By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: રાજ્યમાં 99 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરગામ અને વાપીમાં સવા 9 ઇંચ ખાબક્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > રાજ્યમાં 99 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરગામ અને વાપીમાં સવા 9 ઇંચ ખાબક્યો
GandhinagarGeneral

રાજ્યમાં 99 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરગામ અને વાપીમાં સવા 9 ઇંચ ખાબક્યો

HM News
Last updated: 19/07/2021 9:31 AM
HM News
4 years ago
Share
SHARE

ગાંધીનગર : હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.ત્યારે આજે રવિવારની સવારે વલસાડમા ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.રાજ્યમાં 24 કલાકમાં 99 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.આ સાથે જ ગુજરાતમાં ચોમાસું ફરીથી એક્ટિવ થયું છે.

આ સાથે જ સૌથી વધુ વરસાદ વલસાડ અને વાપીમાં સવા નવ ઇંચ નોંધાયો છે.જ્યારે સુરતના કામરેજ,બારડોલી અને પલસાણામાં 8 ઇંચ વરસાદ નોંધાયો હતો.તો આ તરફ સુરત શહેરમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.સુરતના વલસાડ અને મહુવા તાલુકા અને વાપીના દોલવણ તેમજ નવસારીના જલાલપુરમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ પડ્યો છે.સુરત,વલસાડ,નવસારીમાં વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.વરસાદ આવતા જ વાતાવરણમાં બફારો ઓછો થયો છે.સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન ચાર તાલુકામાં 8 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.જ્યારે રાજ્યના 20 તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.તો આ તરફ 30 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે.તો રાજ્યના 43 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે 6 થી 8 દરમિયાન 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે.

Custodial Death Case : SCએ સંજીવ ભટ્ટની અરજી પર ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ
કોરોનાની દવા? રામ(દેવ) જાણે! નિમ્સ યુનિવર્સિટીના માલિક તોમરે હાથ ખંખેર્યા
કમલા હેરિસને ‘ટ્રમ્પસૂર મર્દિની’ દર્શાવાતાં વિવાદ, હિન્દુ સમુદાયે નોંધાવ્યો વિરોધ
ઘરવાપસી : જનસંઘના પાયાના કાર્યકર અને દિગ્ગજ આગેવાન ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાશે
હેલો હેપિનેસ પહેલની શરૂઆત, ભારતનો હેપિનેસ ઈન્ડેક્સ વધારવાના મિશન સાથે ‘આઈ એમ હેપિનેસ’
Share This Article
Facebook Email Print
Previous Article સુરત પાંડેસરા પોલીસે ટ્રકમાંથી 3350 નંગ દારૂની બોટલ સાથે 5ને ઝડપી પાડ્યા, 18 લાખનો મુદ્દામાલ જપ્ત
Next Article વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસમાં હાર્દિક પંડ્યાના ભાઇની પુછપરછ, ગૃહરાજ્યમંત્રીએ ATS ને આપ્યો ખાસ આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up