By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જો ભારતે સેના મોકલી તો..અફઘાનિસ્તાનમાં આતંક મચાવી રહેલા તાલિબાને ભારતને આપી દીધી આ ધમકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જો ભારતે સેના મોકલી તો..અફઘાનિસ્તાનમાં આતંક મચાવી રહેલા તાલિબાને ભારતને આપી દીધી આ ધમકી
GeneralNational

જો ભારતે સેના મોકલી તો..અફઘાનિસ્તાનમાં આતંક મચાવી રહેલા તાલિબાને ભારતને આપી દીધી આ ધમકી

HM News
Last updated: 14/08/2021 6:43 AM
HM News
4 years ago
Share
SHARE

અફઘાનિસ્તાનમાં પગ જમાવતા જતા તાબિલાને હવે ભારતેને પણ ધમકી આપી છે.તાલિબાનોના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી સાથે ઈન્ટરવ્યુમાં ભારતે અફઘાનિસ્તાનને કરેલી મદદના વખાણ પણ કર્યા અને સાથો સાથ ધમકી પણ ઉચ્ચારી છે.જો ભારતીય સેના અફઘાનિસ્તાનમાં જશે તો સારુ નહી થાય અને અન્ય દેશોની શું સ્થિતિ તે જોઈને પણી શીખી લેવાની ધમકી ઉચ્ચારી છે.તેઓએ અમેરિકા તરફ ઈશારો કરતા કહ્યુ કે જ્યાં અમેરિકાએ લગભગ 20 વર્ષ સુધી યુદ્ધ કર્યુ અને આખરે અમેરિકાએ સેના પાછી બોલાવવાનો વારો આવ્યો છે.તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સુહેલ શાહીને કહ્યુ છે.કે ,જો ભારત સેના સાથે અફઘાનિસ્તાન આવે તો તે ભારત માટે સારુ નહી હોય.

– અફઘાનિસ્તાનને ભારતે કરેલી મદદના પણ તાલિબાને વખાણ કર્યા
– ભારતે કરેલી મદદ સાથે તાબિલાને ઉચ્ચારી ચેતવણી
– બીજાના દેશની શું સ્થિતિ થઈ તે જોઈને શીખવાની આપી ધમકી
– ભારતીય સેના જો અફઘાનિસ્તાન જશે તો સારું નહી થાય તેવી આપી ધમકી
– તાલિબાનના પ્રવક્તા મોહમ્મદ સુહેલ શાહીને ઈન્ટવ્યુમાં ઉચ્ચારી ચેતવણી

તાલિબાન અફઘાનિસ્તાન પર પોતાનો કબજો જમાવતું જઈ રહ્યું છે એવામાં દરેક દેશના લોકો પોતાના નાગરિકોને પોતાના દેશમાં પરત બોલાવી રહ્યાં છે.ભારતીય અધ્યક્ષતા હેઠળ થયેલી સંયુક્ત રાષ્ટ્ર સરક્ષા પરિષદની બેટકમાં તાલિબાનનો મુદ્દે ચર્ચા થઈ હતી.અમેરિકા અને બ્રિટને પોતાના સૈનિકો તાલિબાન મોકલવાની નિર્ણય કર્યો હતો.જે બાદ તાલિબાનના પ્રવક્તા મુહમ્મદ સુહેલ શાહીનને જણાવ્યું હતું કે,ભારત તેમજ કોઈપણ દેશના વિરુદ્ધ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ નહીં કરવામાં આવે.તાલિબાન કોઈને પણ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરવાની પરવાનગી નહીં આપે.પછી ભલે તે પાડોશી રાજ્ય કેમ ન હોઈ.

71 ટકા ભારતીયોને સ્વાસ્થ્યપ્રદ ભોજન પોસાતું નથી : અહેવાલ
HDFC બેંક વિરૂધ્ધ અમેરિકામાં ચાલશે કેસ
દુર્લભ પટેલ આત્મહત્યા પ્રકરણ :ચાર્ટડ એકાઉન્ટન્ટને ત્યાં કરાયું સર્ચ
HM Xclusive : સુરતના લેબગ્રોન ડાયમંડ કિંગને કો-ઓપરેટીવ બેંકે નિયમ વિરુદ્ધ 600 કરોડની લોન આપતા ઉઠમણાંની અટકળો થઇ તેજ !!
ફરહાન અખ્તર અને શિવાની દાંડેકરના લગ્ન પહેલા મહેંદી સેરેમનીની ધૂમ, રિયા ચક્રવર્તી ડાન્સ કરતા નજરે પડી
Share This Article
Facebook Email Print
Previous Article Pakistan : એક હિન્દુએ પાકિસ્તાનનું રાષ્ટ્રગીત લખ્યું , મોહમ્મદ અલી ઝીણા પોતે ‘કૌમી તરાના’ લખવાની ભલામણ સાથે આવ્યા હતા
Next Article તાલિબાનને માન્યતા આપશે ભારત? અફઘાનિસ્તાનમાં ચીનની ચાલબાજીમાં કેટલાંય દેશો ફસાવાની આશંકા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up