By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતના ગાંધી પરિવાર દ્વારા બિલ્ડરને જમીન બતાવી કરવામાં આવ્યું 2.74 કરોડનું ફ્રોડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના ગાંધી પરિવાર દ્વારા બિલ્ડરને જમીન બતાવી કરવામાં આવ્યું 2.74 કરોડનું ફ્રોડ
GeneralSurat

સુરતના ગાંધી પરિવાર દ્વારા બિલ્ડરને જમીન બતાવી કરવામાં આવ્યું 2.74 કરોડનું ફ્રોડ

HM News
Last updated: 13/07/2021 6:25 AM
HM News
5 years ago
Share
SHARE

– સુરતમાં નાના વરાછાના શખ્સ સાથે જમીન આપવાના બહાને છેતરપીંડી કરી : પૈસા પરત મંગાતા ઠગાઈ કરનારે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

સુરત : મહિધરપુરામાં રહેતા ગાંધી પરિવારે મૂળ ગારીયાધારના વતની અને નાના વરાછાના બિલ્ડરને જમીન આપવાના બહાને 2.74 કરોડ રૂપિયા પડાવી ઠગાઈ કરી હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કતારગામ વિસ્તારમાં રેવન્યુ સર્વે નં- 352 પૈકી ટીપી સ્ક્રીમ નં-4 (અશ્વનીકુમાર નવાગામ)ના ફાઈનલ પ્લોટ નં-34 વાળી જમીન ગાંધી પરિવાર દ્વારા બિલ્ડરને બતાવી ઠગાઈ કરાઈ હોવાનું સામે આવ્યું છે.આ જમીનના બદલામાં બાનાપેટ સહિત ટુકડે ટુકડે કરી રૂપિયા 2.74 કરોડ પડાવી લીધા બાદ જમીન ક્લીયર ન કરાવી કે રજીસ્ટર સાટાખત બનાવી ન આપતા આખો મામલો બહાર આવ્યો છે. પૈસા પરત માંગતા બિલ્ડર સામે ગાંધી પરિવારે ખોટા આક્ષેપો કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા બિલ્ડરે ન્યાય માટે પોલીસ સ્ટેશનના ફરિયાદ કરી છે.

પ્રકાશભાઈ મગનભાઈ ભંડેરી ₹ઉ.વ. 37, વતન -ગારીયાધાર, હાલમાં નાના વરાછા ચીકુવાડી વિસ્તાર સ્નેહમિલન સોસાયટી)એ પોલીસને જણાવ્યું હતું કે૯ તેઓ હિરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને વરાછા ગાયત્રી ખમણની ગલીમાં મૈત્રી બિલ્ડિંગમાં ઓફિસ ધરાવે છે. પ્રકાશભાઈએ ગત 16 ડિસેમ્બર 2019માં કતારગામ રેવન્યુ સર્વ નં-352 પૈકી ટીપી સ્કીમ નં 4 (અશ્વનીકુમાર નવાગામ)ના ફાઈનલ પ્લોટ નં 34, કુલ્લે 6994 ચો.મી જમીનનો રમેશચંદ્ર ઈશ્વરલાલ ગાંધી,ગીતાબેન રમેશચંદ્ર ગાંધી,જયેશચંદ્ર રમેશચંદ્ર ગાંધી અને દિપાલીબેન રમેશચંદ્ર ગાંધી (રહે, લીંબુશેરી મહિધરપુરા) પાસેથી ખરીદી હતી. અને તેનો ગત તા 26 ફેબ્રુઆરી 2020 માં સાટાખત પણ બનાવ્યા હતા.સાટાખત મુજબ પ્રકાશભાઈએ ટોકનના રૂપિયા 11 લાખ સહિત ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા 2,74,65,000 ચૂકવી આપ્યા હતા.અને સાટાખતની શરતો પ્રમાણે બાકીની રકમ ચૂકવી આપવા તૈયાર હતા.

દરમિયાનમાં ગાંધી પરિવારે જમીનના ટાઈટલ ક્લીયર કે બોજા દુર કર્યો ન હતો કે કોઈ કાર્યવાહી પણ કરી ન હતી.અને પૈસા પોતાના અંગત કામોમાં વાપરી નાંખી રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.ત્યારબાદ આરોપીઓ ગોળગોળ જવાબો આપતા આખરે પ્રકાશભાઈએ જમીનમાં રોકેલા પોતાના પૈસાની માંગણી કરતા.પૈસા નહી ચુકવી ઉપરથી ખોટા ખોટા આક્ષેપો કરી સમાજમાં બદનામ કરવાના કારસો રચ્યો હતો. બનાવ અંગે પ્રકાશભાઈની ફરિયાદ લઈ વરાછા પોલીસે ગાંધી પરિવાર સામે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આખા દેશમાં વસતી નિયંત્રણ કાયદો અમલી બનાવવો જોઈએ ? 52.14% લોકોએ કહ્યું ‘હા’
Next Article ATSનું સુરતમાં ઓપરેશન: બનાવટી પાસપોર્ટ-વિઝાનું નેટવર્ક પકડાયું, સેક્સ કરવા માગતી વિધવાઓને દૂબઈની ઓફર.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up