By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ખુલાસો : કલમ 370 હટાવતા પહેલા BJPએ પાડ્યો હતો મોટો ખેલ, કૉંગ્રેસના નાક નીચે રમી હતી સોગઠી!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ખુલાસો : કલમ 370 હટાવતા પહેલા BJPએ પાડ્યો હતો મોટો ખેલ, કૉંગ્રેસના નાક નીચે રમી હતી સોગઠી!
GeneralNational

ખુલાસો : કલમ 370 હટાવતા પહેલા BJPએ પાડ્યો હતો મોટો ખેલ, કૉંગ્રેસના નાક નીચે રમી હતી સોગઠી!

HM News
Last updated: 06/08/2021 9:38 AM
HM News
5 years ago
Share
SHARE

બે વર્ષ પહેલા એટલે કે 5 ઑગષ્ટ 2019ના જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ કરવાની જાહેરાત થઈ હતી,પરંતુ સરકારે આ પગલાની વચ્ચે રાજ્યસભામાં વધુ એક નિર્ણય લીધો હતો.એ દરમિયાન કૉંગ્રેસના વ્હિપ ભુવનેશ્વર કલિતા અને સમાજવાદી પાર્ટીના 2 રાજ્યસભા સાંસદો સુરેન્દ્ર સિંહ નાગર અને સંજય સેઠે રાજીનામું આપ્યું હતું.કહેવામાં આવી રહ્યું છે કે સત્તાધારી પક્ષના કારણે આ ફેરબદલ થયો હતો.આના કેટલાક મહિના બાદ બીજેપીએ કલિતાને ફરી રાજ્યસભામાં પહોંચાડી દીધા.

રિપોર્ટ પ્રમાણે ત્યારે ખબર નહોતી કે, કલિતા અને સપાના સુરેન્દ્ર સિંહ નાગર અને સંજય સેઠનું રાજીનામું આપવું ભારતીય જનતા પાર્ટીની યોજનાનો ભાગ હતું,જેના દ્વારા પાર્ટી ગૃહમાં સાવધાનીપૂર્વક પોતાની યોજના પૂર્ણ કરવા ઇચ્છતી હતી.રિપોર્ટ પ્રમાણે હવે એ વાત સામે આવી રહી છે કે 5 ઑગષ્ટની જાહેરાતથી પહેલા રાજ્યસભાના ત્રણ સભ્યો સાથે સત્તાધારી પક્ષે સંપર્ક સાધ્યો હતો.રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, આસામના એક રાજનેતા તરફથી ચલાવવામાં આવેલા વાહનમાં ટોચના અધિકારીએ કલિતાના નવી દિલ્હી સ્થિત આવાસની મુલાકાત લીધી હતી.

જમ્મુ-કાશ્મીર પર જાહેરાતથી પહેલા કલિતાને કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ કરવા માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું હતું.સૂત્રો પ્રમાણે જણાવવામાં આવ્યું કે, આ એટલું ગુપ્ત અને ઝડપથી થયું કે કલિતા પણ ચોંકી ગયા હતા.ત્યારબાદ પ્લાન બી તરીકે બીજેપીએ આ મામલે કલિતાના સંબંધીઓને પણ સામેલ કરી લીધા હતા.તેમને મનાવવા માટે સંબંધીઓને દિલ્હી બોલાવવામાં આવ્યા. જો કે વ્હિપની સહમતિના કારણે આ વિકલ્પનો ઉપયોગ કરવાની જરૂર ના પડી.

બંધારણીય સુધારા બિલને બંને ગૃહમાં પાસ કરાવવા માટે વિશેષ બહુમતની જરૂર હોય છે.તો કૉંગ્રેસના પ્રમુખ વ્હિપ તરીકે કલિતાને પાર્ટી સભ્યો માટે વ્હિપ જારી કરવાનો હતો,જેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી કરવામાં આવેલી જાહેરાત પર મતદાન કરવામાં આવી શકે. આંકડાઓ પ્રમાણે સ્થિતિને સુનિશ્ચિત કરવા માટે સત્તાધારી પાર્ટી દ્વારા વિપક્ષના કેટલાક સભ્યો સાથે સંપર્ક સાધવામાં આવ્યો. રિપોર્ટ પ્રમાણે, કૉંગ્રેસ નેતાઓએ એ સ્પષ્ટ કરી દીધું હતું કે, જો કલિતાએ વ્હિપ જાહેર કરી દીધો તો તેઓ વધારે કંઈ કરી શકશે નહીં.વ્હિપનું ઉલ્લંઘન કરવા પર તેમની સદસ્યતા સમાપ્ત થઈ જાત.

5 ઑગષ્ટના ગૃહની શરૂઆત બાદ અધ્યક્ષે કલિતાના રાજીનામાની જાહેરાત કરી. સદનને આ રાજીનામું સવારે પ્રાપ્ત થયું હતું અને બાદમાં આને લઈને પૂછપરછ થઈ અને તેમની હેન્ડ રાઇટિંગની તપાસ થઈ.પાર્ટી સદસ્યના આ નિર્ણયથી કૉંગ્રેસ પણ ચોંકી ગઈ હતી. 5 ઑગષ્ટ 2019ના રાજીનામું આપ્યા બાદ કલિતાએ કહ્યું હતું કે, ‘આ મુદ્દાના કારણે હું પણ આનું સમર્થન કરતો રહ્યો છું. આપણે પણ એક ધ્વજ અને એક સંવિધાન સાથે રાષ્ટ્ર બનવું જોઇએ.આ કોઈ નહોતુ કરી શક્યું અને જ્યારે આ સરકાર કલમ 370ને રદ્દ કરવાનું બિલ લઈને આવી, તો મેં વિચાર્યું કે મારે આ બિલનું સમર્થન કરવું જોઇએ. મેં પાર્ટીમાં મારા કેટલાક સાથીઓ સાથે વાત કરી અને મેં તેમને જણાવ્યું કે આ એક મહત્વનો મુદ્દો છે અને કૉંગ્રેસને સંસદીય દળ અથવા વર્કિંગ કમિટીમાં આના પર વાત કરવી જોઇએ અને બિલનું સમર્થન કરવાનો નિર્ણય લેવો જોઇએ,પરંતુ આવું કંઈ ના થયું.બિલ પાસ થવા સુધી ના CWC અને ના સંસદીય દળે આ મુદ્દા પર ચર્ચા કરી.’

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઉત્તરપ્રદેશના કુખ્યાત ગુંડા મુખ્તાર અંસારીની પત્નીની 2.18 કરોડની સંપત્તિ જપ્ત
Next Article અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું : દશામા અને ગણેશજીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવાની મનાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

3 weeks ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

3 weeks ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

3 weeks ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up