By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 1800 કરોડના ડ્યુટી ડ્રો બેક નિકાસ કૌભાંડમાં કાપડ નિકાસકારોએ 300 કન્ટેનર વિદેશ મોકલ્યા હતા : કૌભાંડીઓ પકડથી દૂર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > 1800 કરોડના ડ્યુટી ડ્રો બેક નિકાસ કૌભાંડમાં કાપડ નિકાસકારોએ 300 કન્ટેનર વિદેશ મોકલ્યા હતા : કૌભાંડીઓ પકડથી દૂર
GeneralSurat

1800 કરોડના ડ્યુટી ડ્રો બેક નિકાસ કૌભાંડમાં કાપડ નિકાસકારોએ 300 કન્ટેનર વિદેશ મોકલ્યા હતા : કૌભાંડીઓ પકડથી દૂર

HM News
Last updated: 03/09/2021 6:52 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇના નાવાસોવા પોર્ટ પરથી આચરાયેલાં રૂપિયા 1800 કરોડના બોગસ એક્સપોર્ટમાં નવા ફણગાં ફુટી રહ્યા છે.અનેક નિકાસકારોએ ચિંધીઓ ભરીને 300થી પણ વધુ કન્ટેનર વિદેશ મોકલ્યા હોવાની માહિતી મળી રહી છે.અલબત્ત, મુંબઇ ડીઆરઆઇ હાલ આ મામલે તપા કરી રહી હોય હજી કોઇની ધરપકડ કરાઈ નથી.આવનારા સમયમાં ડીઆરઆઇનો ગાળિયો આવે એવી પુરે-પુરે સંભાવના લાગી રહી છે.આ ઉપરાંત અડાજણ પાટિયાના એક નિકાસકારનું હવે ડુપ્લીકેટ ઓઇલ એક્સપોર્ટ કરવાના કેસમાં તપાસ આગળ વધી હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.

અમદાવાદ ડીઆરઆઇના સૂત્રો કહી રહ્યા છે કે ડયૂટી ડ્રો બેક સ્કીમમાં ઓવર વેલ્યુએશનના આધારે એક્સપોર્ટ કાંડ કરવામાં આવ્યુ હતુ.જેમાં ઉચ્ચ ક્વોલિટીના કાપડની જગ્યાએ મિસ ડિકલેરેશન કરીને ચિંધીઓ ભરવામાં આવી હતી.આ કાંડ રૂપિયા 1800 કરોડ જેટલુ છે.તપાસમાં બહાર આવ્યુ છે કે 70 થી એક કરોડ સુધીના કન્ટેનરો જેની સંખ્યા 300થી વધુ થાય છે તે વિદેશ મોકલી આપવામાં આવ્યા હતા.અનેક નિકાસકારોએ આ ખેલ કર્યો હતો.શંકરની સાથે કામ કરનારાઓ પણ આવનારા સમયમાં ડીઆરઆઇની ઝપટમાં આવે એવી સંભાવના છે.અડાજણ પાટિયાના એના જુના સાથીદારો પણ તેમાં સામેલ છે.

તપાસ સાથે સંકળાયેલાં સૂત્રો કહી રહ્યા છે કે બાયો ડિઝલમાં પડેલાં અડાજણ પાટિયાના એક નિકાસકારે ગાડીઓમાં વપરાયેલું અને બળી ગયલું ઓઇલ ફોરેન એક્સપોર્ટ કરીને ડયૂટી-રિફંડના લાભો મેળવ્યા છે.આ દિશામાં પણ અધિકારીઓ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત-દિલ્હી ઈન્ક્મટેક્ષ વિભાગનું સયુંકત ઓપરેશન : સિલ્વાસા સ્થિત યાર્ન ઉત્પાદક કંપનીમાં દરોડા : 330 કરોડોના બિનહિસાબી વ્યવહારો મળ્યાં
Next Article રેલ્વેમાં અપ ડાઉન કરનારા લોકો માટે ખુશખબર : દોઢ વર્ષથી બંધ મંથલી પાસ ફરી વખત શરૂ થયા, ડેઈલી પેસેન્જર્સ પાસ ઈશ્યૂ કરાવી શકશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up