By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદના જુહાપુરામાં તલવાર સાથે કલર કરવા નિકળેલા 5 ને પોલીસે ઝડપી લીધા અને પછી…
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદના જુહાપુરામાં તલવાર સાથે કલર કરવા નિકળેલા 5 ને પોલીસે ઝડપી લીધા અને પછી…
AhmedabadGeneral

અમદાવાદના જુહાપુરામાં તલવાર સાથે કલર કરવા નિકળેલા 5 ને પોલીસે ઝડપી લીધા અને પછી…

HM News
Last updated: 17/07/2021 5:00 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : જુહાપુરાના વિસ્તારમાં તલવાર લઈને લોકોમાં રોફ જમાવતા ફરતા 5 શખ્સોની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે.વેજલપુર પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જુહાપુરામાં અમુક અસામાજિક તત્વો હથિયારો સાથે ફરી રહ્યા છે.જેથી પોલીસે તપાસ કરતા ગુનાહિત ઇતિહાસ ધરાવનાર ફારૂખ સાઈ નામનો આરોપી મળી આવ્યો હતો.

આરોપી સામે અગાઉ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતના ગુનાઓ નોંધાયા હોવાથી તેને પોલીસ શોધતી હતી પરંતુ તે પોલીસના હાથે લાગતો ન હતો.ત્યારે આરોપીની સાથે અન્ય 4 ઈસમો પણ ઝડપાયા પોલીસે તેઓની તપાસ કરતા 5 જેટલી તલવારો પણ મળી આવતા તમામ ઈસમોની ધરપકડ કરી હતી.ફારૂખ સાઈ પાસેથી એક દારૂની બોટલ પણ કબ્જે કરી પ્રોહીબિશન સહિતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદનનો સાગરીત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જોકે પોલીસે આ બાબતને નકારીને જણાવ્યું હતી કે ફારૂખ સાઈ અલગ ગેંગ ચલાવતો હતો..હાલતો આ મામલે વેજલપુર પોલીસે ફારૂખ સાઈ સહિત સાહિલ શર્મા,ગુલામ મોહમદ ઉર્ફે કાકા સમા,યુનુસ સંધી અને રફીક ઉર્ફે યુનુસ ખલિફાની નામના ઈસમોની ધરપકડ કરી છે.પકડાયેલા 3 આરોપીઓ ધોરાજી અને બોટાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે ત્યારે તમામ આરોપીઓ જુહાપુરા વિસ્તારમાં હથિયારો સાથે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની ફિરાકમાં હતા કે કેમ તે દિશામાં વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અફઘાનિસ્તાનના 85 ટકા હિસ્સા પર તાલિબાનનો કબજો, 250 જિલ્લાઓમાં ઘમસાણ
Next Article વડોદરા : SOG PI દેસાઈના ગુમશુદા પત્ની સ્વીટી પટેલને શોધવા કોંગી નેતાનું નામ આવ્યું ચર્ચામાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up