By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બારડોલી રહેણાક જમીન પર પાંચ માળના કોમોર્શિયલ બાંધકામ મામલે મામલતદારે શરત ભંગ થયો હોવાનો પ્રાંતને રિપોર્ટ કર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલી રહેણાક જમીન પર પાંચ માળના કોમોર્શિયલ બાંધકામ મામલે મામલતદારે શરત ભંગ થયો હોવાનો પ્રાંતને રિપોર્ટ કર્યો
GeneralSouth Gujarat

બારડોલી રહેણાક જમીન પર પાંચ માળના કોમોર્શિયલ બાંધકામ મામલે મામલતદારે શરત ભંગ થયો હોવાનો પ્રાંતને રિપોર્ટ કર્યો

HM News
Last updated: 29/07/2021 6:49 AM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી : બારડોલીમાં સ્ટેશન રોડ પર આવેલી સિટી સર્વે નંબર 5341 વાળી જમીન પર ચાલી રહેલ કથિત ગેરકાયદે બાંધકામમાં જમીન મહેસૂલ કાયદાની જોગવાઈ મુજબ શરત ભંગ કરવામાં આવી હોવાનું મામલતદારની તપાસમાં બહાર આવ્યું છે. વર્ષ 1989માં રહેણાક હેતુ માટે બિન ખેતી પરવાનગી આપવામાં આવી હતી.જેના પર રિવાઇઝડ કર્યા વગર જ પાંચ માળનું કોમર્શિયલ બાંધકામ કરી દેવામાં આવ્યું છે.હાલ જિલ્લા કલેક્ટર દ્વારા જ્યાં સુધી નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી બાંધકામ જૈસે થે સ્થિતિ જાળવી રાખવાની સૂચના આપવામાં આવી છે.જો કે તેમ છતાં અધિકારીઓ અને સ્થાનિક રાજકીય નેતાઓને ગજવામાં લઈને ચાલતા બિલ્ડરોએ બિન્દાસ્ત બાંધકામ ચાલુ રાખ્યું હતું.

બારડોલીના સ્ટેશન રોડ પર સિટી સર્વે નંબર 5341 વાળી જમીનમાં ચાલી રહેલ બાંધકામ શરૂઆતથી જ વિવાદોમાં રહ્યું છે.પાલિકા દ્વારા વિકાસ પરવાનગી આપવામાં આવ્યા બાદ ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા સામે પણ કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ જ આક્ષેપોને લઈ ગાંધીનગરથી વિજિલન્સની ટીમ પણ તપાસ માટે આવી ચૂકી છે.તપાસ દરમ્યાન ચીફ ઓફિસર કોમલ ઘીનૈયા અને અન્ય કર્મચારીઓને ચાર કલાક સુધી બંધ બારણે પૂછપરછ કરી ફાઈલો ગાંધીનગર લઈ ગયા હતા.દરમ્યાન સુરત જિલ્લા કલેટર દ્વારા પણ ફરિયાદના આધારે સદર જમીનમાં શરતભંગ થયો છે કે કેમ તેની તપાસ કરવા માટે બારડોલી મામલતદારને સૂચના આપતા મામલતદાર જીજ્ઞા પરમારે સર્કલ ઓફિસર મારફત સ્થળ તપાસ કરાવી હતી.જેમાં નિરીક્ષણ દરમ્યાન જાણવા મળ્યું હતું કે સિટી સર્વે નંબર 5341/બ વાળી જમીનમાં હાલ પાંચ માળનું બાંધકામ થયેલું છે.જેને 27/10/1989ના રોજ રહેણાક હેતુ માટે બિનખેતી પરવાનગી આપવામાં આવી હતી જો કે તેમ છતાં 13/11/2020ના રોજ નગરપાલિકા બારડોલી તરફથી વિકાસ પરવાનગી આપી દીધી હતી.તપાસ દરમ્યાન આ જમીન 1989માં રહેણાક હેતુ માટે બિનખેતી થઈ હતી પરંતુ કોમર્શિયલ હેતુ માટે રિવાઇઝડ પરવાનગી મેળવવામાં આવી ન હતી.માટે બારડોલી નગરપાલિકાની વિકાસ પરવાનગીના આધારે કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જે શરત ભંગ થઈ હોવાનું તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીખલી તાલુકા ગ્રામ પંચાયતે આગામી ચૂંટણી માટે સરપંચોની બેઠક ફાળવણીનું જાહેરનામું બહાર પાડ્યું
Next Article પલસાણાના નિયોલ ખાતે ગોડાઉન માંથી 23.81 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up