By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ભર્યો 50 હજારનો દંડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ભર્યો 50 હજારનો દંડ
GeneralNational

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ભર્યો 50 હજારનો દંડ

HM News
Last updated: 01/09/2021 6:54 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અંતે ચાંદીવાલ પંચે ફટકારેલ ૫૦ હજાર રૃપિયાનો દંડ ભર્યો હતો. ચાંદીવાલ પંચ સામે હાજર ન થવા બદલ પરમબીર સિંહને દંડ ફટકારવામાં આવ્યો હતો.તેથી તેમણે મુખ્યપ્રધાન કોવિડ રાહત ભંડોળમાં આ રકમ જમા કરાવી હતી.

ચાંદીવાલ પંચે પરમબીર સિંહને ત્રણવાર દંડ ફટકાર્યો હતો.પહેલાં પાંચ હજાર ત્યારબાદ ૨૫ હજાર અને હવે પરમબીર સિંહને ૫૦ હજાર રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જે તેમણે ભરી દીધો હતો.મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે ૧૦૦ કરોડ રૃપિયાની વસૂલીનો આદેશ આપ્યો હોવાનો ખળભળાટજનક આરોપ પરમબીર સિંહે કર્યો હતો.ત્યારબાદ આ આરોપીની તપાસ માટે સરકારે ચાંદીવાલ પંચની સ્થાપના કરી હતી.ચાંદીવાલ પંચ સામે સોગંદનામું રજૂ ન કરવા સંદર્ભે આ દંડ ફટકારવામાં આવ્યો હતો.

ભારતીય કંપનીમાં કર્મચારીઓ બપોરે ૩૦ મિનિટ ઊંઘ લઈ શકશે
હાઈકોર્ટે પોલીસ કમિશ્નરનો ઉધડો લઈ લીધો : માસ્ક વગર રેલી કરતા અમિત શાહ વિરુદ્ધ FIR કેમ ન કરી ?
બ્લેક મન્ડેઃ શેરબજારે રડાવ્યાઃ SBI કાર્ડે નવડાવ્યા
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને ભાજપે કમર કસી, 62 જિલ્લા ઇન્ચાર્જ નિમ્યા
એશિયા કપ 2022ની તારીખોનુ એલાન: 27 ઓગસ્ટે શ્રીલંકામાં શરૂ થશે ટી-20 ટુર્નામેન્ટ
Share This Article
Facebook Email Print
Previous Article અભિનેતા અરમાન કોહલી ડ્રગ કેસમાં વિદેશી 2 નાગરિક પકડાયા : 5 સ્થળે છાપો
Next Article જેકલીન ફર્નાન્ડીઝ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ રેકેટનો ભોગ બની, ED ના સૂત્રોએ માહિતી આપી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up