By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કડોદરામાં તીનપત્તીનો જુગાર રમતા 10 ઝડપાયા, પોલીસે 2.03 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કડોદરામાં તીનપત્તીનો જુગાર રમતા 10 ઝડપાયા, પોલીસે 2.03 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
GeneralSouth Gujarat

કડોદરામાં તીનપત્તીનો જુગાર રમતા 10 ઝડપાયા, પોલીસે 2.03 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

HM News
Last updated: 10/08/2021 11:45 AM
HM News
5 years ago
Share
SHARE

કડોદરા : સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલ બાલાજી નગરમાં પહેલા માળે ભાડાના મકાનમાં તીન પત્તીનો જુગાર રમી રમાડતા 10 વ્યક્તિને કડોદરા પોલીસે ઝડપી પાડ્યા હતા અને પકડાયેલ વ્યક્તિઓ પાસેથી મોબાઈલ ફોન,રિક્ષા તેમજ રોકડ રકમ મળી કુલ 2.03 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં કડોદરા વિસ્તારમાં તીન પત્તીનો જુગાર રમતા 10 વ્યક્તિને કડોદરા પોલીસે ઝડપી પાડ્યા છે.કડોદરા ખાતે બાલાજી નગરમાં પહેલા માળે ભાડાના મકાનમાં રહેતા વિજય ભીખુભાઈ ચાવડા કે જે પોતાના અંગત લાભ માટે બહારથી માણસો બોલાવી મકાનમાં પૈસા વડે હારજીતનો તીન પત્તીનો જુગાર રમાડી રહ્યા હતા.જે અંગેની બાતમી કડોદરા પોલીસને મળતા તેમણે રેડ કરી ઘટના સ્થળેથી જુગાર રમી રહેલ 10 વ્યક્તિને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી દાવપરના રોકડા રૂપિયા 17,510, તથા અંગઝડતીના રોકડા રૂ, 47,930, તેમજ ચાર ઓટોરિક્ષા કિંમત રૂ. 1.20 લાખ તથા 5 મોબાઈલ ફોન કિંમત રૂ. 18,000 મળી કુલ રૂ. 2.03 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ વ્યક્તિઓ જુગાર રમતા ઝડપાયા

– વિજય ભીખુભાઈ ચાવડા (રહે, કડોદરા, બાલાજીનગર, તા-પલસાણા, મૂળ રહે, અમરેલી, જલારામનગર, જી-અમરેલી)

– રાજુ નવઘણભાઈ બામણીયા (રહે, બુટભવાની, શ્યામ સુંદર એપાર્ટમેંટ, વરાછા, સુરત, મૂળ રહે, સાવરકુંડલા, ખોડિયારચોક, લુહારસોસાયટી)

– ડેનીશ બકુલભાઈ મજેઠીયા (રહે,આઈમાતા રોડ, સવિતા વિહાર સોસાયટી, પૂણા ગામ, સુરત, મૂળ રહે, પોરબંદર)

– પ્રવીણ લાખાભાઇ છોટાલા (રહે, વાલકેશ્વર સોસાયટી, મગનવાડીની સામે, કડોદરા, મૂળ રહે, રાજુલા, વાલેરા રોડ, જી-અમરેલી)

– રમેશ દેવશીભાઈ સોલંકી (રહે, સાઈનગર સોસાયટી, પૂણા ગામ, સુરત, મૂળ રહે, ભરડીયાળા, જી, ગીર સોમનાથ)

– કેતન જગદીશભાઈ શિહોરી (રહે, કમલપાર્ક, સુરત શહેર, મૂળ રહે, ભાવનગર)

– ઘૂઘા કરશનભાઈ મકવાણા (રહે, બુટભવાની, શીવકોમ્પ્લેક્ષ, પૂણા ગામ, સુરત, મૂળ રહે, કંજરડા, તા-પાલીતાણા)

– ગોપાલ રાજેશ કરીયા (રહે, માતાવાડી પોલીસ ચોકીની સામે, વરાછા, સુરત, મૂળ રહે, જુનાગઢ)

– કમલેશ મગન ગોહિલ (રહે, પૂણા ગામ, વિક્રમનગર, સુરત, મૂળ રહે, સાવરકુંડલા, મફતિયા પરા)

– મહેન્દ્ર કેશુભાઈ પટેલ (રહે, કતારગામ, સુરત, મૂળ રહે, બોરડી, સમડીયાળા, તા-જેતપુર)

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મમતા બેનરજીના મંત્રી દેવબંદની મુલાકાતે, ભાજપને હરાવવા આપ્યો આવો સંદેશ
Next Article બારડોલી સુગર ફેકટરીમાં નિધિ આપકે દ્વાર કાર્યક્રમ યોજાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up