By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કામરેજના જોખા ગામનો સરપંચ લાંચ લેતા ACBના હાથે ઝડપાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કામરેજના જોખા ગામનો સરપંચ લાંચ લેતા ACBના હાથે ઝડપાયો
GeneralSouth Gujarat

કામરેજના જોખા ગામનો સરપંચ લાંચ લેતા ACBના હાથે ઝડપાયો

HM News
Last updated: 25/08/2021 10:22 AM
HM News
4 years ago
Share
SHARE

કામરેજ : સુરત જિલ્લા ના કામરેજ તાલુકાના જોખા ગામના સરપંચ હિતેશ કાંતિલાલ જોષી 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપતા ચકચાર મચી ગઇ છે.તેઓ કામરેજ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.જેને લઈને ભાજપનું આંતરિક રાજકારણ પણ ગરમાયુ છે.

જોખા ગામના સરપંચ હિતેશ કાંતિલાલ જોષીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જોખા ગામના લાભાર્થીઓના મંજુર આવાસ બનાવી આપવાનું કામ આપવાની અવેજ પેટે ફરિયાદી પાસેથી અગાઉ બે વખત અનુક્રમે રૂ. 11 હજાર અને 40 હજાર રૂપિયા લીધા હતા.બાદમાં ગતરોજ સરપંચ હિતેશ જોષીએ ફરિયાદીને ઘરે બોલાવી વધુ 50 હજાર રૂપિયાની માગ કરી હતી.પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોય તેમણે એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064 પર ફોન કરી ફરિયાદ કરી હતી.જે ફરિયાદના આધારે ACBએ મંગળવારના રોજ છટકું ગોઠવ્યું હતું.ફરિયાદી પાસે 50 હજાર રૂપિયા લેતા જ સરપંચ હિતેશ જોષીને ACBની ટીમે રંગે હાથ પકડી લીધો હતો. ACBએ સરપંચને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કામરેજના ઉંભેળ ગામે ફ્લાયઓવર બ્રિજની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા, હાઈ વે ઓથોરિટીએ કર્યું સરન્ડર
ભારતના આ રાજયમાં તરતા ટાપુઓ રોજ જગ્યા બદલે છે, પૃથ્વી પર આવું કયાંય જોવા મળતું નથી
ઓલપાડમાં ખેડુતોને દેશી ગાય નિભાવ ખર્ચ માટે પ્રાકૃતિક કૃષિ કીટ યોજના હેઠળ મંજુરીપત્રોનું વિતરણ
PM મોદીએ જણાવ્યો TMCનો અર્થ, કહ્યું- ‘ટ્રાન્સફર માય કમિશન’
ડ્રગ્સના કેસમાં ધર્મા પ્રોડક્શનના મોટા ડિરેક્ટરને NCBએ મોકલ્યું સમન્સ, જાણો ક્યારે થશે પૂછપરછ
Share This Article
Facebook Email Print
Previous Article અંકલેશ્વર : નર્મદા ક્લિન ટેકને GPCBએ 30 દિનની સમય મર્યાદા હેઠળની ક્લોઝર નોટીસ ફટકારી
Next Article જોળવા સરકારી અનાજ પ્રકરણમાં મામલતદાર અને પોલીસ આમને સામને
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up