By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અફઘાનિસ્તાનના 85 ટકા હિસ્સા પર તાલિબાનનો કબજો, 250 જિલ્લાઓમાં ઘમસાણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અફઘાનિસ્તાનના 85 ટકા હિસ્સા પર તાલિબાનનો કબજો, 250 જિલ્લાઓમાં ઘમસાણ
GeneralInternational

અફઘાનિસ્તાનના 85 ટકા હિસ્સા પર તાલિબાનનો કબજો, 250 જિલ્લાઓમાં ઘમસાણ

HM News
Last updated: 17/07/2021 4:57 AM
HM News
5 years ago
Share
SHARE

– બદલાઈ રહેલી સ્થિતિ વચ્ચે પોતાનો જીવ બચાવવા માટે અફઘાની લોકો બીજા દેશોમાં શરણાર્થી બનવા મજબૂર

નવી દિલ્હી, તા. 17 જુલાઈ : હિંદુસ્તાનના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં 90ના દશકામાં તાલિબાનોનું રાજ ચાલતું હતું.પરંતુ 9/11ના હુમલા બાદ અમેરિકાએ જ્યારે ઓસામાને શોધવા અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો ત્યારે તાલિબાનની સલ્તનતને પણ ઉખાડીને ફેંકી દીધી હતી.છેલ્લા 20 વર્ષથી અમેરિકી સૈનિકો તાલિબાનને તબાહ કરવા માટે અફઘાનિસ્તાનમાં અડગ હતા.સમગ્ર વિશ્વ એમ વિચારતું હતું કે, ત્યાં અમેરિકાની ઉપસ્થિતિથી તાલિબાન તબાહ થઈ જશે પરંતુ અબજો ડોલર બરબાદ કરીને અને પોતાના હજારો સૈનિકોના મોત બાદ અમેરિકી સૈનિકો પાછા ફરી રહ્યા છે અને આ સાથે જ તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં પાછા આવી રહ્યા છે.આતંકવાદીઓ માટે હવે કાબુલ પણ દૂર નથી.

જેનો ડર હતો તે જ બની રહ્યું છે.અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની રૂખસત સાથે જ તાલિબાનનો કોહરામ ચાલુ થઈ ગયો છે.દરેક જગ્યાએ ગોળીઓનો વરસાદ,લૂંટફાટ,કબજો ચાલી રહ્યો છે.દરેક જગ્યાએ અફઘાન આર્મી તાલિબાની ફાઈટર સામે સરેન્ડર કરવા મજબૂર બની છે.અત્યાર સુધીમાં દેશના 85 ટકા કરતા પણ વધારે હિસ્સા પર તાલિબાની ફાઈટર્સે પોતાનો કબજો જમાવી દીધો છે અને તેઓ સતત કોમ્બિંગ કરીને કાબુલ તરફ આગળ વધી રહ્યા છે.જોકે પહેલેથી જ આનો અંદેશો હતો કારણ કે અમેરિકી સેનાની ઉપસ્થિતિના કારણે અફઘાન સેના કદી પોતાને એટલી મજબૂત બનાવી જ નહોતી શકી કે તે હથિયારો અને રણનીતિ મુદ્દે હાઈટેક બનેલા તાલિબાનનો મુકાબલો કરી શકે.આ બનવાનું જ હતું પરંતુ હવે ભવિષ્યમાં જે બનશે તેનાથી તમામ મધ્ય એશિયાઈ દેશ ચિંતામાં છે.

તાલિબાનના આ ખૂની ખેલ પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું માનવામાં આવે છે.પાકિસ્તાન છેલ્લા અનેક વર્ષોથી અમેરિકી ફોજ અફઘાનિસ્તાનમાંથી પાછી ફરે તેની રાહ જોઈ રહ્યું હતું.કારણ કે, પાકિસ્તાનને ડર હતો કે જે રીતે અફઘાન સરકાર ભારત સાથે પોતાનો સંબંધ બનાવી રહી છે તેનાથી ભવિષ્યમાં તેમના માટે જોખમ વધી શકે છે.પરંતુ જો બાઈડનના નિર્ણય બાદ પાકિસ્તાનને મજા પડી ગઈ અને તેણે તાલિબાનને અફઘાન પર સંપૂર્ણ કબજો જમાવવા સમર્થન આપવાનું શરૂ કરી દીધું.આ સંજોગોમાં તાલિબાન માથું ઉંચકશે તે નક્કી જ હતું.

અમેરિકી સેના અફઘાનિસ્તાનમાંથી પૂરી રીતે પાછી નથી ફરી અને તાલિબાનનો ખૂની ખેલ ચાલુ થઈ ગયો છે.અફઘાનિસ્તાનમાં કુલ 20 રાજ્ય છે જેના 421 જિલ્લામાંથી ઓછામાં ઓછા અડધા પર તાલિબાને કબજો જમાવી લીધો છે.તાલિબાને 193 જિલ્લાઓ પર કબજો જમાવી લીધો છે અને 139 જિલ્લાઓમાં તાલિબાન અને અફઘાનિસ્તાનની આર્મી વચ્ચે સંઘર્ષ ચાલુ છે.હવે માત્ર 75 જિલ્લાઓમાં જ અફઘાનિસ્તાન સરકારનું નિયંત્રણ બચ્યું છે.હાલ પણ અફઘાનિસ્તાનના અનેક શહેરોમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં બોમ્બમારો થઈ રહ્યો છે.બદલાઈ રહેલી સ્થિતિ વચ્ચે પોતાનો જીવ બચાવવા માટે અફઘાની લોકો બીજા દેશોમાં શરણાર્થી બનવા મજબૂર થઈ રહ્યા છે.તાલિબાન બહુ જલ્દી પોતે કાબુલ પર કબજો જમાવી લેશે તેવો દાવો પણ કરી રહ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સામે 100 કરોડની ખંડણીની વસૂલાત બદલ બોમ્બે હાઇકોર્ટમાં કેસ
Next Article અમદાવાદના જુહાપુરામાં તલવાર સાથે કલર કરવા નિકળેલા 5 ને પોલીસે ઝડપી લીધા અને પછી…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up