.પરંતુ જ્યારે આ પેંતરા ઉઘાડા પડી જાય છે ત્યારે શરમનો સામનો પણ કરવો પડતો હોય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકામાં ‘હીટ વેવ’ : દિવસનું તાપમાન 46.6 ડિગ્રીને પાર
Next Article કોરોનાના નવા વેરિએન્ટના કારણે હવે ત્રીજી લહેરની ચિંતાએ ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up