By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભારતના દોસ્ત અને તાલિબાનના કટ્ટર દુશ્મન, જાણો કોણ છે અમરૂલ્લા સાલેહ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ભારતના દોસ્ત અને તાલિબાનના કટ્ટર દુશ્મન, જાણો કોણ છે અમરૂલ્લા સાલેહ
GeneralInternational

ભારતના દોસ્ત અને તાલિબાનના કટ્ટર દુશ્મન, જાણો કોણ છે અમરૂલ્લા સાલેહ

HM News
Last updated: 18/08/2021 10:52 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.18 ઓગસ્ટ : અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા કબ્જે કર્યા બાદ ફરાર થઈ ગયેલા રાષ્ટ્રપતિ અશરફ ગનની જગ્યાએ હવે ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે.સાલેહ એ જ નેતા છે જેઓ પાકિસ્તાન પર અવાર નવાર પ્રહારો કરતા આવ્યા છે અને ભારતના નિકટના દોસ્ત મનાય છે.હવે તેઓ અફઘાનિસ્તાન માટે આશાનુ છેલ્લુ કિરણ છે. તાલિબાને તેમને મારવા માટે ભૂતકાળમાં પણ પ્રયાસો કર્યા છે.તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા તે પહેલા દેશની જાસૂસી સંસ્થાના ચીફ હતા.અમરૂલ્લા સાલેહને પકડવા માટે તાલિબાને તેમના બહેનનુ અપહરણ કર્યુ હતુ અને તેની હત્યા કરી નાંખી હતી.

1990ના દાયકામાં જ્યારે રશિયાએ અફઘાનિસ્તાનમાં પોતાનો પ્રભાવ જમાવવા માટે પ્રયાસ કર્યા હતા ત્યારે સાલેહે પાકિસ્તાનમાં હથિયારો ચલાવવાનુ શિક્ષણ મળવ્યુ હતુ અને કમાન્ડર અહમદ શાહ મસૂદના નેતૃત્વમાં રશિયા સામે જંગ લડી હતી.તાલિબાને એ પછી અફઘાનિસ્તાનમાં પગપેસારો શરૂ કર્યો ત્યારે સાલેહ ફરી એક વખત તાલિબાનો સામે પણ યુધ્ધના મેદાનમાં ઉતર્યા હતા.તે વખતે સાલેહે ભારત સાથે દોસ્તી વધારી હતી.તેમણે જ અહેમદ શાહ મસૂદની ભારતીય અધિકારીઓ સાથે મુલાકાત કરાવી હતી.

2001માં અમેરિકા પર અલ કાયદાએ કરેલા હુમલા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે શરૂ કરેલા અભિયાનમાં સાલેહે અમેરિકાને મદદ કરી હતી.2006માં તેઓ અફઘાન જાસૂસી સંસ્થાના ચીફ હતા અને તે સમયે તેમણે જાણકારી મેળવી હતી કે, પાકિસ્તાન દ્વારા આતંકીઓને અફઘાનિસ્તાનમાં મદદ કરવામાં આવી રહી છે.તે સમયે તેમણે કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનમાં અમેરિકન સેના ઓછી થશે ત્યારે તાલિબાન ફરી હુમલા કરશે.સાલેહની આગાહી સાચી ઠરી છે.જોકે તે સમયે તત્કાલિન રાષ્ટ્રપતિ હમિદ કરઝાઈ સાલેહ પર ભડકયા હતા અને તેમને આ રિપોર્ટને ફગાવી દીધા હતા.એવુ મનાય છે કે, અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએ દ્વારા પણ સાલેહને ટ્રેનિંગ અપાઈ છે.તેમની પાસે પોતાના જાસૂસોનુ બહુ મોટુ નેટવર્ક છે.ભારતની જાસૂસી સંસ્થા રો સાથે પણ સાલેહના બહુ સારા સબંધો છે અને તેના કારણે જ પાકિસ્તાનીઓ સાલેહથી નફરત કરે છે. જેહાદીઓ સામે સાલેહનુ આકરૂ વલણ પણ આ નફરત માટે જવાબદાર છે.

2004માં સાલેહના નેતૃત્વમાં અફઘાન જાસૂસી સંસ્થા એનડીએસને ગંધ આવી ગઈ હતી કે, ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં જ છુપાયેલો છે.

તાલિબાનીઓથી બચવા માટે સાલેહ પંજશીર પ્રાંતમાં જતા રહ્યા છે. જે હજી પણ તાલિબાનીઓના કબ્જામાં આવ્યો નથી.હવે તેમણે પોતાને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે.તેમણે અફઘાન નાગરિકોને તાલિબાન સામે ઉભા થવાની અપીલ કરી છે.સાથે સાથે તેમણે એવુ પણ કહ્યુ છે કે, અમેરિકન પ્રમુખ જો બાઈડન સાથે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. આપણે સાબિત કરવુ પડશે કે અફઘાનિસ્તાન વિયેતનામ નથી.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આ મુસ્લિમ નહીં મુલ્લા પર્સનલ લો બોર્ડ છે, તાલિબાનની પ્રશંસા પર ભડક્યા યોગી સરકારના મંત્રી મોહસિન રજા
Next Article રિપોર્ટરે મહિલાને લઈને પૂછ્યા એવા પ્રશ્નો, સાંભળતા જ તાલીબાનો હસી પડ્યા કહ્યું કેમેરા બંધ કરો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up