By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બ્રિટનની યુવતીએ કહ્યું, ડાર્લિંગ તમને મળીને ખુબ પ્રેમ કરવો છે પણ ઇન્ડિયન કરન્સી નથી અને…
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > બ્રિટનની યુવતીએ કહ્યું, ડાર્લિંગ તમને મળીને ખુબ પ્રેમ કરવો છે પણ ઇન્ડિયન કરન્સી નથી અને…
GeneralSaurashtra

બ્રિટનની યુવતીએ કહ્યું, ડાર્લિંગ તમને મળીને ખુબ પ્રેમ કરવો છે પણ ઇન્ડિયન કરન્સી નથી અને…

HM News
Last updated: 26/07/2021 9:29 AM
HM News
5 years ago
Share
SHARE

ઉના : વેરાવળમાં ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરતો યુવક બન્યો ભોગ.ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી મિત્રતા કેળવી ફિરંગી મહિલાએ પોતે ઇન્ડિયા આવી છે અને ઇન્ડિયન કરન્સી નહી હોવાનું કહી મદદ માંગી હતી.યુવકે વિશ્વાસમાં આવી અલગ અલગ ત્રણ વાર SBIના બેન્ક એકાઉન્ટમાં નાણાં જમા કરાવ્યા હતા.આખરે છેતરપીંડી થયાનો અહેસાસ થતા યુવકે વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે વિદેશી મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

છેલ્લા ઘણા સમયથી ફેસબુક,વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપીંડીના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે.આવો જ વધુ એક કિસ્સો ગીર સોમનાથના વડા મથક વેરાવળ શહેરમાં સામે આવ્યો છે.ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકને ફિરંગી મહિલાએ વિશ્વાસમાં લઇ લાલચ આપી 8 લાખનો ચૂનો લગાવી દેતા યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.મૂળ ઉત્તરપ્રદેશ અને વેરાવળમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય ધરાવતા દેવાનંદ ઇન્દ્રપતિ દૂબે નામના યુવકને થોડા દિવસ પહેલા એલિકા પીટરશન નામનું ફેસબુક એકાઉન્ટ ધરાવતી જેસી અલીયા પીટરસન નામની મહિલાએ મેસેન્જર મારફતે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી.જે વિપ્ર યુવકે સ્વીકારી બાદ માં વોટ્સએપના માધ્યમથી વધુ પરિચય કેળવી વિશ્વાસમાં લીધો હતો.જો કે યુવક દેવાનંદ દુબેને વાતની ભનક પણ આવી નહોતી.

થોડા દિવસમાં ગાઢ મિત્રતા કેળવી મહિલાએ ઇન્ડિયા આવી હોય અને તેની પાસે રહેલ બ્રિટિશ કરન્સીને ઇન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરવાનું જણાવી યુવક પાસે મદદ માંગી હતી.એક દિવસ માં 8 લાખ જેવી રકમ બેન્ક એકાઉન્ટ મારફત ટ્રાન્સફર કરવી હતી.પ્રેમમાં પાગલ યુવકે કરી પણ દીધી હતી.

આઠ લાખ ટ્રાન્સફર કર્યા બાદ વધુ રકમની માંગ કરતા અને યુવકને પોતે ફસાયો હોવાની શંકા જતા બેન્ક એકાઉન્ટની ખરાઈ કરતા બોગસ હોવાનું અને પોતાને ચૂનો લાગ્યાનું માલુમ પડ્યું હતું.પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવતા પોલીસે વિદેશી મહિલા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરાયેલા યુવક દેવાનંદ દુબે હવે પસ્તાવો કરી રહ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અશ્લીલ રેકેટમાંથી થતી આવક સીધી રાજ કુંદ્રાના ખાતામાં ટ્રાન્સફર કરાતી નહોતી, આ રીતે થતો હતો વહીવટ
Next Article PI દેસાઇએ કહ્યું મારી બહેન લગ્ન વગર ગર્ભવતી થઇ છે, તેને ઠેકાણે પાડવી છે, કોંગ્રેસી નેતાએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up