By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત-દિલ્હી ઈન્ક્મટેક્ષ વિભાગનું સયુંકત ઓપરેશન : સિલ્વાસા સ્થિત યાર્ન ઉત્પાદક કંપનીમાં દરોડા : 330 કરોડોના બિનહિસાબી વ્યવહારો મળ્યાં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સુરત-દિલ્હી ઈન્ક્મટેક્ષ વિભાગનું સયુંકત ઓપરેશન : સિલ્વાસા સ્થિત યાર્ન ઉત્પાદક કંપનીમાં દરોડા : 330 કરોડોના બિનહિસાબી વ્યવહારો મળ્યાં
GeneralSouth Gujarat

સુરત-દિલ્હી ઈન્ક્મટેક્ષ વિભાગનું સયુંકત ઓપરેશન : સિલ્વાસા સ્થિત યાર્ન ઉત્પાદક કંપનીમાં દરોડા : 330 કરોડોના બિનહિસાબી વ્યવહારો મળ્યાં

HM News
Last updated: 03/09/2021 6:44 AM
HM News
5 years ago
Share
SHARE

– કંપનીની ત્રણ ઓફિસમાં IT વિભાગના દરોડા

ગુજરાતમાં આવકવેરા વિભાગ દ્વારા રાજ્યના અનેક સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આવકવેરા વિભાગે સુરતમાં જાણીતા યાર્ન ઉત્પાદકોના ત્યાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે

સુરતની જાણીતી યાર્ન ઉત્પાદક કંપનીમાં દરોડા

સુરતમાં સેલવાસ અને દહેજના પ્લાન્ટ પર IT વિભાગની ટીમ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં 330 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે એટલું જ નહી 154 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન આંગડિયા પેઢી મારફતે કરાયું હોવાનું ખુલ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા દસ્તાવેજો અને ડિજિટલ માહિતી પણ કબ્જે કરવામાં આવી છે.જ્યારે તપાસમાં જ્વેલરી અને 11 બેંકમાં મુકેલી રકમ પણ મળી આવી છે.

કંપનીની ત્રણ ઓફિસમાં IT વિભાગના દરોડા

મહત્વનું છે કે દિલ્હી આવકવેરા વિભાગ અને અમદાવાદ ITની ટીમ દ્વારા ગુરુવારે સવારથી જ યાર્ન ઉત્પાદકની ત્રણ કંપનીની ઓફિસોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં હતી આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ રહી હતી જેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન દસ્તાવેજો અને બેંક ખાતાની માહિતી મેળવી તપાસ કરવામાં આવતા બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા.

સેલવાસ અને દહેજના પ્લાન્ટ પર પણ દરોડા

આવકવેરા વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ડીઆઈ વિંગના અધિકારીઓને માહિતી મળી હતી કે ગુજરાતની પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપની રોકડમાં મોટા પાયે યાર્નનો કાચો માલ ખરીદી રહી છે.એટલું જ નહીં,યાર્ન બનાવ્યા બાદ કંપની કોઈ પણ બિલ વગર બજારમાં માલ વેચી રહી છે.કંપનીના સંચાલકોએ પણ ઘણા મોટા રોકાણ કર્યા છે.

દિલ્હી અને અમદાવાદ IT ટીમ દ્વારા સર્ચ ઓપરેશન

આ કંપની શેરબજારમાં પણ લિસ્ટેડ છે તેમજ કંપનીના સંચાલકો દિલ્હીથી રિટર્ન ફાઈલ કરે છે હોવાનું પણ મનાઈ રહ્યું છે.આ સમગ્ર મામલે IT દ્વારા કંપનીના સંચાલકોની પૂછપરછની તજવીજ હાથ ધરાઈ છે સમગ્ર મામલે આવકવેરા વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિલ્હી ઇનકમ ટેક્સ વિભગે સવારે પોલિસ્ટર યાર્ન બનાવનાર કંપનીએ સુરતમાં ત્રણ સેલ્સ ઓફિસ તથા દહેજ અને સિલવાસના યાર્ન મેન્યુફેક્ચરિંગ યૂનિટ પર રેડ પાડી હતી.પાંચ સ્થળો પર 100થી વધુ અધિકારીઓની કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી.જાણકારી અનુસાર વિભાગને આ સ્થળો પર કરોડો રૂપિયાના ટ્રાંજેક્શનના દસ્તાવેજ બેંક એકાઉટની જાણકારી મળી છે.

ઇનકમ ટેક્સ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડીઆઇ વિંગના અધિકારીઓને જાણકારી મલી હતી કે ગુજરાતની એક પોલિસ્ટર યાર્ન મેન્યુફેક્ચરિંગ કંપની મોટાપાયે યાર્ન રો-મટીરિયલ્સની ખરીદી કેશમાં કરી રહી છે.એટલું જ નહી કંપની યાર્ન બનાવ્યા બાદ બિલ વિના સ્થાનિક બજારમાં માલ વેચી રહી છે.કંપનીના સંચાલકોએ ઘણા મોટા રોકાણ પણ કરી શકે છે.તેમની તપાસ બાદ ઇનકમ ટેક્સ વિભાગની 100થી વધુ અધિકારીઓની ટીમે સુરતમાં રિંગરોડ સુરત સબજેલ પાસે સ્થિત સેલ્સ ઓફિસ સહિત ત્રણ સ્થળો પર તથા દહેજ અને સિલવાસમાં કંપનીના મેન્યુફેક્ચરિંગ યૂનિટ પર રેડ પાડી હતી.કહેવામાં આવી રહ્યું છે કે આ કંપની શેર બજારમાં લિસ્ટેડ છે.કંપનીના સંચાલક દિલ્હીથી પોતાના રિટર્ન ફાઇલ કરે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી રૂખ યથાવત્…!!
Next Article 1800 કરોડના ડ્યુટી ડ્રો બેક નિકાસ કૌભાંડમાં કાપડ નિકાસકારોએ 300 કન્ટેનર વિદેશ મોકલ્યા હતા : કૌભાંડીઓ પકડથી દૂર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up